gujaratisongslyrics

  • App title
  • Sample Page
Illustration of a bird flying.
  • 29 એક પલ માં બેવફા થઇ ગયા

    કાલ જે મારા દિલ ની પ્રીત ને ધડકન હતાકાલ જે મારા દિલ ની પ્રીત ને ધડકન હતાએકપળ મા હાય આજે બેવફા એ થઇ ગયાબેવફા એ થઇ ગયાહાથ મા હાથ સોપી જે કર્યાતા વાયદાવાંક છું મારો હતો કે એ બધું ભૂલી ગયાએકપળ મા હાય આજે બેવફા એ થઇ ગયાબેવફા એ થઇ ગયા… રાત દિવસ જેમના સપના […]

    March 12, 2023
  • 28 બેબીને બોનવીટા પીવડાવો

    ના હોટ કે કોલ્ડ તમે કોફી પીધીબ્લેક કે લેમનની ટી ના લીધીના હોટ કે કોલ્ડ તમે કોફી પીધીબ્લેક કે લેમનની ટી ના લીધીહો રીસાણી છે જાનું મારી બોલતી નથીબોલવાની ચમ તમે બાધા લીધીરીસાણી છે જાનું મારી બોલતી નથીબોલવાની ચમ તમે બાધા લીધીબેબીને બોનવીટા પીવડાવોબેબી મૂડમાં નથી સેન્ડવિચ લાયો પણ ખાતી નથી,આઈસ્ક્રીમ લાયો તો કે ભાવતી […]

    March 12, 2023
  • 27 મે તો તને પ્રેમ કર્યો છે

    હો જાણ્યું નથી કેટલો ને કેમ કર્યો છેઓ જાણ્યું નથી કેટલો ને કેમ કર્યો છેજાણ્યું નથી કેટલો ને કેમ કર્યો છેમેં તો તને પ્રેમ કર્યો છેહો જાણ્યું નથી કેટલો ને કેમ કર્યો છેજાણ્યું નથી કેટલો ને કેમ કર્યો છેમેં તો તને પ્રેમ કર્યો છેઅરે મેં તો તને પ્રેમ કર્યો છેદિલ ને દિલાસો આપી ખુદને મનાવું […]

    March 12, 2023
  • 26 તું મળી ને મળી ના મારુ કેવું છે નસીબ

    પ્રેમી પંખીડા પ્રેમ માં જુરેહો..હો મિલન ની કાજનસીબ ની આગળ ના ચાલ્યું કોઈકર્મે લખાણી કાળી રાતકર્મે લખાણી કાળી રાત તમને માની હતી મારા પ્રેમ ની મંજિલઓ તમને માની હતી મારા પ્રેમ ની મંજિલપણ રૂઠી તકદીર મારુ ટુટી ગયું દિલતું મળી ને મળી ના મારુ કેવું છે નસીબહો તું મળી ને મળી ના મારુ કેવું છે […]

    March 12, 2023
  • 25 પ્રેમ ની મુલાકાત

    હો આંખો થી આંખો ની જોને કેવી વાત થઇ રહી છેદિલ ની ધડકન ધડકન દિલ ની જાણે મળી રહી છેતારી ને મારી પ્રેમ કહાની kevi લખાઈ રહી છેતારી ને મારી પ્રેમ કહાની જાણે લખાઈ રહી છેપહેલા પહેલા પ્રેમ ની મુલાકાત થઇ રહી છેહો પહેલા પહેલા પ્રેમ ની મુલાકાત થઇ રહી છે… નજરો થી નજરો મળી […]

    March 12, 2023
  • 24 જીવન તારે નામ કર્યું

    જીવન નહિ થી કેટલું અધૂરું રહી ગયુંઓ જીવન નહિ થી કેટલું અધૂરું રહી ગયુંજીવન નહિ થી કેટલું અધૂરું રહી ગયુંઆંખો રડતી રહી દિલ ચુપચાપ સહી ગયુંતું શું કરીને ગઈ તે આ શું કર્યુંઅમે આજ થી આ જીવન તારે નામ કર્યુંઅમે આજ થી આ જીવન તારે નામ કર્યુંજીવન નહિ થી કેટલું અધૂરું રહી ગયુંઆંખો રડતી રહી […]

    March 12, 2023
  • 23 દિલ પોકારે રાધે રાધે

    હો રાણી પટરાણીયું બધે આસપાસ છેતોયે વાલમજી નું મનડું ઉદાસ છેતોયે માધવજી નું મનડું ઉદાસ છે હે જી એને યાદ આવી છે એની રાધેહો મન માને ના કોઈ વાતેશામળિયો જાગી ઉભા મધરાતેહો દિલ પોકારે રાધે રાધે ઉભા વ્હાલો જઈ ઝરૂખેઆંસુ ઉભરાણાં આંખેમેઘ મંડાણા માથે હો…એ જી મારી હોરાધા પીલાય વગર વાંકેહો મન માને ના કોઈ […]

    March 12, 2023
  • 22 યાદો તારી

    હો મને જીવવા એ દેતી નથીશ્વાસ લેવા એ દેતી નથીમને રોવડાવે યાદો તારીહો મને જીવવા એ દેતી નથીશ્વાસ લેવા એ દેતી નથીમને રોવડાવે યાદો તારીહો ના ઘરના રહિયા ના ઘાટના રહિયાના દિવસના રહિયા ના રાતના રહિયાહવે ચુપ પણ રહેવાતું નથીઆ દર્દ સહેવાતું નથીમને રોવડાવે યાદો તારીહો …મને રોવડાવે યાદો તારી હો સપના જોયતા સાથે મળીનેસળગી […]

    March 12, 2023
  • 21 તારી યાદ

    હો તડપતું દિલને રોતી આંખો રઈ ગઈહો તડપતું દિલને રોતી આંખો રઈ ગઈતું ના રહીને તારી યાદો રઈ ગઈહો તું છોડી ગઈને જિંદગી બરબાદ થઈ ગઈતું ના રહીને તારી યાદો રઈ ગઈહો તારા વગર હવે નથી રે જીવાતુંદર્દ જુદાઇનું નથી રે સહેવાતુંહો તડપતું દિલને રોતી આંખો રઈ ગઈતું ના રહીને તારી યાદો રઈ ગઈહો તું […]

    March 12, 2023
  • 20 રંગ રસિયો

    રંગ રસિયો તારો રંગ રસિયોરંગ રસિયો તારો રંગ રસિયોઓય આવું તો ઓય આવે છેતયો જવું તો તયો મળે છેઆખો દાડો મારી પાછળ ફરે છેહો મનનો મોરલિયો થનગનાત કરતોદલડાંનો દરિયો આજ હિલોળે ચડતોનાચે ધરતીને આજ જુમે ગગન રેએ ખાલી ખોટા તું ઓટા મારે છેપાછળ ફરે ના પ્રેમ મળે છેરંગ રસિયો મારી છેડે પડ્યો છેહે રંગ રસિયો […]

    March 12, 2023
←Previous Page
1 … 76 77 78 79 80 … 232
Next Page→

gujaratisongslyrics

Proudly powered by WordPress