Category: 36 જીગ્નેશ બારોટના ગીત

  • 14 પ્રેમ કરી પસ્તાયો હું તો

    હે પ્રેમ કરી પસ્તાયો હું તો પોકે પોકે રોયોપ્રેમ કરી પસ્તાયો હું તો પોકે પોકે રોયોઅરે કોઈનો વાળ્યો વળીયો નહીં નેટાઢા પોણીયે નાયો રેહો એક છોકરીયે દગો કરીનેદિલનો દર્દી બનાયો રે  એક છોકરીયે દગો કરીનેદિલનો દર્દી બનાયો રે  હે પ્રેમ કરી પસ્તાયો હું તો પોકે પોકે રોયોકોઈનો વાળ્યો વળીયો નહીં નેટાઢા પોણીયે નાયો રે હો […]

  • 13 તારો ભરોસો કરી મે ભુલ કરી

    તારો ભરોસો કરી ને મે ભુલ રે કરી,હો તારો ભરોસો કરીને મે ભુલ રે કરીતને ઓળખવામાં મે મોટી ભુલ રે કરીબેવફા કેમ આવી મારા રે જીવનમાંદગો જો હતો જાનુ તારા રે મનમાંહો તને દિલ ની વાત કઈને મે ભુલ રે કરીએ તારો ભરોસો કરી ને મે ભુલ રે કરી હો એક જુઠ છુપાવવા હજારો જુઠ […]

  • 12 પણ તમે ક્યાં ખોવાઈ ગયા

    રાહ તારી જોવામાં અમે ટેવાઈ ગયાપણ તમે ક્યાં ખોવાઈ ગયાબીજુ કોણ ગમ્યુ કે અમે ભુલાઈ ગયાપણ તમે ક્યાં ખોવાઈ ગયારાહ ન જોવું છું પાછી તું આવશેપેલા જેવો પ્રેમ દિલમાં લાવશેભૂલથી તારા સપના મને જોવાઈ ગયા પણ તમે ક્યાં ખોવાઈ ગયાઅઠવાડિયું મેં પંદર દાડાતમે બાંધી લીધા વિદાઈના વાડામુખડા ધોળાને દિલના કાળાવેર વિખેર કર્યા પ્રેમના રે માળાત્યાં […]

  • 11 લાડ મન કોણ રે કરશે

    અરે રે તારા જેવા લાડ મન કોણ રે કરસેઅરે રે તારા જેવુ હસી મન કોણ રે બોલાવસેહે તુ ચ્યો જતી રઈ તારી આદત પડી ગઈચ્યો જતી રઈ તારી આદત પડી ગઈઅરે રે તારા જેવો હાથ મન કોણ રે ફેરવશેઅરે રે તારા જેવા લાડ મન કોણ રે કરશે હો ધરતી ઉપર મને સ્વર્ગ રે દેખાતુ,જયારે જયારે […]

  • 10 મારી હંભાળ લેનારી જતી રે રહી

    એના ગયા પછી જિંદગી જાણે પુરી થઇ ગઈએના ગયા પછી જિંદગી જાણે પુરી થઇ ગઈમારી હંભાળ લેનારી જતી રે રહીમારા હાથમાંથી સુખની રેખા હટી રે ગઈમારી હંભાળ લેનારી જતી રે રહી હો રિહામણા મનામણા શું રે થઇ ગયાકીધા વગર એતો દુર રે થઇ ગયારિહામણા મનામણા શું રે થઇ ગયાકીધા વગર એતો દુર રે થઇ ગયામારી […]

  • 09 પ્રેમ કરૂશુ પણ કઈ નથી શકતો

    રોજ જોડે ફરૂ છુ પણ બોલી નથી શકતોજોડે ફરૂ છુ પણ બોલી નથી શકતોપ્રેમ કરૂશુ પણ કઈ નથી શકતોછે આંખોની સામે દિલમા જય નથી શકતોપ્રેમ કરૂશુ પણ કઈ નથી શકતોહો કહેવાની હિમંત ચાલતી નથીકુદરત પણ મોકો આલતી નથીહો પ્રેમ કરૂશુ પણ કઈ નથી શકતોએનાથી એક પળ દૂર જય નથી શકતોપ્રેમ કરૂશુ પણ કઈ નથી શકતો […]

  • 08 તને પળ પળ સાજન યાદ કરુ

    હો તને પળ પળ સાજન યાદ કરુમારા દિલને મળવા યાદ કરુજટ આવને મારી જાનુડીહવે કોને હુ ફરીયાદ કરુરોઇ રોઇ આંસુ બરબાદ કરુજટ આવને મારી જાનુડીહાદ હામ્ભળજે તુ મારોબહુ દુખી સે સાજણ તારોહવે હૈયે બળતો હુ ફરુતને પળ પળ સાજન હો તારા વિનાનો રુદિયો રુવેનજરૂ નિહાપો નાખે સેતારો વાલમ વાટુ જોવેઆશા તારી રાખે છેહવે એકલો હુ […]

  • 07 તને મારા વિના નઈ ચાલે

    હો ભલે જાનુડી મારી હંભાળના લેયાદ મારી આવશે હર એક પળેઆજે નહી તો કાલેતને મારા વિના નઈ ચાલેમિનિટે મિનિટે મારૂ મોઢુ દેખાશેહેંડ તને ચાલતા મારા ભણકારા વાગશેહો હુ નહી મળુ કોઇ કાળેતને નહી મળુ કોઇ કાળેતને મારા વિના નઈ ચાલેઆજે નહી તો કાલે હો રાતને દાડો મારા વીના સુનો લાગશેતને તો જાનુ મારી જુદાઇ રડાવશેહો […]

  • 06 તારા ખુશી ના છે આશુ

    તારા ખુશીના છે આંસુ,મારા ગમના છે આંસુતમે ઉભા ના રહ્યા,જોવા વળીને રે પાછુહો દિલ દુખી થયુ,હવે તને શુ કેહવાનુલેખમા ના હોય તે ક્યાથી મળવાનુક્યાથી મળવાનુતારા ખુશીના છે આંસુ,મારા ગમના છે આંસુતમે ઉભા ના રહ્યા તમારા વીના તો સાવ એકલા પડી જાશુઘડિયે ઘડિયે આંખે આવશે મારે આંસુકાલ તમે હતા આજે નથી મારી સાથેભુલી નહિ શકુ તને […]

  • 05 તને જોઈ પણ જોઈ ન સક્યો

    તને જોઈ પણ જો ન શક્યોબીજા હારે જોઇ રહી ન શક્યો,તને હસતી જોઇ, તારા સામે રડી ના શક્યોચુપચાપ રહ્યો, કાઇ બોલી ના શક્યોતને જોઇને મારો પગ ના ટક્યોતને કેવી હતી દિલના વાત કઇ ના શક્યોતને હસતી જોઇ પ્રેમના નામથી વિશ્વાસ ઉઠી ગયોલાગ્યુ જાણે એવુ મારા રોમ રુઠી ગયોજીગા જાનુડીનો સાથ આજ છટી ગયોપરભવનો પ્રેમ પલ […]