-
24 તારા લગન નો ઢોલ વાગેસે
તારા લગન નો ઢોલ વાગેસેઘા સીધા મારા દિલે વાગેસેહોંભળી આવી વાત જાનુ મારો જીવ બળે સેતારા હાથે તો મેદી લાગે સેમાર માથે કાળો ડાઘ લાગે સેહોંભળી આવી વાત જાનુ મારો જીવ બળે સે કરી તે કરી મારા પ્રેમની હોળી પ્રેમની હોળીગઈ રે ગઈ મારુ દલડું તોડી દલડું તોડીખાધેલી તે તો બધી કસમો તોડી કસમો તોડીચાલી […]
-
23 તારા વગર ફાવતુ નથી
હો તને મારા વગર ગમતું રે હશેમને તારા વગર ગમતું રે નથીહો ભલે થઈ બેવફા એટલું તો કેનેમારી જેમ તને એ હાચવે તો છે નેએ તને મારા વગર ચાલતું હશેતને મારા વગર ચાલતું રે હશેમને તારા વગર ચાલતું રે નથીહો મને તારા વગર ફાવતું રે નથી એ જેની પાછળ ગાડી ના ટાયર ગહઈ જ્યાતોયે મને […]
-
22 પીઠ પાછળ તે ઘા કર્યા
તે પીઠ પાછળ જે ઘા કર્યાઅમે હસતા ચહેરે સહી ગયામારી હારે કર્યું તે ખોટુંતોયે તારું નામ ના લીધુંતે પીઠ પાછળ જે ઘા કર્યાહસતા ચહેરે સહી ગયામારી હારે કર્યું તે ખોટુંતોયે તારું નોમ ના લીધું.જા જા તોયે તારું નામ ના લીધુંઅમે તારું નામ ના લીધું… અરે તારી જિંદગી જાનુ જીવી લેજેઅરે જેના હારે ફરવું હોય ફરી […]
-
21 મારુ આ દિલ તારા બાપની
હો ભલે તારી જેમ નથી અમીર હુહો ભલે તારી જેમ નથી અમીર હુભલે ગરીબ છુ પણ દિલ નો અમીર છુતૂટ્યું છે દિલ મારુ નથી ખબર તનેપણ કાન ખોલી વાત સાંભળી લેજેહો મારુ આ દિલ તારા બાપ ની જાગીર નથી હો ભલે તારી જેમ નથી અમીર હુભલે ગરીબ છુ પણ દિલ નો અમીર છુહો જાણી જોઈ […]
-
20 જાનું ના લગન લેવાયા
એ મારી જાનું એ હમાચાર મોકલાયાઆવી ને લઈ જા લગન નજીક લેવાયાઓ હો મારી જાનું એ હમાચાર મોકલાયામારી દીકુ એ હમાચાર મોકલાયાઆવી ને લઈ જા લગન નજીક લેવાયા હે લગન લેવાણાં મમ્મી પપ્પા ના કારણેરાહ જોઈ ઉભી હું તો ઘર ના મારા બારણેએ એવું મને કેવા મારા ભઈબંધો રે આયાએવું મન કેવા મારા દોસ્તારો રે […]
-
19 ટાઈમપાસ પુરો થઈ ગયો
ભલે મારો પ્રેમ અધુરો રઈ ગયોભલે મારો પ્રેમ અધુરો રઈ ગયોપણ તારો ટાઈમપાસ પુરો થઈ ગયોભલે મારો પ્રેમ અધુરો રઈ ગયોપણ તારો ટાઈમપાસ પુરો થઈ ગયો મને ખબર પડી તું હતી રે દિવાનીમારી ના થઈ તું હતી રે બીજાનીઅરે ભલે મારો આજ કલર થઈ ગયોભલે મારો આજ કલર થઈ ગયોપણ તારો ટાઈમપાસ પુરો થઈ ગયોપણ […]
-
18 વિધાતા ના લેખ
હો નતી નસીબમા તુ કે તારી રેખહો કેવા વિધાતાએ લખ્યા મારા લેખયાદ કરીને એને, હુ તો રે રોવુક્યા જઇને હુ તો એને રે જોવુહો મળી ના શક્યા અને મરી ના શક્યામળી ના શક્યા અમે મરી ના શક્યાહો નથી નસીબમા તુ કે તારી રેખકેવા વિધાતાએ લખ્યા મારા લેખ હો જીવની જેમ મને સાચવીને રાખતીહવે તો ભુલી […]
-
17 મને ચાહ ના
હો મારી જિંદગી જતી રઈ જો એની રાહમાંમારી જિંદગી જતી રઈ જો એની રાહમાંહવે એ કહે છે કે તું મને ચાહ નાહે મારી જિંદગી જતી રઈ જો એની રાહમાંહવે એ કહે છે કે તું મને ચાહ નાહો જખમ દિલ નાહો જખમ દિલ ના મારા નથી રે રૂઝાતાતારા આ જવાબથી મન મારા રે મુંઝાનથી ભુલાતી તારી […]
-
16 ના મળ્યો મારો પ્યાર
એ મારો રોમ મારુ સપનું પૂરું કરશે મારા યારરોમ મારુ સપનું પૂરું કરશે મારા યારઆશા રે હતી રે મને મળશે મારો પ્યારપણ હાથથી છૂટી ગયો હૈયા કેરો હારરોમ તારા પાહે મેં ક્યાં જન્નત માંગીતીમળે મારો પ્યાર એવી આશા મેં રાખીતીમારો રોમ મારુ સપનું પૂરું કરશે મારા યારઆશા રે હતી રે મને મળશે મારો પ્યારપણ હાથથી […]
-
15 આયુ કોઈ ઘરમાં કે એના રે જીવનમાં
હો છેલ્લીવાર ફોનમાં એમ રે કહ્યુંમુક બકા ફોન કોક આવી રે ગયુંરાત દિવસ આવે એક જ વિચારફોન મુક્યા પછી ના કોઈ સમાચારખટકે ઈ વાત મનમાંઆયુ કોઈ ઘરમાં કે એના રે જીવનમાંહો છેલ્લીવાર ફોનમાં એમ રે કહ્યુંમુક બકા ફોન કોક આવી રે ગયું હો થયું શું હશે નથી કાંઈ સમજાતુંકેવી રે કોને મારા દલડાની વાતુંનથી રે […]