-
25 નશીબદાર હશે એ જેને
નશીબદાર હશે એ જેને વગર માંગે મળી તુનશીબદાર હશે જેને વગર માંગે મળી તુમાંગતો દુવા ને રોજ મને ના મળી તુહો ચાહતો તને તોય મને ના મળી તુહો વાંક નસીબના હમજું કે મારાકેમ ના લખ્યા તમને કિસ્મતમા મારાવાંક નસીબના હમજું કે મારાકેમ ના લખ્યા તમને કિસ્મતમા મારાનશીબદાર હશે એ જેને વગર માંગે મળી તુનશીબદાર હશે […]
-
24 પ્રેમ રંગ લાગ્યો
હો મારા વાલા એ રસ રે રસાયોહો મારા વાલા એ રસ રે રસાયોપ્રીત વર્ષેને પ્રેમ રે ભીંજાયોપ્રેમ રંગ લાગ્યો મોહે પ્રેમ રંગ લાગ્યોપ્રેમ રંગ લાગ્યો મોહે પ્રેમ રંગ લાગ્યોજોઈ રાધાને શ્યામ હરખાયોસુર વાંસળીનો કેવો રેલાયોપ્રેમ રંગ લાગ્યો મોહે પ્રેમ રંગ લાગ્યો હો નેનોમાં શ્યામની છબીકાનના રૂદિયે રાધા વસીનેનોમાં શ્યામની છબીશ્યામની રાધા થઈ પ્રીતને મળીજોઈ રાધાને […]
-
23 રામ જાણે
દિલની ઘણી આરજુ અધુરી રહી ગઈ છેદિલની ઘણી આરજુ અધુરી રહી ગઈ છેએવી ઘણી બધી વાતો કરવાની રહી ગઈ છેપણ હવે બધી વાતો યાદોમાં કરીશુંભલે દુર રે રહીશું પણ ભુલી ના શકીશુંરામ જાણે ક્યારેઓ રામ જાણે ક્યારે હવે ફરી પાછા મળીશુંરામ જાણે ક્યારે હવે ફરી પાછા મળીશું વાદળ યાદોના આંશુ બની વરસેઝલક તારી જોવા આંખો […]
-
22 ગોકુળ માં વેલા પધારજો રે
એવા ગોકુળ મથુરા બે ગામડા રેએવા ગોકુળ મથુરા બે ગામડા રેહે હે એવી જમના જાય ભરપૂર વચમાંજમના જાય ભરપૂર ઓ લાલજીગોકુળ માંગોકુળ માં વેલા પધારજો રેઆયા અક્રૂરજી હરિ ને તેરવા રેઆયા અક્રૂરજી હરિ ને તેરવા રેએતો હરિ હર દન ના વીર હો લાલજીહરિ હર દન ના વીર હો લાલજીગોકુળ માંગોકુળ માં વેલા પધારજો રેએવા ગોકુળ […]
-
21 ઓ મારી માતા
હો માતા,માતા,માતાહો માતા,માતા,માતાતારૂં નોમ લઈને કોમ થાતાનથી તીરથ કે જાતરાયે જાતાનથી તીરથ કે જાતરાયે જાતાતારૂં નોમ લઈને કોમ થાતા હો પાપ ધોવાય ગંગાના ઘટમાંદુઃખનો આવાવે અમારી વાટમાંવેળાયે હાજર થઇ જાતાવેળાયે હાજર થઇ જાતાતારૂં નોમ લઈને કોમ થાતાહો માતા ,માતા ,માતાહો માતા ,માતા ,દેવીમાતાતારૂં નોમ લઈને કોમ થાતાશિંહણ નોમ લઈને કોમ થાતા હો કોઈ દાડો અમે […]
-
20 હસ્તો તારો ચહેરો
હો કિસ્મતમો લખાણી જુદાઈજુની યાદો આજ નજર સામે આઈએ હસ્તો તારો ચહેરો, મને યાદ આવે છેહો નેનપણમાં નેહાળના મેળાઅને ભણતા હતા આપણે ભેળાએ માસુમ તારો ચહેરો, મને યાદ આવે છેહું ભુલવાની કોસીસ કરૂં તોય ના ભુલાયયાદો તારી બાજુ મને ખેંચી રે લઈ જાયભુલવાની કોસીસ કરૂં તોય ના ભુલાયયાદો તારી બાજુ મને ખેંચી રે લઈ જાયએ […]
-
19 આવતા ભવે જુદાઈ નાં લખતા
બે હાથ જોડી વિનવું તમને રે વિધાતાબે હાથ જોડી વિનવું તમને રે વિધાતાબે હાથ જોડી વિનવું તમને રે વિધાતાઆવતા ભવે જુદાઈ ના લખતા હો જુદા રે થયા બે પ્રેમિયોના રસ્તાજુદા રે થયા બે પ્રેમિયોના રસ્તાઆવતા ભવે જુદાઈ ના લખતાહો નસીબના ખેલ ના સમજાયાહસતી આંખોને રડવાના દાડા આયા બે હાથ જોડી વિનવું તમને રે વિધાતાહાથ જોડી […]
-
18 તારી કંકોતરી મળી
હે માથે આભ રે તૂટ્યું ને હેમાથે આભ રે તૂટ્યું ને મારી આંખો રે રડીમાથે આભ રે તૂટ્યું ને મારી આંખો રે રડીમને તું ના મળી તારી કંકોત્રી મળીમને કયા રે ગુનાની એવી સજા રે મળીમને તું ના મળી તારી કંકોત્રી મળીતું થઇ પારકી મને ગઈ મારતીતારા હાથે મહેંદી મારી આંખો રડતીજિંદગી રહી છે બસ […]
-
17 અમને ટેવ પડી જાશે
આટલો પ્રેમ ના કરશો અમને ટેવ પડી જાશેઆટલો પ્રેમ ના કરશો અમને ટેવ પડી જાશેઆટલો હેત ના રાખશો અમને ટેવ પડી જાશેમારા માટે રોજ રાતે ઉજાગરા કરેઊંઘ નો આવે ત્યાં સુધી વાત કરેઆટલી ફિકર ના કરશો અમને ટેવ પડી જાશેઆટલો પ્રેમ ના કરશો અમને ટેવ પડી જાશે હો જો કોઈ વસ્તુ મને ગમી જાયબીજા દાડે […]
-
16 તુ દિલને તુ ધડકન
હો આને પ્રેમ કહું કે પાગલપનહો આને પ્રેમ કહું કે પાગલપનનથી કબુમાં રેતુ મારૂ મનતુ દિલને તુ ધડકન,ધડકનતુ દિલને તુ ધડકનઆને પ્રેમ કહું કે પાગલપનનથી કબુમાં રેતુ મારૂ મનતુ દિલને તુ ધડકન,ધડકનતુ દિલને તુ ધડકન હો યાદો તારી આવે દિલને તડપાવેપાગલ આ દિલને કોણ હમજાવેયાદો તારી આવે દિલને તડપાવેપાગલ આ દિલને કોણ હમજાવેતને ફુલ કહું […]
