gujaratisongslyrics

  • App title
  • Sample Page
Illustration of a bird flying.
  • 04 વાગે રે વાગે નોબત વાગે

    વાગે રે વાગે નોબત વાગે,મારે ઘેર આનંદ વધાવો વિનાયકવાગે રે વાગે આજ નોબત વાગે,મારે ઘેર આનંદ વધાવો વિનાયકવાગે રે વાગે… આજ લાડકડીનાં લગનિયાં લેવાયાં,આજ…બેનીના લગનિયાં લેવાયાંલાડકડી…બેનને પરણાવો હો વિનાયકવાગે રે વાગે… આજ વિનાયક કોના ઘરે નોતર્યા,આજ વિનાયક…ઘેર નોતર્યારૂમઝુમ પગલે રે પધારો હો વિનાયકવાગે રે વાગે… આજ વિનાયક કોના ઘરે નોતર્યા,આજ વિનાયક…કાકા ઘેર નોતર્યા,લાડકડી ભત્રીજીને પરણાવો […]

    October 8, 2022
  • 03 પ્રથમ ગણેશ બેસાડો રે

    પ્રથમ ગણેશ બેસાડો રે,મારા ગણેશ દુંદાળા.ગણેશ દુંદાળા ને લાંબી સુંઢાળા,ગણેશની સ્થાપના કરાવો રે,મારા ગણેશ દુંદાળા.. તેત્રીસ કરોડ દેવતા સીમડીયે આવ્યા,હરખાં ગોવાળિયાનાં મન રે,મારા ગણેશ દુંદાળા. તેત્રીસ કરોડ દેવતા વાડીએ પધાર્યા,હરખાં પાડોશીનાં મન રે,મારા ગણેશ, દુંદાળા. તેત્રીસ કરોડ દેવતા તોરણે પધાર્યાહરખાં માળીડાનાં મન રે,મારા ગણેશ દુંદાળા. તેત્રીસ કરોડ દેવતા શેરીએ પધાર્યા,હરખાં સાનિયાનાં મન રે,મારા ગણેશ દુંદાળા. […]

    October 8, 2022
  • 02 પ્રથમ ગણેશ બેસાડો રે

    પ્રથમ ગણેશ બેસાડો રે,મારા ગણેશ દુંદાળા,ગણેશ દુંદાળા ને મોટી ફાંદાળા,ગણેશ વરદાન દેજો રે,મારા ગણેશ દુંદાળા,સુખડ બાજોઠ ઘડાવો રેમારા ગણેશ દુંદાળા,પ્રથમ ગણેશ બેસાડો રે,મારા ગણેશ દુંદાળા…. કૃષ્ણની જાને રૂડી વેલડિયું શણગારી,ઘોડલિયે પિત્તળિયા પલાણ રેમારા ગણેશ દુંદાળાપ્રથમ ગણેશ બેસાડો રે કૃષ્ણની જાને રૂડા હાથીડા શણગારો,હાથીડે લાલ અંબાડી રેમારા ગણેશ દુંદાળાપ્રથમ ગણેશ બેસાડો રે…. કૃષ્ણની જાને રૂડા દેવતા […]

    October 8, 2022
  • 28 ભુલાતી નથી એ સુખી જિંદગીને

    ભુલાતી નથી એ સુખી જિંદગી ને,હમેંશા હતી જ્યાં ખુશી જિંદગીને સુખી જિંદગી બાળપણમાં ગુજારી,જુવાનીએ કિધી દુઃખી જિંદગીનેહંમેશા હતી…. ચડી ષડરિપુને ફંદે જવાની,બગાડે ઉમંગો ભરી જિંદગીનેહંમેશા હતી…. મળે વૃદ્ધપણું ત્યારે પસ્તાવો થાયે,દુઃખોમાં ગુજારે રડીજિંદગીનેહંમેશા હતી…. આ અવનિમાં ઉત્તમ મનુષ્ય દેહ પામી,કુમાર્ગે ચડી વેડફી જિંદગી નેહંમેશા હતી…. કહે જીવ અજ્ઞાનમાં ભાન ભુલી,હજી હું સમજતો નથી જિંદગી નેહંમેશા […]

    October 8, 2022
  • 27 દયા જીસ દિલ મેં ના હોવે

    દયા જીસ દિલ મેં ના હોવે,દિલ કો લેકે કયા કરના,રહે જો રાતદિન બિષ મેં,અમીરસ દેકે કયા કરનાદયા જીસ… સદા સંસાર મેં રાજી,બને બૈરાગમેં પાજી,ન હો પંડિત ન હો કાજી,ફિર સંગ રહકે કયા કરનાદયા જીસ… ન છોડે જૂઠે ભોગો કો,બસાવે ઘર મેં રોગો કો,‘સત્તાર’ ફિર બોધ ઉન લોગો કો,અપના દેકે ક્યા કરનાદયા જીસ…

    October 8, 2022
  • 26 અલખ તુને ખેલ બનાયાં ભારી

    અલખ તુને ખેલ બનાયાં ભારી,ગુરૂજી તેરી લીલા અપરંપારી… ઇસ કાયા મેં પાંચ તત્વ હય,દુગ્ધા ઉનમેં નારી,પચ્ચીસ પ્રકૃતિ સાથ રખે વો,અયસી હય બિસતારીઅલખ તુને ખેલ… પાંચ પચ્ચીસ મિલ કર ઘર કે અંદર,કરત હય મારા મારી,પાંચ કો માર કર પચ્ચીસ કો બસ કર,તભી કરે સરદારીઅલખ તુને ખેલ… ઇસ કાયા મેં દસ દરવાજે,દસ મેં ઝીણી બારી,એ બારી જોવિરલા […]

    October 8, 2022
  • 25 એવી પ્યાલી મેં તો પીધી

    એવી પ્યાલી મેં તો પીધી રેમારા સદગુરૂને હાથે,પીતાં મારે પ્રીત બંધાણીમારા પ્રીતમવર સંગાથેએવી પ્યાલી… પ્રેમ તણી લાગી છેઅગ્નિ પ્રગટી હાડો હાડ રે,અણસમજુ અજ્ઞાની મુજનેગાંડી ગણીને કાઢે રેએવી પ્યાલી… પ્રેમે સદગુરૂ મુજને મળીયાસફળ થયો જન્મારો રે,હું ગાંડી કે દુનિયા ગાંડીજ્ઞાની આપ વિચારે રેએવી પ્યાલી… સ્વામીના તો સુખને બહેનીપરણેલી સ્ત્રી જાણે,શું સમજે કુંવારી કન્યાએ તો પિયરિયુ વખાણે […]

    October 8, 2022
  • 24 આવત મોરી ગલીયન મેં

    આવત મોરી ગલીયન મેં ગોપાલ,આવત જાવત નાચ દિખાવત,શ્યામ સુંદિર નંદલાલ… શ્યામ મુરારી ગિરિવર ધારી,માત યશોદા કે બાલ,શ્યામ સુંદિર નંદલાલ… હાથે લકડીયાં કાંધે કામલીયાં,બંસી બજાવે કૃપાલ,શ્યામ સુંદિર નંદલાલ…. ભલ ભય ભંજન કંસ નિકંદન.ભક્તન કે પ્રતિપાલ,શ્યામ સુંદિર નંદલાલ…. દાસ સત્તાર ઘર મંગલ બાજત,દરશન દેત દયાલ,શ્યામ સુંદિર નંદલાલ…

    October 8, 2022
  • 23 કરશો ના જુઠા વિચાર

    કરશો ના જુઠા વિચાર,ઓ ભાઇકરશો ના જુઠા વિચાર… જુઠા વિચારે તમો જુઠા કહેવાશો,અને બગડે મનુષ્ય અવતારકોઇ કરશો ના…. સાચા વિચારે તમો સતિયા કહેવાશો,ને ઓળખાશો કિરતારકોઇ કરશો ના…. મતિ ત્યાં ગતિ એમ શાસ્ત્ર પોકારે,એમાં જુઠ નથી રે લગારકોઇ કરશો ના…. સત્ય શ્રવણ કરો, સત્ય ગ્રહણ કરો,જરૂર થશે રે ઉદ્ધારકોઇ કરશો ના…. ‘દાસ સત્તાર’ કર જોડી,હરિ ભજી […]

    October 8, 2022
  • 22 દિન કે દયાળુ તુમી

    દિન કે દયાળુ તુમી દુસરા ન કોઇ,ગોદડી પુરાની શ્યામ દીજે મોરી ધોઇદિન કે દયાળુ… અનાથો કે નાથ પ્રભુ હાથ પકડ લીજે,દીજે દાન દર્શકા મૈં રાતદિન રોઇદિન કે દયાળુ… ફંદે મેં ફસી હું નાથ અનાથ કે છુડ઼ાઓ,ભૂલ ગઇ રંગ રાગ સુધ બુધ ખોઇદિન કે દયાળુ… નાત-જાત ભુલી ઔર માત તાત ભૂલી,હો ગઇ ફજેત મૈને લોક લાજ […]

    October 8, 2022
←Previous Page
1 … 113 114 115 116 117 … 229
Next Page→

gujaratisongslyrics

Proudly powered by WordPress