gujaratisongslyrics

  • App title
  • Sample Page
Illustration of a bird flying.
  • 19 આદત પડી ગયી એકલા રેવાની

    હો ખબર નથી હવે ક્યારે મળવાનીહો ખબર નથી હવે ક્યારે મળવાનીખબર નથી હવે ક્યારે મળવાનીયાદમાં તારી આ આંખો રડવાનીહો ફરક શું પડશે જોવા ના મળશેયાદમાં તારી હવે જિંદગી જવાનીમને આદત પડી ગઈ એકલા રેવાનીહો મને આદત પડી ગઈ એકલા રેવાની હો વીતી ગયા છે ઘણા દિવસોને રાતોથઈ નથી તારી સાથે મુલાકાતોહો સવાલ છે હજારો દિલમાં […]

    March 12, 2023
  • 18 મારી નજર ના હટે

    હો મારી જિંદગીમાં તારો સાથ રે ઘટેહો મારી જિંદગીમાં તારો સાથ રે ઘટેમનડું મારૂં તારી માળા રે રટેમારી નજર ના હટે ના તું નજરથી હટેહો મારી નજર ના હટે ના તું નજરથી હટેહો આઠે અંગે તું તો પુરી કોઈ વાતે ના અધુરીઆઠે અંગે તું તો પુરી કોઈ વાતે ના અધુરીહો તારા વિના જિંદગીમાં કાઈ ના […]

    March 12, 2023
  • 17 ચાંદ જેવો ચહેરો

    હો ચાંદ જેવો ચહેરો ને મુખડું મલકતુંહો ચાંદ જેવો ચહેરો ને મુખડું મલકતુંચાંદ જેવો ચહેરો ને મુખડું મલકતુંએક તું ગમે મને ના બીજું કોઈ ગમતું હો રોશન કરી મારા દિલની ગલિયોનેનસીબદાર તારો પ્રેમ મળિયો છેરોશન કરી મારા દિલની ગલિયોનેનસીબદાર તારો પ્રેમ મળિયો છેહો જિંદગીમાં આવી જીવન કર્યું મહેકતુંજિંદગીમાં આવી જીવન કર્યું મહેકતુંએક તું ગમે મને […]

    March 12, 2023
  • 16 પ્રેમ મુબારક

    હો તમને જોવુંને બધું ભુલી જવાય છેહો તમને જોવુંને બધું ભુલી જવાય છેબોલોને આવું મને કેમ થાય છેહો તારું નામ લઉંને શ્વાસ મારો રોકાઈ જાય છેબોલોને આવું મને કેમ થાય છેહો તમે બોલોને આવું મને કેમ થાય છેહો આતો હ્દયનો નાતો આતો લાગણીની વાતોતમને પ્રેમ મુબારકહો સબંધોની શરૂઆતો ખુશીયોની મુલાકાતોતમને પ્રેમ મુબારકહો આતો હ્દયનો નાતો […]

    March 12, 2023
  • 15 મને ભુલી ના શેક

    હો મારા વિના જિંદગી તું જીવી તો શકેહો મારા વિના જિંદગી તું જીવી તો શકેઅશિકને એકલો મેલી તો શકેમને છોડી તો શકે પણ ભુલી ના શેકહો મને છોડી તો શકે તું ભુલી ના શેક હો રસ્તો પ્રેમનો બદલી શકેમારા વિના એકલી જીવી તો શકેહો તું જોઈ તો શકે પણ રોઈ ના શકેહો હો મને છોડી […]

    March 12, 2023
  • 14 તારી યાદો ના સહારે

    એકલો મને મેલી ગયા કોના રે સહારેએકલો મને મેલી ગયા કોના રે સહારેગયા ક્યાં તમને દિલ આ પુકારેદિલ નથી લાગતું રાત-દિન જાગું હુંદિલ નથી લાગતું રાત-દિન જાગું હુંજીવું છું બસ તારી યાદો ના સહારેએકલો મને મેલી ગયા કોના રે સહારેગયા ક્યાં તમને દિલ આ પુકારે આખી આખી રાત હવે જાગી ને રડીયેક્યાં તને ગોતીયે ને […]

    March 12, 2023
  • 13 યાદ તારી જિંદગી થી જાતી નથી

    હો યાદ તારી જિંદગી થી જાતી નથીદર્દ હવે દિલનું સહેવાતું નથીતારા વિના રહેવાતું નથીહો તારા વિના એક પલ જીવાતું નથીદર્દ હવે દિલનું સહેવાતું નથીતારા વિના રહેવાતું નથી હો આવે છે યાદ જ્યારે તારીઆંખ ભીંજાઈ જાય મારીદર્દ આ એક પલ રોકાતું નથીદર્દ આ દિલનું સહેવાતું નથીતારા વિના રહેવાતું નથીહો યાદ તારી જિંદગી થી જાતી નથીદર્દ હવે […]

    March 12, 2023
  • 12 કાળો ભમ્મરીયાળો જામો

    કાળો ભમ્મરીયાળો જામોજામો, જામોપેરાવુ પેરાવુ કાળા કાનને રેકાળા કાનને રે, કાળા કાનને રેકાળો ભમ્મરીયાળો જામોપેરાવુ પેરાવુ કાળા કાનને રેકાળો ભમ્મરીયાળો જામોપેરાવુ પેરાવુ કાળા કાનને રે હે એને માથેથી મોતીડે વધાવુંહે એને નવલખ હિરલે જડાવુંપેરાવુ કાળા કાનને રેકાળો ભમ્મરીયાળો જામોપેરાવુ પેરાવુ કાળા કાનને… છમ છમ વાગે ઘુમરીયુંઘુમરીયે તો રણકાર છેછમ છમ વાગે ઘુમરીયુંઘુમરીયે તો રણકાર છેદલની […]

    March 12, 2023
  • 11 અંતરમાં રાખે

    તારી યાદોના ઉભરાણાં આજે આશુડાં આંખેતારી યાદોના ઉભરાણાં આજે આશુડાં આંખેતારી યાદોના ઉભરાણાં આજે આશુડાં આંખેતને અંતરમાં રાખે ના અંતર એ રાખેતારી યાદોના ઉભરાણાં આજે આશુડાં આંખેતારી યાદોના ઉભરાણાં આજે આશુડાં આંખેતને અંતરમાં રાખે ના અંતર એ રાખે હો તમે સાગર શામળીયા અમે વહેતી સરીતાતમે સાગર શામળીયા અમે વહેતી સરીતાયાદ કરી રોવે રાધા હરતા ને […]

    March 12, 2023
  • 10 શું તને કદી મારી યાદ નથી આવતી

    હો હોઠ પર તારા મારી વાત નથી આવતીહો હોઠ પર તારા મારી વાત નથી આવતીમને મળવાની તને આશ નથી જાગતીદિલ કરે છે ફરિયાદશું તને કદી મારી યાદ નથી આવતીહો શું તને કદી મારી યાદ નથી આવતીહો હોઠ પર તારા મારી વાત નથી આવતીમને મળવાની તને આશ નથી જાગતીદિલ કરે છે ફરિયાદશું તને કદી મારી યાદ […]

    March 12, 2023
←Previous Page
1 … 77 78 79 80 81 … 232
Next Page→

gujaratisongslyrics

Proudly powered by WordPress