-
67 મારી મમતા મરે નહીં એનું
મારી મમતા મરે નહીંએનું મારે શું રે કરવુંવાલીડો છે દીનનો દયાળ‚મારું ચિત્ત રે ચડાવ્યું સંતો ચાકડે‚થિર નહીં થાણે રે લગાર…મમતા મરે નૈં એનું મારે શું રે કરવું… જોગીના સ્વરૂપ ધરીને મેં જોયું‚પેર્યો મેં તો ભગવો રે ભેખ‚એટલા જોગે રે મારું મન થિર નૈં‚જોવો મારે જોગેસરનો દેશમમતા મરે નૈં એનું મારે શું રે કરવું… એવા રાજાનું […]
-
66 ભૂલ્યા ભટકો છો બારે મારા હંસલા
ભૂલ્યા ભટકો છો બારે મારા હંસલા‚કેમ ઉતરશે પારે રે જી… જડી હળદરને હાટ જ માંડયું‚વધ પડયો વેમારેસાવકાર થઈને ચડી ગિયો તું‚માયાના એકારે…મારા હંસલા… ભેખ લઈને ભંગવા પેર્યા‚ભાર ઉપાડયો ભારે‚ઈમાન વિનાનો ઉપાડો જાશે‚લખ ચોરાશી લારે…મારા હંસલા… લોભાઈ રિયોને નજર ન રાખી‚શીદ ચડયો તો શિકારેમાર્યા ન મંગલો‚ માંસ ન ભરખ્યો‚હું મોહથી સંસારેમારા હંસલા… એકાર મન કર આત્મા‚તું […]
-
65 મારી રે વાડીના ભમરલા
વેડીશ મા રે ફૂલડાં તોડીશ મા‚મારી રે વાડીના ભમરલા વાડી વેડીશ મામારી રે વાડીના ભમરલા… મારી રે વાડીમાં માન સરોવરનાજે ધોજે પણ પાણીડાં ડોળીશ મામારી રે વાડીના ભમરલા… મારી રે વાડીમાં ચંપો ને મરવોફોરમું લેજે પણ કળીયું તોડીશ મામારી રે વાડીના ભમરલા… દાસી જીવણ કે સંતો ભીમ કેરા ચરણેસરખા સરખી જોડી રે તોડીશ મામારી રે […]
-
64 જીવને શ્વાસ તણી સગાઈ
હે જીવને શ્વાસ તણી સગાઈ‚ઘરમાં ઘડી ન રાખે ભાઈ. બાપ કહે છે બેટો અમારો‚માતા મંગળ ગાય ;બેની કહે છે બાંધવ અમારો‚ભીડ પડે ત્યારે ભાઈ…જીવને… લીપ્યું ને ગૂંપ્યું આંગણું‚ને કાઢયા વેળા થઈ‚અડશો મા તમે અભડાશોએમ લોક કરે ચતુરાઈ…જીવને… ઘરની નારી ઘડી ના વિસરતીઅંતે અળગી રઈ‚ભોજો ભગત કહે કંથ વળાવીતરત બીજાને ગઈ…જીવને…
-
63 દલડાનો દાગ મિટાઈ દે
દલડાનો દાગ મિટાઈ દે‚ મેરે ભાઈમનડાનો મેલ પરો કર મેરે ભાઈ. સરજનહારને સત કરી સમરો વીરા‚હરદમ સરસતી માઈનમણું કરી લે ગોરા પીરાની વીરા‚ગણપત અકલ બતાઈરામ દલડાનો દાગ… મનડાનો મેલ ધોઈ કરી ડારો વીરા‚સુમિરન સાબુ લગાઈસુરતા શિલા પર ઝટકી પછાડો‚હોંશે હોંશે વધે ઊજળાઈરામ દલડાનો દાગ… નિયમ ધરમકા નાવ ચલાઈ લે‚વીરા ! છલોછલ જાઈપાંચ કેવટિયા વસે કાયામાં […]
-
62 મળ્યો મનુષ્ય જન્મ અવતાર
મળ્યો મનુષ્ય જન્મ અવતાર માંડ કરીને‚તેં તો ભજયા નહીં ભગવાન હેત કરી ને‚અંતે ખાશો જમનાં માર પેટ ભરીને‚માટે રામ નામ સંભારમળ્યો મનુષ જનમ અવતાર… ગઈ પળ પાછી ફેર ન આવે‚મુરખ મૂઢ ગમાર‚ ભવસાગરની ભુલવણીમાં‚વીતી જશે જુગ ચારફેરા ફરીને માટે રામનામ સંભારમળ્યો મનુષ જનમ અવતાર… જઠરાગ્નિમાં જુગતે રાખ્યો‚નવ માસ નિરાધાર‚સ્તુતિ કીધી અલબેલાની‚બા’ર ધર્યો અવતારમાયામાં મોહીને માટે […]
-
61 જાવું છે નિરવાણી આતમાની
જાવું છે નિરવાણી…આતમાની કરી લે ઓળખાણી‚રામ‚ ચેતનહારા ચેતીને ચાલો જીવજાવું છે નિરવાણી રે. માટી ભેગી માટી થાશેપાણી ભેગું પાણી રેકાચી કાયા તારી કામ નૈ આવે‚થાશે ધૂળ ને ધાણી…ચેતન… રાજા જાશે પ્રજા જાશેજાશે રૂપાળી રાણી રેઈન્દ્રના ઈન્દ્રાસન જાશે‚બ્રહ્મા ને બ્રહ્માણી…ચેતન… ચૌદ ચોકડીનું રાજ જેને ઘીરેમંદોદરી રાણી રેકનક કોટ ને સમંદર ખાઈએની ભોમકા ભેળાણી…ચેતન… સગાળશા સરખા શેઠિયા‚જેને […]
-
60 હીરો ખો મા તું હાથથી રે
હીરો ખો મા તું હાથથી રેઆવો અવસર પાછો નહીં મળે… અવસર પાછો નહીં મળે‚માથે ત્રિવિધિના તાપ બળે‚હીરલો ખો મા તું હાથથી રે‚આવો અવસર પાછો નહી મળે રે જી મોતી પડયું મેદાનમાં‚ઓલ્યા મૂરખા મૂલ એના શું કરે રે જી‚સંત ઝવેરી આવી મળે તો સતગુરુ સાન કરેહીરલો ખો મા તું હાથથી રે… સમજણ વિનાના નર કરે છે […]
-
59 બેદલનો સંગ ના કરીએ
બેદલ મુખસે મીઠાં બોલે‚એની વાણીમાં વરમંડ ડોલે‚બેલીડા બેદલનો સંગ ના કરીએ… કોયલડીને કાગ દોનું બેઠાં આંબાડાળે‚રંગ બેઉનો એક જ છે‚ભાઈ ! રંગ બેઉનો એક જ છે‚પણ બોલી એક જ નાંયબેલીડા બેદલનો સંગ ના કરીએ… હંસલોને બગલો બેઉ બેઠાં સરોવર પાળે‚રંગ બેઉનો એક જ છે‚ભાઈ ! રંગ બેઉનો એક જ છે‚પણ ચારો એક જ નાંયબેલીડા બેદલનો […]
-
58 સતગુરુ તમે મારા તારણહાર
સતગુરુ તમે મારા તારણહાર‚હરિ ગુરુ તારણહારઆજ મારી રાંકની અરજું રે‚ખાવંદ ધણી સાંભળજો ગુરુજી કેળે રે કાંટાનો હંસલાસંગ કર્યો ગુરુજી !કાંટો કેળું ને ખાયકાંટો કેળું ને ખાયઆજ મારી રાંકની અરજું રે‚ખાવંદ ધણી સાંભળજો ગુરુજીસતગુરુ તમે મારા તારણહાર…. આડા રે ડુંગર ને વચમાંવન ઘણા ગુરુજીએ જી રે આડી કાંટા કેરી વાડઆડી કાંટા કેરી વાડઆજ મારી રાંકની અરજું […]
