-
26 અફસોસ
મારા જખ્મો ને તાજા કરી ગઈજખ્મો ને તાજા કરી ગઈહસતી આખોમાં આંસુ ભરી ગઈતું તો જાતા જાતા જાનું મને દર્દ દઈ ગઈથશે પછતાવો મને છોડવાનોપ્રમે ભર્યું દિલ મારુ તોડવાનોથશે અફસોસ મને છોડવાનોમારા જખ્મો ને તાજા કરી ગઈતું તો જાતા જાતા જાનું મને દર્દ દઈ ગઈ હકીકત જાણ્યા વગર દિલ તોડયું મારુતમે ના વિચાર્યું શું થશે […]
-
25 અજાણ્યા
કેમ છો મજામાં સો પૂછો સોકેમ છો મજામાં સો પૂછો સોતમે મારા હાલ જોણો સોકેમ છો મજામાં સો પૂછો સોતમે મારા હાલ જોણો સોતમે દાજેલા ને ચમ બાળો સોતમે હળગતામાં દિવાળી ચોપો સો જોણી જોઈ ને અજોણ્યો બનો સોચમ મારી જાનુ તમે ઓમ કરો સોકેમ છો મજામાં સો પૂછો સોતમે મારા હાલ જોણો સોતમે દાજેલા […]
-
24 રૂપ નો કટકો
એ રૂપ નો તું કટકો ન જબરો તારો લટકોતને જોવે જે એને લાગી જાય ઝટકોએ ચમ આવું કરો હોમું જોતો નથીચમ બોલતો નથી કે બોલાવતો નથીચમ મોઢું ચડાઈ ફરો છોરિહોમણો શેનો કર્યો છેગોંડી મોઢું ચડાઈ ફરો છોરિહોમણો શેનો કર્યો છેએ રૂપ નો તું કટકો ન જબરો તારો લટકોતને જોવે જે એને લાગી જાય ઝટકો ગાલ […]
-
23 મારી સાજણ
ઓલા ભગવાન ને પૂછો કોઈહે ઓલા ભગવાન ને પૂછો કોઈમારુ દલડું કહે રોઈ રોઈહે ઓલા ભગવાન ને પૂછો કોઈમારુ દલડું કહે રોઈ રોઈમારી સાજન કેમ મળી ના મુજનેહે ઓલા ભગવાન ને પૂછો કોઈમારુ દલડું કહે રોઈ રોઈમારુ દલડું કહે રોઈ રોઈ પ્રેમ કરે એજ જાણે કેટલા કાંટા છે પથમાંજુરીજુરી ને મરું છુ હું તો સાજન […]
-
22 છોરી કરે છે મને ઘાયલ
એ કોન મ ઈયરફોન હાથ મ મોબાઈલકોન મ ઈયરફોન હાથ મ મોબાઈલઆવતા જતા મન આપે છે સ્માઈલનક્કી આ છોડી કરી દેશે મને ઘાયલએ વાઇ ફાઇ ના બોને એ આવે મારી જોડેદિલથી મારા એનું દિલ એતો જોડેવાઇફાઇના બોને એ આવે મારી પોહેદિલથી મારા એનું દિલ એતો જોડેએ મને પણ ગમે છે એની રે સ્માઈલમને પણ ગમે […]
-
21 દિલની વાત
હો દિવારો રડી આજ દર્દ મારૂં હોમભળીપણ મારા દિલની વાત તમે ના હોમભળીહો વાગેલા ઘાવ તો કાલે મટી જાશેતારૂં દીધેલું દર્દ ક્યારે ઓછું થાશેહો દિવારો રડી આજ દર્દ મારૂં હોમભળીપણ મારા દિલની વાત તમે ના હોમભળી હો સમય સમયની વાત સમય આયે સમજાશેપછી તને મારી જેમ દુઃખ દિલમાં બઉ થાશેહો હો ખરા ખોટાની ખબર ખરા […]
-
20 પેન પડી પેપર ફેલ
એ 2002માં કોલેજ કરતીતી હારેપેન પડી તારે પેપર ફેલ જ્યું અમારેહે એ દાડે પેન અમે અમારી આપેલીઅમારૂ પેપર અમે કોરૂં આયા મેલીઓ પરીક્ષામાં પાસ થઈ ફર્સ્ટ આયો તારેઅમને તો ખબર હતી ફેલ છે અમારેએ 2002માં કોલેજ કરતીતી હારેપેન પડી તારે પેપર ફેલ જ્યું અમારેપેન પડી તારે પેપર ફેલ જ્યું અમારે આવતા જતા બસમાં આપડી થઇતી […]
-
19 નફરત ને લાયક થઇ ગયા
જે પ્રેમને લાયક હતા એ,નફરત ને લાયક થઇ ગયાહારે હરવા ફરવા વાળામનનાં મેલા થઇ ગયાદિલથી દિલમાં રેવા વાળાદિલનાં વેરી થઇ ગયાજે પ્રેમને લાયક હતા એનફરતને લાયક થઇ ગયાશું કેવું એમને જે કસામાં એના રહ્યાનસીબ ઉપર પાણી ફેરવીને જતા રહ્યાજે પ્રેમને લાયક હતાએ નફરતને લાયક થઇ ગયા ઓ માંગ્યો હતો પ્રેમ થોડો એનાથી,અમે એનાથીબાંધી લીધો મને […]
-
18 લટ તારી લટકતી ના રાખ
લટ તારી લટકતી ના રાખ,એ લટ તારી લટકતી ના રાખ,દલ મારુ વીંધી રે નાખસેએ ગોંડી ઓમ નજરું ના નાખ,ઘાયલ મારુ દલ કરી નાખસે ઓ ઓખો અણિયાળીઓખો અણિયાળી, મેષ ઓજી કાળી આંખમાંલટકો લાખેણો ને ચટકો તારી ચાલમાંહળવુ આમ હાલવાનું ના રાખ ગોંડીએ હળવુ આમ હાલવાનું ના રાખજીવ મારો જોખમમાં નાખસેએ લટ તારી લટકતી ના રાખદલ મારુ, […]
-
17 બોલી ને કેમ તું ફરી ગઈ
હો તકદીરના દર્પણમા તસ્વીર ખોવાણીહે મને પોતાનો કેનારી હવે બની છે અજાણીહો કયા રે કારણે તું દગો મને દઈ ગઈપ્રેમમા મારા તને ઓછુ પડ્યુ કંઈબોલી ને કેમ તું ફરી ગઈતુ કાલે મારી હતી આજે બીજાની રે થઇ ગઈહો તકદીરના દર્પણમા તસ્વીર ખોવાણીપોતાનો કેનારી હવે બની છે અજાણી હો મારી જિંદગીની સાથે ખેલ રે રચાયાવાતો બધી […]
