Category: 36 જીગ્નેશ બારોટના ગીત

  • 54 તારા જેવા લાડ મન

    તારા જેવા લાડ મન કુણ રે કરશેતારા જેવું હસી મન કુણ રે બોલાવસેહે તું ચ્યો જતી રઈ તારી આદત પડી જઈચ્યો જતી રઈ તારી આદત પડી જઈતારા જેવો હાથ મન કુણ રે ફેરવશેતારા જેવા લાડ મન કુણ રે કરશે ધરતી ઉપર મને સ્વર્ગ રે દેખાતુંજયારે જયારે જાનું તને મળવાનું થાતુંએકબીજાની હોમે જોઇ રે રેવાતુંઓંખો ના […]

  • 53 એક ભુલ

    મારી ભુલોની ભુલનારી રેભુલી રે ભુલાતી નથીમને હૈયેથી હેત કરનારી રેભુલી રે ભુલાતી નથીમારા માટે દુનિયાથી લડનારી રેએતો ભુલી રે ભુલાતી નથી મીઠુંડી રે વાતો કરી માથે હાથ ફેરવેહરપલ નામ મારૂં એના જીભના રે ટેરવેહો …એક થાળીમાં રોજ જમે મારી રે સાથેપેલો કોળીયો ખવડાવે મને એના હાથેજીગાને જીવની જેમ રાખનારી રેએતો ભુલી રે ભુલાતી નથીમારી […]

  • 52 પસ્તાવો

    એ હવે ના રોશોએ મારી હામું ના જોશોએ હવે ના રોશો મારી હામું ના જોશોખોટો પસ્તાવો ના કરશોએ ગોંડી પસ્તાવો કરે દાડો નઈ વળેએ નઈ વળેએ વીતેલો રે સમય હવે પાછો ના આવેરહેવું પડશે દુર ભલે ફાવે કે ના ફાવેફાવે કે ના ફાવે એ તમે ઓળખાણ ના કાઢશોખોટી ઓખો ના પલાળશોખોટો પસ્તાવો ના કરશોએ હવે […]

  • 51 જાનુ કોન્ગ્રેચ્યુલેશન

    તોડી મારુ દિલ કરે છે સેલિબ્રેશનહો તોડી મારુ દિલ કરે છે સેલિબ્રેશનતોડી મારુ દિલ કરે છે સેલિબ્રેશનતને મળી ગયો સાથ જાનુ કોન્ગ્રેચ્યુલેશનતોડી મારુ દિલ કરે છે સેલિબ્રેશનતને મળીગયો સાથ જાનુ કોન્ગ્રેચ્યુલેશનતને ખુબ અભિનંદન કોન્ગ્રેચ્યુલેશનતને મળીગયો સાથ જાનુ કોન્ગ્રેચ્યુલેશન હો જુદાઈનો ગમ હસતા હસતા સહી લહેશુતારી જિંદગીમાં દખલ  ના દઈશુંહો દિલમાં દબાવી પ્રેમ હસતા મુખે રહીશુંમનડું […]

  • 50 હૈયું મારુ તુ ના બાળ

    તોડયું મારુ દિલ ને તોડી મારી લાગણીતોડયું મારુ દિલ ને તોડી મારી લાગણીકાળજું ફાટ્યું મારુ જવાબ તારો હાંભળીઠુકરાવી મારો પ્યાર શું મળ્યું તને યારહાથ જોડી કવશું તને હૈયું મારુ તું ના બાળતોડયું મારુ દિલ ને તોડી મારી લાગણીકાળજું ફાટ્યું મારુ જવાબ તારો હાંભળી વાત મારી એક વાર હાંભળી લે ખુલ્લા કાનેજે દિ તું દગો કરે […]

  • 49 નઈ મડે તને દુનિયામાં કોઈ મારા

    નઈ મડે તને દુનિયામાં કોઈ મારા જેવુંઅરે હોંભળી લે જાનુ તું દિલનું મારા કેવુંનહીં મળું કદી તને વાત યાદ રાખજેમારી યાદો ને તારા ગળે રે લગાડજેનઈ મડે તને દુનિયામાં કોઈ મારા જેવુંહોંભળી લે જાનુ તું દિલનું મારા કેવું પૂછ્યા વગર તને પોણીએ ના પીધુંતોયે તમે ગમે તેમ બોલી મને દીધુંતને દુઃખ થાય એવું કાંઈ ના […]

  • 48 મારે કોના સહારે જીવવું

    શું કરવું કે શું ના કરવુંમારે કોના સહારે જીવવુંહે મારે કોના સહારે જીવવુંખબર પડી નઈ મને તારા પ્રેમનીતું ભુલી ગઈ મને રે કેમનીખબર પડી નઈ મને તારા પ્રેમનીતું ભુલી ગઈ મને રે કેમનીપ્રેમની માયા જાળમાં ફસાવી લીધોપછી મને કાંટાળી રાહ પર છોડી દીધોમને કાંટાળી રાહ પર એકલો છોડી દીધો મન મંદિરની તને માનીતી દેવીલાવી ઘડી […]

  • 47 ડોઢી નજરે જોવાનું ભુલતા ના

    હો મળુજો તમને રસ્તામાં તોડોઢી નજરે જોવાનું ભુલતા નાવાત ના થાઈ તો મને પણ ચાલશેજોણી જોઈ અજોણ્યા બનતાનાહો મળુજો તમને રસ્તામાં તોડોઢી નજરે જોવાનું ભુલતા નાઆડી નજરે જોવાનું ભુલતા ના હો હૂતો નથી કેતો બધું છોડીદો તમેકોઈ ના માટે મારો પ્રેમ ના ભૂલી જો તમેહો દીવાનો તારો છુ તારા માટે મારવાનોજિંદગી ભર જાનુ પ્યાર તને […]

  • 46 જીગર નો ટુકડો

    એ હું તો દિલથી માનુ તને યારમારા જીગર નો ટુકડોએ તું તો મારા દિલનો ધબકારમારા જીગર નો ટુકડોએ મારા માટે તું બઉ નસીબદારમારા માટે તું બઉ નસીબદારએ તને જોતા જ થઇ ગયો પ્યારમારા જીગર નો ટુકડોહું તો દિલ થી માનુ તને યારમારા જીગર નો ટુકડો ભગવાન રેશું અમે તારા આભારી રેમનગમતા માણસ સાથે કરાવી તે […]

  • 45 તારા પ્રેમ નો નશો છે જોરદાર

    તારા પ્રેમનો નશો છે જોરદાર રેતારા વિના ગમતું નથીએ યાદ કરૂં છુ તને હજાર વાર રેતારા વિના ગમતું નથી આવે મનમાં એક તારો જ વિચાર રેતારા વિના ગમતું નથીઆવે મનમાં એક તારો જ વિચાર રેતારા વિના ગમતું નથી તું છે પલ્લોને છેલ્લો મારો પ્યાર રેતારા વિના ગમતું નથીતારા પ્રેમનો નશો છે જોરદાર રેતારા વિના ગમતું […]