-
17 મારી કિસ્મતના મોગલ
હે અંતર ની અરજી તને એક મારીહો અંતર ની અરજી તને એક મારીહે પુરી કરજે તું માંડી આશ અમારી હે અંતર ની અરજી તને એક મારીપુરી કરજે તું માંડી આશ અમારીદુનિયા થી હારી આવ્યો પાસ તારીમાં પાસ તારીમારી કિસ્મત ના મોગલ ખોલી દ્યો દરવાજાહે મારી કિસ્મત ના મોગલ ખોલી દ્યો દરવાજાએ હે મારી કિસ્મત ના […]
-
16 રોણાં બજારમાં ફર્યા કરે
હે મહેનતથી ખાવુંને ઇજ્જતથી જીવવુંવગર વાંકે કોઈને ના નડવુંહે મહેનતથી ખાવુંને ઇજ્જતથી જીવવુંવગર વાંકે કોઈને ના નડવું હો સામા પડે તો પુરૂ થઇ જાયહિસાબના ચોપડા ક્લોઝ થઈ જાયહામાં પડે તો પુરૂ થઇ જાયહિસાબના ચોપડા ક્લોઝ થઈ જાયપછી દુનિયા ગોત્યા કરેબળવા વાળા બળ્યા કરેરોણાં બજારમાં ફર્યા કરેએ બળવા વાળા બળ્યા કરેરોણાં બજારમાં ફર્યા કરે હે દેખાવે […]
-
15 ઢોલ નગાળા વાગ્યા કરે
કાનુડો કાનુડો કાનુડોકાનુડો કાનુડો કાનુડોકાનુડો કાનુડો કાનુડોકાનુડો કાનુડો કાનુડોએ ઢોલ નગાળા વાગ્યા કરે એ ઢોલ નગાળા વાગ્યા કરેમારો કાનુડો રાહડે રમ્યા કરેહે હે ભાઈબંધ ભેળો રમ્યા કરેઆ ગોવાળિયો રાહડે રમ્યા કરેમધુરી વાંહળી વગાડ્યા કરેમારી ગોપીયો ને ઘેલું લગાડ્યા કરેએ છોકરો બકરો મેલી રમેઆ કાનુડા ની હારે રાહડે રમે હે આહીર નો મુરલીધર રમ્યા કરેમારો ભરવાડ […]
-
14 ગોકુળ જેવુ ગીર
હે હરિયાળી ગીરમાં મારા નેહડા માધવજીહે ગાંડી રે ગીરમાં મારા નેહડા માધવજીમાલ અમારે ગયો વાછરડા ઠાકરજી હે વાઘ વરૂને હોઈ દીપડા રે ,હોઈ દીપડા રેગાંડી આ ગીરને સુના વગડા ઠાકરજીહે ગીરના છેડે મારા નેહડા માધવજીહે ગિરોધારે મારા નેહડા માધવજી હો આંખો દી ચારિયેને સાંજે વાળે વલીયેરાતે ઉઠીને અમે માલને હમ્ભાળીયેઆંખો દી ચારિયેને સાંજે વાળે વલીયેરાતે […]
-
13 ધબકારો
માધવ વિના રાધા સાવ રે અધૂરીવાલમના વ્હાલથી થઇ ગયી દૂરીવાલમના વ્હાલથી થઇ ગયી દૂરી હો જે દાડે જોવું ના મુખડું તમારુંવ્હાલા મારા જે દાડે જોવુંના મુખડું તમારુંજે દાડે જોવું ના મુખડું તમારુંવિચારે ચઢી જાય મનડું આ મારુંતને જોવાને તારા ઘરે આંટા મારુંના રે જોવું તો મન મુંજાય અમારુંપ્રાણથી પ્યારા તમે જીવ છો અમારોધડકતા દિલનો તમે […]
-
12 દ્વારિકાના ઘનશ્યામ
હે મારા દ્વારિકાના ઘનશ્યામરૂદિયામાં લખ્યું તારૂં નામહે મારા દ્વારિકાના ઘનશ્યામરૂદિયામાં લખ્યું તારૂં નામહે મારા દ્વારિકાના સુંદરશ્યામમને વાલુ લાગે તારૂં નામ હે સુર વાહળીનાં, તારી મોરલીનાસુર વાંસળીનાં, તારી મોરલીનાકાને મીઠા મીઠા સંભળાયહે મારા દ્વારિકાના ઘનશ્યામરૂદિયામાં લખ્યું તારૂં નામહે મારા દ્વારિકાના સુંદરશ્યામમને વાલુ લાગે તારૂં નામ હે એતો સોનાની નગરીનો,વાલો રાજા રે કેવાયકાનો પેરે પીતામ્બર વાઘા,માથે મોરપિંચ […]
-
11 રામદેવ ની કંકોત્રી
રામદેવ કંકોત્રી હવે મોકલે જી રેદેજો મારી બેનલબા ને હાથ રે હો જીરામદેવ કંકોત્રી હવે મોકલે જી રેદેજો મારી સગુણા ને હાથ રે હો જી રામના સંદેશા રાયકે લીધા હો જી રેકંકોત્રી લીધી હાથો હાથ રે હો જીરતને સાંઢણી શણગારી હો જી રેડોકે બાંધી ઘુઘર માળા રે હો જી સુતા રે સગુણા બાઈ હવે મોલમાં […]
-
10 દીવા ની દીવેટે
દીવાની દીવેટેએક દીવાની દીવેટેએક દીવાની દીવેટે મોગલ કરતી મારા કામએક દીવાની દીવેટે મોગલ કરતી મારા કામહે રૂદિયામાં રાખું મોગલ જપું તારા જાપએક દીવાની દીવેટે મોગલ કરતી મારા કામહે રૂદિયામાં રાખું મોગલ જપું તારા જાપમારા રૂદિયામાં રાખું મોગલ જપું તારા જાપ વહમી વેળાએ માં દિવસ લાગે દોયલાંરાત ની માથે પડી રાતવહમી વેળાએ દિવસ લાગે દોયલાંરાત ની […]
-
09 હર હર મહાદેવ
આખી દુનિયાનો નાથ રાખે સૌની ઉપર હાથછે દેવોનો એ દેવ મહાદેવ ભોળો નાથઆખી દુનિયાનો નાથ રાખે સૌની ઉપર હાથછે દેવોનો એ દેવ મહાદેવ ભોળો નાથજય જય કુબેરના ભંડાર ભોળો એટલો ઉદારહા જય જય કુબેરના ભંડાર ભોળો એટલો ઉદારજપો એક ભવ નામ ફળ પામો ભવ ચારબોલો હર હર મહાદેવ, બોલો હર હર મહાદેવબોલો હર હર મહાદેવ, […]
-
08 ઓ મારા કાના
હે દૂધમાં દહીંને દહીંમાં માખણદૂધમાં દહીંને દહીંમાં મોખણઓ મારા વ્હાલા તમે છો ચોકણ હે વાટ જોવે આંખોને વાટ જોવે પોપણહે વાટ જોવે આંખ્યોને વાટ જોવે પાંપણઓ મારા કાના તમે છો ચોકણ હે ગોકુળમાં પૂછ્યું કે મથુરામાં જાશોમથુરામાં પૂછ્યું કે દ્વારિકામાં જાશોગોકુળમાં પૂછ્યું કે મથુરામાં જાશોમથુરામાં પૂછ્યું કે દ્વારિકામાં જાશો… મહીની મટકીને ઉપર સે ઢાંકણમહીની મટકીને […]
