-
61 દીકરીતો પારકી થાપણ કહેવાય વિદાય
દીકરીતો પારકી થાપણ કહેવાયબેના રે..સાસરીયે જાતાં જોજો પાંપણના ભીંજાય દીકરીતો પારકી થાપણ કહેવાયદીકરી ને ગાય, દોરે ત્યાં જાયદીકરીતો પારકી થાપણ કહેવાય બેની તારી માથે બાપનો હાથ હવે નહી ફરશેરમતી તું જે ઘરમાં એની ભીંતે-ભીંતો રડશેવિદાયની આ વસમીવેળા રોકે ના રોકાયદીકરી તો પારકી થાપણ કહેવાય તારા પતિનો પડછાયો થઈ, રહેજે સદાયે સાથેસોહાગી કંકુ સેંથામાં, કંકણ શોભે […]
-
60 મુજ દ્વારેથી ઓ પંખીડા વિદાય
મુજ દ્વારેથી ઓ પંખીડા,હસતા મુખડે જાજો રેહસતા મુખડે જાજો રે…વિદાય ટાણે ઓ પંખીડા,ગીત મધુરા ગાજો રેગીત મધુરા ગાજો રે.. પંખી મેળાની આ છે વાતું,આજે વિખરવાની વેળા રેઆજે વિખરવાની વેળા રે…કોણ જાણે ક્યારે પાછા,મળશું સાથ સંગાથે રેમળશું સાથ સંગાથે રે.. કાળ તણી આ વિદાય સમજી,ગીત મધુરા ગાજો રેગીત મધુરા ગાજો રે…તમ જવાથી સુના મેદાન,ઉપવન ગાજી ઉઠયા […]
-
59 વીરા મારા બાપાને સંભાળજે વિદાય
માડી તારો છેડો આજે છોડું છુંનવા આંગણ નવા સંબંધ જોડું છુંઆશિષ દેતા મુજને તું નિહાળજેવીરા મારા બાપાને સંભાળજે વિદાયની વસમી છે વેદનાવીરા મારા બાપાને સંભાળજેજાતા જાતા દીકરીની પ્રાર્થનાવીરા મારા બાપાને સંભાળજે આજે હૈયાને ખોલીવ્હાલમાં આસુંડા ઘોળીમારા કાંધે આવીનેભલે તું રડી લેજે રેકાલથી ના છલકે મોતી આંખનાવીરા મારા બાપાને સંભાળજેવિદાયની વસમી છે વેદનાવીરા મારા… તને મેં […]
-
2 નારાયણ સ્વામીની સાખીઓ
એ માટી કહે કુંભારનેપણ આમતો ખુંદિશ મુજનેપણ એક દી એવો આવશેઅરે રે જેદી હું ખૂંદી નાખીશ તુજને ભક્તિ કરે પાતાળ મેપ્રગટ હોય આકાશદાબી ડુબી નાં રહેકસ્તુરી કી બાસ. રામ જપે અનુરાગ સેસાવ દુખડા રે ધોઈવિશ્વાસે તો હરિ મિલેલોહા ભી કંચન હોયરામ ના ભૂલે બાપડાજે શિર છત્ર પળોયકર જીવ હાલો સંત શ્રવણદિયો ના આપે કોઈ સરસ્વતી […]
-
1 ગુજરાતી ભજન સાખીઓ
આગ લગી સંસાર મેં,ખનખન ઝરે અંગાર;ઉઠ કબીરા દુર, જગત હૈ કંસાર. બાત બડી હૈ અટપટી,ઝટપટ લિખે ન કોય;જો મન કી ખટપટ મિટે, ઝટપટ દર્શન હોય. એક જરા સી બાત પર, બરસોં કે યારાના ગયે;લો ચલો અચ્છા હુઆ, કુછ લોગ પહેચાને ગયે. રહિમન ધાગા પ્રેમ કા,મત તોડો ચટકાય;તૂટે સે પુનિ ન મિલે, મિલે ગાંઠ પડ જાય. […]
-
72 નશીબમાં નથી એની પ્રિત
નસીબ માં મારા ના રે લખાણી એની પ્રીતડી રેકિસ્મત માં એના ના રે લખાણી મારી બંગડી રેહે ભગવાને મારી હામુ જોયું ના લગારનસીબ માં મારા ના રે લખાણી એની પ્રીતડી રેનસીબ માં મારા ના રે લખાણી એની પ્રીતડી રે હાચા પ્રેમીઓ હારે આવું ચમ થાય સેરહેવું હોય ભેળું તોય જુદાઇ લખાઈ છેદિલ ના દર્પણ માં […]
-
71 મારી પોતાની થઇ બીજાની
હે મારો મેલીને હાથ જાનુ બીજાનો હાથ ચમ જાલ્યોહે મારો મેલીને હાથ જાનુ બીજાનો હાથ ચમ જાલ્યોહે મારા દિલને આ ખોટો તે લાવો ચમ આલ્યોએ મારી પોતાની થઈ બીજાનીએ મારી પોતાની થઈ બીજાનીહો મને પડતો તે ચમ મેલ્યોમને પડતો ચમ મેલ્યો બીજાનો હાથ ચમ જાલ્યોહે મારો મેલીને હાથ જાનુ બીજાનો હાથ ચમ જાલ્યો હે કયો […]
-
70 તારા મારા પ્રેમની વાતો
તારા મારા પ્રેમ ની વાતો નજરે ચઢી જી છેતારા મારા પ્રેમ ની વાતો નજરે ચઢી જી છેગોમ ની બધી વસ્તી તારી વાટ જોઈ રી છેજયારે થાય તું સારી સારીવાટ જોવે છે તારી આવીજયારે થાય તું સારી સારીવાટ જોવે છે તારી આવીગોમ માં તારા ઢોલ વાગે એ વાટ જોઈ રી છેતારા મારા પ્રેમ ની વાતો નજરે […]
-
69 અમે યાદ કરશું
તું યાદ કરે કે ના કરે અમે તો યાદ કરશું રેએ તું મળે કે ભલે ના મળે સપના માં અમે મળશું રે ભલે રડવાના અમે તડપવા નાપણ યાદ અમે કરવાનાતું યાદ કરે કે ના કરે પણ અમે તો યાદ કરશું રેએ દિલ મારુ ખાલી ખાલી તારા રે વગરતમને અમારી ચ્યો સે ખબરએ કોની સામે ટાંકુ […]
-
68 મજબુત મારો પ્યાર
એ તું ચાંદની ચકોરી છે રૂપની કટોરી છેએ તું ચાંદની ચકોરી છે રૂપની કટોરી છેએ તું ચાંદની ચકોરીરૂપ રૂપની કટોરી છેઆભલાની પરી જોણે ગોમડામાં ઉતરી છેઓ પરી જેવી પ્યારી કરવી મારે યારીદિલ ધડકે એના માટે યારમોસમ મજેદાર મજબૂત મારો પ્યાર છેમોસમ મજેદાર મજબૂત મારો પ્યાર છે હો આંખ છે અફીણી નશામાં હું ડૂબ્યોગુલાબની પોંખડી એ […]
