gujaratisongslyrics

  • App title
  • Sample Page
Illustration of a bird flying.
  • 27 વડવાળાના દેશમાં

    એ ધોળી ધજાયુ એ ધોળી ધજાયુએ ધોળી ધજાયુ ફરકે કોના દેશમાંધોળી ધજાયુ ફરકે કોના દેશમાંએ સતની ધજા ફરકે કોના દેશમાંધરમની ધજા ફરકે કોના દેશમાં હા ધોળી ધજાયુ ફરકે કોના દેશમાંધોળી ધજાયુ ફરકે કોના દેશમાંએ વડવાળાના દેશમાંદુધરેજ ગામમાંઝાલાવાળ દેશમાંવટેશ્વરના ધામમાં ધોળી ધજાયુ ફરકે કોના દેશમાંધોળી ધજાયુ ફરકે કોના દેશમાંએ સતની ધજા વડવાળાના દેશમાંધરમ ધજા વટેશ્વરના દેશમાં […]

    September 13, 2022
  • 26 આજ તે ભોળો નાથ આયો

    ન પુછ મેરી પહેચાનમૈં તો ભસ્મધારી હુંભસ્મ સે હોતા હે જિનકા સિંગારમૈં ઉસ મહાકાલ કા પુજારી હુંઅલખ હે શ્રાવણ કેરો માસ આયોએ ભૂતો જો સરદાર આયોઅરે શ્રાવણ કેરો માસ આયોભૂતો જો સરદાર આયોનાચો ભાઈ નાચોઆજ તે ભોળો નાથ આયો હે ડમરૂ પાયી નચાઅજીત મુજો નાથ આયોદેવો નો મહાદેવ આયોકૈલાશ મા તાંડવ મચાયોઅરે…. મંદિરો નાદ સુણાયોનાચો […]

    September 13, 2022
  • 25 લેર કરીયે અમે લેર કરીયે

    લેર કરીયે અમે લેર કરીયેલેર કરીયે અમે લેર કરીયે લેર કરીયે અમે લેર કરીયેલેર કરીયે અમે લેર કરીયેહે કોઈ વેંત નમેને અમે હાથ નમીયેહે મારા ભાઈબંધ માટે અમે જીવ કાઢીયે હે કોઈ કહે હું છું દાદા અને ઠાર કરીયેકોઈ કહે હું છું દાદા અને ઠાર કરીયેમારા કાળીયા ઠાકરની મેરે લેર કરીયેમારા દ્વારિકા વાળાની મેરે લેર […]

    September 13, 2022
  • 24 માં તારા આશીર્વાદ

    એ માં તારા આશીર્વાદ મને બહુ ફળ્યાં છેહે માં તારા આશીર્વાદ મને બહુ ફળ્યાં છેહે ઓરતા હતા મનના માંરા તે પુરા કર્યા છેઓરતા હતા મનના માંરા તે પુરા કર્યા છેમાં તારા આશીર્વાદ મને બહુ ફળ્યાં છેએ મારી માં તારા આશીર્વાદ મને બહુ ફળ્યાં છે હો તારા પ્રતાપે મારે ખમ્મા-મજા છેતારા ઉપકાર મુજ પર ધણા છેઓ […]

    September 13, 2022
  • 23 દરિયા કોઠે દેવળ તારા

    હે દરિયા કોઠે દેવળ તારાએ દરિયા કોઠે દેવળ તારાદરિયા કોઠે દેવળ તારા અવાના જ્યાં મન થાઈ મારાદ્વારિકા વાળા રે મારા દ્વારિકા વાળા રેદરિયા કોઠે દેવળ તારા અવાના જ્યાં મન થાઈ મારાદ્વારિકા વાળા રે મારા દ્વારિકા વાળા રે મોજે ચડ્યો છે આજ મનનો આ દરિયોદરિયાની વચ્ચે બેઠો મારો રે શ્યામળિયોમોજે ચડ્યો છે આજ મનનો આ દરિયોદરિયાની […]

    September 13, 2022
  • 22 મારી માતાના પગલા

    હે મારી માતાના પગલા જ્યાં જ્યાં થાઈત્યાં ત્યાં હઉનું હારૂ થાઈમારી માતાના પગલા જ્યાં જ્યાં થાઈત્યાં ત્યાં હઉનું હારૂ થાઈહો મારી માતાની કોઈદી વાત ના થાઈબંધ કિસ્મતના તાળા ખુલી જાયમારી માતાની કોઈદી વાત ના થાઈબંધ કિસ્મતના તાળા ખુલી જાય હે મઢડે માં ના દિવા થાઈજીવનમાં અંજવાળા થાઈમઢડે માં ના દિવા થાઈજીવનમાં અંજવાળા થાઈહે મારી માતાના […]

    September 13, 2022
  • 21 દેશી ઢોલ વાગે દેશી ઢોલ વાગે

    ઢોલ વાગે ઝાંઝર ઝણકેહારલા શોભે ટીલડી ચમકેમોગલ રમે ભેળીયા વાળી સાથઢોલ વાગે ઝાંઝર ઝણકેહારલા શોભે ટીલડી ચમકેમોગલ રમે ભેળીયા વાળી સાથ દેશી ઢોલ વાગેદેશી ઢોલ વાગેદેશી ઢોલ વાગે મારી મોગલ રમે રાહડે રેઅરે દેશી ઢોલ વાગે મારી મોગલ રમે રાહડે રેઝણણણન ઝાંઝર અને ખણણણન કાંબી રે હોઓ હેમના ચુડા હાથે શોભે મોગલ રમે રાહડેહેમના ચુડા […]

    September 13, 2022
  • 20 પરદેશી વાલમ

    પરદેશી વાલમ મન વસીયાપરદેશી વાલમ મન વસીયાપરદેશી વાલમ મન વસીયાપરદેશી વાલમ મન વસીયા તારા રંગે રંગાણી તારા બોલે બંધાણીતારા રંગે રંગાણી તારા બોલે બંધાણીપરદેશી વાલમ મન વસીયાએ હું તો ઘેલી … હું તો ઘેલી રે બની પરદેશીયાએ હું તો ઘેલી રે બની પરદેશીયાપેલા હતી હું અજાણી આશ તુજથી બંધાણીપેલા હતી હું અજાણી આશ તુજથી બંધાણીપરદેશી […]

    September 13, 2022
  • 19 માં એ અવતાર ધર્યો

    આવો માં આવો માં આવો માં આવો માંઆવો માં આવો માં આવો માં આવો માં હા માં એ અવતાર ધર્યો માં એ અવતાર ધર્યોમાં એ અવતાર ધર્યો ધરતી પરકે નવખંડ દિવા બળે ધરણી પર હે તારા દિવા ભર્યા દીવડામાંઅજવાળા કરજે મારા નેહડામાંહો સાચો મારો પંથ ને તું સાચી મારી શક્તિસદા સંગાથે રહેજે કરું તારી ભક્તિ […]

    September 13, 2022
  • 18 તારી માતાને સાચવજે

    હે દુશ્મનો ભાગે મેલી વિદ્યા ના લાગેહે દુશ્મનો ભાગે મેલી વિદ્યા ના લાગેદુશ્મનો ભાગે મેલી વિદ્યા ના લાગેતારી માતાને હાચવજે કડવો કાંટો નહીં વાગે હા કાળ જેવો કાળ તારી હામે નહીં તાકેકાળ જેવો કાળ તારી હામે નહીં તાકેતારી માતાને હાચવજે કડવો કાંટો નહીં વાગે હો અમારા મારગમાં ભલે બને કોઈ કાંટાચિંતા નથી મને મારી ભેળી […]

    September 13, 2022
←Previous Page
1 … 134 135 136 137 138 … 229
Next Page→

gujaratisongslyrics

Proudly powered by WordPress