gujaratisongslyrics

  • App title
  • Sample Page
Illustration of a bird flying.
  • 38 દવ તો લાગેલ ડુંગર મેં

    દવ તો લાગેલ ડુંગર મેં,કહોને ઓધાજી, હવે કેમ કરીએ?કેમ તે કરીએ? અમે કેમ તે કરીએ? હાલવા જઈએ તો વહાલા હાલી ન શકીએ.બેસી રહીએ તો અમે બળી મરીએ રેકહોને…. આરે વરતીએ નથી ઠેકાણું રે વહાલા,પર વરતીની પાંખે અમે ફરીએ રેકહોને…. સંસારસાગર મહાજળ ભરિયા વહાલા.બાંહેડી ઝાલો નીકર બૂડી મરીએ રેકહોને… બાઈ મીરાં કે પ્રભુ ગિરધાર નાગર,ગુરુજી તારો […]

    December 11, 2022
  • 37 તેરો કોઈ નહીં રોકણહાર

    તેરો કોઈ નહીં રોકણહારમગન હુઈ મીરાં ચલી લાજ શરમ કુલ કી મર્યાદાશિર સે દૂર કરી;માન અપમાન દોઉ ધરપટકે નિકસી જ્ઞાન ગલી. ઊંચી અટરીયાં લાલ કિવડીયા,નિર્ગુણ સેજ બીછીપચરંગી ઝાલર શુભ સોહે,ફુલન ફુલ કલી. બાજુબંધ કડૂલા સોહે,સિંદૂર માંગ ભરી,સુમિરન થાળ હાથ મેં લીન્હો,શોભા અધિક ખરી. સેજ સુષમણા મીરાં સોહે,શુભ હૈ આજ ઘડી,તુમ જાઓ રાણા ઘર અપને,મેરી થારી […]

    December 11, 2022
  • 36 તેને ઘેર શીદ જઈએ

    જેને મારા પ્રભુજીની ભક્તિ ના ભાવે રે,તેને ઘેર શીદ જઈએ?જેને ઘેર સંત પ્રાહુણો ના આવે રે,તેને ઘેર શીદ જઈએ? સસરો અમારો અગ્નિનો ભડકો,સાસુ સદાની શૂળી રે.એની પ્રત્યે મારું કાંઈ ના ચાલે રે,એને આંગણિયે નાખું પૂળી રેતેને… જેઠાણી અમારી ભમરાનું જાળુંદેરાણી તો દિલમાં દાઝી રે,નાની નણંદ તો મોં મચકોડે,તે ભાગ્ય અમારે કર્મે પાજી રેતેને… નાની નણંદ […]

    December 11, 2022
  • 35 તુમ બિન રહ્યો ન જાય

    પ્યારે દરસન દીજ્યો આય.તુમ બિન રહ્યો ન જાય. જળ બિન કમલ, ચંદ બિન રજની,ઐસે તુમ દેખ્યા બિન સજની,આકુળ વ્યાકુળ ફિરે રેન દિન,બિરહ કલેજો ખાયતુમ બિન… દિવસ ન ભૂખ નીંદ નહીં રેના,મુખસ્સું કહત ન આવે બેનાકહા કહું કછુ કહત ન આવે.મિલકર તપત બુઝાયતુમ બિન… કયું તરસાવો અંતરજામીઆન મિલો કિરપા કર સ્વામીમીરા દાસી જનમ જનમકી.પડી તુમ્હારે પાયતુમ […]

    December 11, 2022
  • 34 તુમ ઘર આજ્યો હો

    ભગવન, પતિ, તુમ ઘર આજ્યો હોવ્યથા લગી તન મહિન,મ્હારી તપત બુઝાજ્યો હોતુમ ઘર આજ્યો રોવત-રોવત ડોલતા.સબ રેણ બિઝાવૈ હો.ભૂખ ગઈ, નિંદરા ગઈ,પાપી જીવ ન જાવે હોતુમ ઘર આજ્યો દુખિયાં ફૂ સુખિયા કરો,મોહિ દરશન દીજૈ હો,મીરાં વ્યાકુલ બિરહણી,અબ વિલંબ ન કીજૈ હોતુમ ઘર આજ્યો

    December 11, 2022
  • 33 તને કાંઈ કાંઈ બોલ સુણાવા

    તને કાંઈ કાંઈ બોલ સુણાવામારા સાંવરા ગિરિધારી,પૂરવ જનમની પ્રીત પુરાણીઆવને ગિરધારીમારા સાંવરા સુંદર વદન જોવું સાજન,તારી છબી બલિહારી.મારા આંગણમાં શ્યામ પધારો.મંગલ ગાવું નારીમારા સાંવરા મોતી ચોક પૂરાવ્યા છે નેતન મન દીધા વારી,ચરણ કમળની દાસી મીરાંજનમ જનમની કુંવારીમારા સાંવરા

    December 11, 2022
  • 32 ડારી ગયો મનમોહન

    ડારી ગયો મનમોહન પાસી. આંબા કી ડાળ કોયલ ઈક બોલે,મેરો મરણ અરુ જગ કેરી હાંસીડારી ગયો મનમોહન… બિરહુ કી મારી મૈં બન-બન ડોલું.પ્રાણ તજું, કરવત ચૂં કાશીડારી ગયો મનમોહન… મીરાં કે પ્રભુ હરિ અવિનાશી,તુમ મેરે ઠાકુર, મેં તેરી દાસીડારી ગયો મનમોહન…

    December 11, 2022
  • 31 ઝેર તો પીધા જાણી જાણી

    ઝેર તો પીધા જાણી જાણીનથી રે પીધાં અણજાણી રે,મેવાડના રાણા, ઝેર તો પીધા જાણી જાણી. કોયલ ને કાગ રાણા, એક જ વરણાં રે;કડવી લાગે છે કાગવાણી રે.મેવાડના રાણા, ઝેર તો પીધાં જાણી જાણી. ઝેરના કટોરા જ્યારે રાણાજી મોકલે રે;તેનાં બનાવ્યાં દૂધ પાણી રે.મેવાડના રાણા, ઝેર તો પીધાં જાણી જાણી. રીસ કરીને રાણો ત્રાસ ગુજારે;ક્રોધ રૂપે […]

    December 11, 2022
  • 30 જ્ઞાનકટારી મારી અમને

    જ્ઞાનકટારી મારી અમનેજ્ઞાનકટારી મારી, અમને પ્રેમકટારી મારી. મારે આંગણે રે તપસીઓ તાપે રે.કાને કુંડળ જટાધારી રેરાણાજી, અમને… મકનોસો હાથી. લાલ અંબાડી રે.અંકુશ દઈ દઈ હારી રેરાણાજી, અમને… ખારા સમુદ્રમાં અમૃતનું વહેળિયું રે,એવી છે ભક્તિ અમારી રેરાણાજી, અમને… બાઈ મીરાં કે પ્રભુ ગિરધાર નાગર,ચરણકમળ બલિહારી રેરાણાજી, અમને…

    December 11, 2022
  • 29 જાગો રે અલબેલા કાના

    જાગો રે અલબેલા કાનામોટા મુકુટધારી રે,સહુ દુનિયા તો સૂતી જાગી,પ્રભુ તમારી નિદ્રા ભારી રેજાગો રે… ગોકુળ ગામની ગાયો છૂટીવણજ કરે વેપારી રે,દાતણ કરો તમો આદે દેવા,મુખ ધુઓ મોરારિ રેજાગો રે… ભાતભાતનાં ભોજન નીપાયાંભરી સુવર્ણથાળી રે,લવંગ, સોપારી ને એલચી,પ્રભુ પાનની બીડી વાળી રેજાગો રે… પ્રીત કરી ખાઓ પુરુષોત્તમખવડાવે વ્રજની નારી રે,કંસની તમે વંશ કાઢી,માસી પૂતના મારી […]

    December 11, 2022
←Previous Page
1 … 96 97 98 99 100 … 229
Next Page→

gujaratisongslyrics

Proudly powered by WordPress