-
44 માંગ્યું મહોબતમાં આપી દીધું મેં તને
હો માંગ્યું મહોબતમાં આપી દીધું મેં તનેતને ખુશ રાખવા ના રાત દાડો જોયો મેંતોય તારો જીવ જાનુ રાજી નથી થાતોહવે શું તારે મારો જીવ લેવો છેહાંચે હાંચુ કઈ દે તારા મનમાં શું છેહો માંગ્યું મહોબતમાં આપી દીધું મેં તનેતને ખુશ રાખવા ના રાત દાડો જોયો મેં હો તું શું જાણે તને ખુશ રાખવાપથ્થર એટલા દેવ […]
-
43 મારો પ્યાર નજરાણો
નજરાણો મારો પ્યાર નજરાણોહો નજરાણો મારો પ્યાર નજરાણોલાગી કોની નજર મારો પ્યાર લજવાણોહો નજરાણો મારો પ્યાર નજરાણોલાગી કોની નજર મારો પ્યાર લજવાણોહો ફૂલની જેમ મારો પ્યાર કરમાણોશરમથી આંખો ઝૂકી હું તો શરમાણોહો નજરાણો મારો પ્યાર નજરાણોલાગી કોની નજર મારો પ્યાર લજવાણોલાગી કોની નજર મારો પ્યાર લજવાણો હો જીવતા હતા અમે જિંદગી જેના માટેમળવાનું નસીબ નતું […]
-
42 જુદા થઇ ને જીવતા તે મને
પ્રેમ કરતા શિખવાડ્યું જોડે જીવતા શિખવાડ્યુંજુદા થઇ ને જીવતા તે મને કેમ ના શિખવાડ્યુંસદા હસતા શિખવાડ્યું ના રડતા શિખવાડ્યુંજુદા થઇ ને જીવતા તે મને કેમ ના શિખવાડ્યુંહો અચાનક કરી લીધો કેવો આ ફેંસલોથોડું ના વિચાર્યું કેમ રહીશ હૂતો એકલોદિલ જોડતા શિખવાડ્યું ના તોડતા શિખવાડ્યુંતારા વિના જીવતા તે મને કેમ ના શિખવાડ્યુંઓ જુદા થઇને જીવતા તે […]
-
41 તમે ક્યાં શરીફ છો
હો મન તમારો મેલો નથી દુધનો ધોયેલોઅમે ભલે એના એ પણ તમે ચ્યો શરીફ છોહો ખોટા કલર બતાવશો નઈભોળો હમજીને છેતરાશો નઈઅરે અભિમાનનો ભરેલો લાગો દિલથી બળેલોભલે એના એ પણ તમે ચ્યો શરીફ છોઅમે ભલે એના એપણ તમે ચ્યો શરીફ છો હો ચિયા રે ચોઘડિયે તમે ભેળો રે થયોપોંચ દાડાનો પ્રેમ કરી બીજાનો થયોઅરે ખીચ્ચા […]
-
40 ઇન્તઝાર
ક્યાં સુધી હું કરૂં ઇન્તઝારક્યારે મળશે મને મારો પ્યારતું કિનારેને અમે મજધારક્યારે મળશે મને મારો પ્યારમારૂં હૈયું કરે છે પોકારએક વાર તું તો મળી જાને યારક્યાં સુધી હું કરૂં ઇન્તઝારક્યારે મળશે મને મારો પ્યાર હો દલડામાં આગ ચોપી બદલો શેનો લીધોરસ્તે રઝળતો કરી બેહાલ કરી દીધોહો કોમળ કાળજું મેં તો જાનુંને આપ્યુંપારકું ગણીને એને કટારે […]
-
39 આપી ગયો ઝટકો મારા કાળજાનો
મારો સાચો પ્રેમ એને કેમ ના સમજાણોદિલ દેવાનો હવે નથી રયો જમાનોમારો સાચો પ્રેમ એને કેમ ના સમજાણોદિલ દેવાનો હવે નથી રયો જમાનોપ્રેમ હતો જાનુડીનો એના મતલબનોવિચાર ના કર્યો એને મારા સાચા પ્રેમનોઆપી ગ્યો ઝટકો મારા કાળજાનો કટકોમારો સાચો પ્રેમ એને કેમ ના સમજાણોદિલ દેવાનો હવે નથી રયો જમાનો દુઃખ તો ઘણું છે જાન તને […]
-
38 ઉપર આભ ને નેંચે ધરતી
હો ઉપર આભને નેંચે ધરતીજિંદગી કરી મારી તે રઝળતીહો મેલ્યો ના તે ઘરનો કે ઘાટ નોવોંધો પડયો તને કઈ વાત નોહો નહિ હુજતા મને કોઈ રસ્તાઓહવે થાય સે મને બહુ પસ્તાવોએ ઉપર આભ ને નેંચે ધરતીજિંદગી કરી મારી તે રઝળતી હો આબરૂ ના થઇ જ્યાં મારે કોકરાપ્રેમ ના કર્યા તે ધજાગરાહો પ્રેમી પંખી ના તૂટ્યા […]
-
37 નસીબનો ખેલ
હો નસીબનો ખેલ ના હમજાણોતને મારો પ્યાર ના દેખાણોહો દિલ દાઝ્યુંને દર્દ વધતું રે ગયુંતારી રે યાદમાં તડપતું રે રહ્યુંહો નસીબનો ખેલ ના હમજાણોતને મારો પ્યાર ના દેખાણો હો દિલના ભેદ કોઈ જાણી શકે નાતારા વગરતો ખબર પડે નાહો મારા જેવા હાલ કોઈ કોઈના કરે નાજુઠા પ્રેમમાં કોઈ પડે નાહો પથ્થર દિલ તારૂં પારખી શક્યો […]
-
36 અલબેલું મારૂં સેલુ થઈ ગયું મેલું
અલબેલું અલબેલું મારૂં સેલુ થઈ ગયું મેલુંપહેરીને પટોળું હવે કોને લગાડું ઘેલુંઅલબેલું અલબેલું મારૂં સેલુ થઈ ગયું મેલુંહવે પહેલું ને સેલુ તને જાનુ કહી દઉ વેલુતારા દલને યાદ રહશે કાયમ મારૂં કહેલુંઅલબેલું અલબેલું મારૂં સેલુ થઈ ગયું મેલું પણ આંખે રહી ગયા અધુરા ઓરતાઅરે રે મારા મનડે અધુરી વાતપણ દલડે એ દલડે અધુરી મારી પ્રીતડીઅરે […]
-
35 ઉપર છલ્લો પ્રેમ ના બતાવશો
ઉપર છલ્લો પ્રેમના બતાવશો રેઉપર છલ્લો પ્રેમના બતાવશો રેખોટા મને લાડ ના લડાવશો રેઅરે ખાલી ખોટો દેખાડો ના કરશોજાનુડી મારી ભોળો હમજી ના ભોળવશો રેઉપર છલ્લો પ્રેમના બતાવશો રેખોટા મને લાડ ના લડાવશો રે મારા પગલાંમાં તું પગલું રે મૂકેમને મળવાનું તું કદી ના ચુકેરોજ કેશે જીગા તારા માટે રવશું ભૂખેમને ના પાલવે તારું માથું […]