Category: 27 લોકગીત

  • 110 કાનુડે કવરાવ્યાં ગોકુળિયામાં

    કાનુડે કવરાવ્યાં ગોકુળિયામાંકાનુડે કવરાવ્યાં… સૂતેલા બાળ મારે વ્હાલે જગાડ્યારમતાંને રોવડાવ્યા રે ગોકુળિયામાંકાનુડે કવરાવ્યાં… ધીમેથી વાછરું વ્હાલાજીએ છોડ્યાંવણદોહ્યાં ને ધવરાવ્યાં રે ગોકુળિયામાંકાનુડે કવરાવ્યાં… શીકેથી માટ મારે વ્હાલે ઉતાર્યાઝાઝા ઢોળ્યાં ને પીધાં થોડા ગોકુળિયામાંકાનુડે કવરાવ્યાં… પુરુષોત્તમ વ્હાલા પ્રાણ અમારાતમે જીત્યા ને અમે હાર્યા રે ગોકુળિયામાંકાનુડે કવરાવ્યાં…

  • 109 કાનુડાના બાગમાં

    એ નુડાના બાગમાંચંપો ને ચંપે આવ્યાં છે ફૂલ.ફૂલ કેરે સાહેલડી તે સાયબો મારોમાને નહીં કેમ.કેમ બોલે રે તારા દિલડાં ઉદાસીમાં છે વાલા મને ઉતારામાં ઓરડા નેકાંઈ મેડીના મોલમોલ કેરે સાહેલડી તે સાયબોમારો માને નહીં કેમ…કેમ. એ…સાજનને ભોજન લાપશીને કં કઢિયેલ દૂધ,દૂધ કેરે સાહેલડી તે સાયબોમારો માને નહીં કેમ…કેમ. એ…પ્રીતમને પોઢણ ઢોલીયાનેકાંઈ હિંડોળા ખાટ,ખાટ કેરે સાહેલડી […]

  • 108 કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી

    કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે…દીકરા દુશ્મન ડરશે દેખી તારી આંખડી રે. મારા બાલુડા ઓ બાળ, તારા પિતા ગયા પાતાળ,હાંરે મામો શ્રીગોપાળ, કરવા કૌરવકુળ સંહારકુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે. માતા, પહેલે કોઠે કોણ આવી ઊભા હશે રે ?પહેલે કોઠે ગુરુ દ્રોણ, એને જગમાં જીતે કોણકાઢી કાળવજ્રનું બાણ, લેજો પલમાં એના પ્રાણકુંતા અભિમન્યુને બાંધે અમ્મર […]

  • 107 મ્હારા કાન કુંવરિયાની ઝૂલડી

    કોઈ ગોતી દેજો રે, કોઈ ગોતી દેજો રે;મ્હારા કા’ન કુંવરિયાની ઝૂલડી,મ્હારા શ્યામ સુંદરિયાની ઝૂલડી. સાવ રે સોના કેરી ઝૂલડી,માંહી રૂપા કેરા ધાગા;અવર લોકને ઓપે નહિ,મ્હારા કા’નકુંવરજીના વાધા રે શેરીએ શેરીએ સાદ પડાવું નેધર ધર હાલુ છું જોતી;એ રે ઝૂલડીમા કાંઈ નથી બીજું,એને છેડે કળાયલ મોતી રે માતા જ્શોદાજી મહી વલોવેને કા’નો વળગ્યો કોટે,એ રે ઝૂલડીને […]

  • 106 ગોરમાનો વર કેસરિયો

    ગોરમાનો વર કેસરિયો,ગોરમાનો વર કેસરિયો,ગોરમા બારી ઉઘાડો રે,ગોરમાનો વર કેસરિયો. આવી પેલી પંથ પૂજારણ,ગોરમાનો વર કેસરિયો,કંઈ બેન ભોળા ને વાંકા અંબોડા,ગોરમાનો વર કેસરિયો. વાંકા અંબોડા ને ઘૂઘરિયા ચૂડા,ગોરમાનો વર કેસરિયો,ઘૂઘરિયા ચૂડ સિંદૂરના સેંથા,ગોરમાનો વર કેસરિયો. ગોરમાનો વર કેસરિયો તે નદીએનાહવા જાય રે ગોરમા,પગમાં પહેરી પાવડી નેપટપટ કરતો જાય રે ગોરમા. માથે તો મુગટ મોડિયું નેછમછમ […]

  • 105 ઘંમ રે ઘંટી ઘંમ ઘંમ થાય

    ઘંમ રે ઘંટી ઘંમ ઘંમ થાયઝીણું દળું તો ઊડી ઊડી જાયજાડું દળું તો કોઈ નવ ખાય મારા તે ઘરમાં સસરોજી એવાહાલતાં જાય ચાલતાં જાયલાપસીનો કોળિયો ભરતાં જાય મારા તે ઘરમાં નણંદબા એવાનાચતાં જાય કૂદતાં જાયરાંધી રસોઈ ચાખતાં જાય મારા તે ઘરમાં દિયરજી એવારમતાં જાય કૂદતાં જાયમારું ઉપરાણું લેતાં જાય મારા તે ઘરમાં સાસુજી એવાંવાળતાં જાય […]

  • 104 ઘૂમટો ઓઢીને તમે ક્યાં ગ્યાતાં

    પોળ પછવાડે પરબડી નેવચ્ચમાં લેંબડાનું ઝાડઓ રાજવણ ઘૂમટો ઓઢીને તમે ક્યાં ગ્યાં’તાં વગડા વચ્ચે વેલડી નેવચ્ચમાં સરવર ઘાટઓ રાજવણ ઘૂમટો ઓઢીને તમે ક્યાં ગ્યાં’તાં ગામને પાદર ડોલી ડોલીઢોલ વગાડે ઢગલો ઢોલીકાજળ આંજી આંખલડી નેલહેરણિયું છે લાલઓ રાજવણ ઘૂમટો ઓઢીને તમે ક્યાં ગ્યાં’તાં નાકે નથડી ચરણે ઝાંઝરહૈયે હેમનો હારહાલો ત્યારે ધરણી ધમકેઆંખે રૂપનો ભારપગ પરમાણે મોજલડીજાણે […]

  • 103 છલકાતું આવે બેડલું

    છલકાતું આવે બેડલુંમલકાતી આવે નાર રેમારી સાહેલીનું બેડલુંછલકાતું આવે બેડલું મારા ગામના સુતારી રેવીરા તમને વીનવું,મારી માંડવડી ઘડી લાવો રેમારી સાહેલીનું બેડલુંછલકાતું આવે બેડલું મારા ગામના લુહારી રેવીરા તમને વીનવું,મારી માંડવડી મઢી લાવો રેમારી સાહેલીનું બેડલુંછલકાતું આવે બેડલું મારા ગામના રંગારી રેવીરા તમને વીનવું,મારી માંડવડી રંગી લાવો રેમારી સાહેલીનું બેડલુંછલકાતું આવે બેડલું મારા ગામના કુંભારી […]

  • 102 છેલ હલકે રે ઈંઢોણી માથે હેલ લેવી

    ચાર-પાંચ સાહેલી પાણીડા જાય રેએમાં વચલી સાહેલડી ટહુકડીકાં તો એનો પતિ ઘર નહિકાં તો એને કઠોર મળી છે સાસુલડીછેલ હલકે રે ઈંઢોણી માથે હેલ લેવી છે મારે ભરવાં સરવરિયાના નીર રેઓલે ઓલે કાનુડે મુને બાણ માર્યાં છેછેલ હલકે રે ઈંઢોણી માથે હેલ લેવી છે સામા ઊભા સસરાજી મારા શું રે જુઓ છોમારે જોવાં વહુવારું કેરા […]

  • 101 જોડે રહેજો રાજ

    જોડે રહેજો રાજતમે કિયા તે ભાઈની ગોરી,કોની વહુજોડે રહેજો રાજ જોડે કેમ રહું રાજમને શરમના શેરડાં ફૂટે નેજોને દિવો બળે હો રાજ જોડે નહિ રહું રાજશિયાળાની ટાઢ પડે નેજોડે કેમ રહું રાજ જોડે રહેજો રાજફૂલની પછેડી સાથે રે હો લાડવઈજોડે રહેજો રાજ જોડે કેમ રહું રાજમને શરમના શેરડાં ફૂટે નેજોને દિવો બળે હો રાજ જોડે […]