-
58 વ્રજ મને કોણ લઇ જાય
આ સંગ હાલ્યો સૌ જાત્રા કરવામને જાવાનું મન થાય હે ઓલા ગોવાળિયા ને કોણ સમજાવેવ્રજ મને કોણ લઈ જાયહે મને કનૈયાના કાગળ આવેવ્રજ મને કોણ લઈ જાયમને વ્રજ ના સપના આવેવ્રજ મને કોણ લઈ જાય… સાસુજી મારાં હઠીલાનણદલ છે નઠારહે મારી જેઠાણીના જોર બઉ જાજાવ્રજ મને કોણ લઈ જાયમને વ્રજ ના સપના આવેવ્રજ મને કોણ […]
-
57 ગોકુળનો ગોવાળિયો મને
એ હે મોરલીવાળો માલધારી મને ગમતોમોરલીવાળો માલધારી મને ગમતોગોવાળિયો ગોકુળનો ગોકુળનોએ હે દ્વારિકાવાળો ઠાકર રૂદિયામાં રમતોદ્વારિકાવાળો ઠાકર રૂદિયામાં રમતોગોવાળિયો ગોકુળનો ગોકુળનો… હો એની હારે જોડ્યો છે નાતોહૈયે હોઠે એનીજ વાતોએની હારે જોડ્યો છે નાતોહૈયે હોઠે એનીજ વાતોએ હે મોરલીવાળો માલધારી મને ગમતો… એ હે માલધારીના મોટા ઘરનો મોભીમાલધારીના મોટા ઘરનો મોભીગોવાળિયો ગોકુળનો ,ગોકુળનોએ હે નેહડાના […]
-
56 કાન આવો તો માખણના
હે કાન આવો તો માખણના માટ છે રે.હે આખા જગને વાલમ તારી વાટ છે રે.હે કાન આવોતો માખણના માટ છે રે… હે નેણે નેણે થી ઉભરાતા નીર છે રે.હે એનો ધુધવતો જમુનાનો ધાટ છે રે.હે કાન આવોતો માખણના માટ છે રે. હવે વઢ વેડ ના બોલ નહિ બોલીએ રે.હે તને ગમશે એવી ઘણી વાત છે […]
-
55 ગિરધર
હે મામા કંસે તે રાજગ આદરો.હારે કાઈ પડ્યા કમળ કેરા કામ.લીલા હો ગિરધારી.હે મામા કંસે તે કંકોત્રી મોકલી.હરે કાઈ દેજો ભાણેજને રે હાથલીલાહો ગિરધારી.હે મામા કંસે તે રાજગ આદરો. હે ભાણેજ આવોતો કમળ ભારો લાવજો.હે નયતો જાજો દેશ પરદેશલીલાહો ગિરધારી.હે વાલે સોનાનો દડુલીયો દોડાવિયો.હે દડો પડો કલીધ્રાની માય.લીલાહો ગિરધારીહે મામા કંસે તે રાજગ આદરો. હેવાલે […]
-
54 કાના ને જોયા
હે યમુનાના પાણી ગ્યાતા રે, કાના ને જોયા.હે એની અમને લાગી માયા રે, સુધબુધ ખોયા. પીળારે પીતાંબર પેરા અમારા મનડાને હેરાઅમારા કાળજ કોરારે, કાના ને જોયાંયમુનાના પાણી ગ્યાતારે, કાના ને જોયા. ચાલ છે ચટકાળી તારી એના ઉપર જાવું વારી.એવી ભમી ગઈછે મતી મારી રે, કાના ને જોયા.યમુનાના પાણી ગ્યાતારે, કાના ને જોયા. તારો ચૂડલો લવ […]
-
53 વ્રજ માં વેલો આય
હે કાના વ્રજ માં વેલો આય ગોકુલ માં ગમતું નથી રેહે કાના વ્રજ માં વેલો આય ગોકુલ માં ગમતું નથી રે તારા વિના તારા વિના તારા વિનામારુ મન લાગતું નથી રે વાલા ગમતું નથી રેવાલા ગમતું નથી રેહે કાના વ્રજ માં વેલો આય ગોકુલ માં ગમતું નથી રેએ વાલા વ્રજ માં વેલો આય ગોકુલ માં […]
-
52 મનના મોહનજી
ઝૂલડીને કારણે વાલો જઇ જમુના માં બેઠા જોઝૂલડીને કારણે વાલો જઇ જમુના માં બેઠા જોમાતા યશોદા રિસે ભરાણમાતા યશોદા રિસે ભરાણજઇ ઓટલિયે બેઠામનના મોહનજી રેતનના ત્રિકમજી રેરાયરણછોડ જી રેજુલડી ક્યાં વિહારી આવ્યા મથુરાથી મોંઘામુલ નો કાપડું મનગાવુંજોહૈયા કેરા તાર ગુથીને મોરલીયા ચિતરાવું જોસોના રૂપાની ઘૂઘરીયુંનેસોના રૂપાની ઘૂઘરીયુંનેમોતીડે મઢાવુંમનના મોહનજી રેતનના ત્રિકમજી રેરાયરણછોડ જી રેજુલડી ક્યાં […]
-
51 કાન્હા તારી બંસરી
કાન્હા તારી બંસરી ના સુરકાન્હા તારી બંસરી ના સુરમને બહુ યાદ આવે છે હોકાન્હા તારી બંસરી ના સુરમને બહુ યાદ આવે છે હો… કાળી વેરણ રાતડીયેમને બહુ રડાવે છે હોહો બની હું તો બાવરી રેબની હું તો બાવરી રેહું તો મારા શ્યામની રે હોહો કાન્હા તારી બંસરી ના સુરમને બહુ યાદ આવે છે હોમને બહુ […]
-
28 મોગલ આવે નવરાત રમવા
મોગલ આવે, હે નવરાત રમવાકેવા કેવા વેશે માં..માતું કેવા કેવા વેશે..મોગલઆવે, હે નવરાત રમવાકેવા કેવા વેશે માંમાતું કેવા કેવા વેશેતું સૌને દેખે માતાજી,તુજને કોઈ ન ભાળે માંમોગલઆવે… ઝણણણ ઝણણણ ઝાંઝર ઝમકે,ખણણણ ખણણણ ખાંબી માંખણણણ ખણણણ ખાંબી માંતારે હાથે હેમનાં કડાં ઝળુંબે,માડી લટું મોકળી લાંબી માંતારી લટું મોકળી લાંબીનવલાખુ ભેળી માતાજી,તાલી લેશે ને કાઈ દેશેમોગલઆવે… તારે […]
-
26 મથુરાની જેલમાં શામળિયો શ્યામ
હે મારા વાલા હો નંદલાલાહો નંદલાલાહો મથુરાની જેલમાં શામળિયો શ્યામમથુરાની જેલમાં શામળિયો શ્યામલઈ વાસુદેવ છાબડીમાં હાલ્યા ગોકુલગામહો દરિયામાં દરિયો હિલોળે ચડેમાથે શેષ નાગ છાયો કરેદરિયામાં દરિયો હિલોળે ચડેમાથે શેષ નાગ છાયો કરેહો કૃષ્ણ અવતારમાં આયા હરિ ઘેરજશોદાના આંગણે બની આજ મેરહો મથુરાની જેલમાં શામળિયો શ્યામ હો યમુના નદી વાલા જોતી રહીતી વાટપગે પુર અડતા વાલો […]
