gujaratisongslyrics

  • App title
  • Sample Page
Illustration of a bird flying.
  • 36 પ્યાર મારો બેવફા

    માળો રે પંખીડા નો વેરઈ ગયો રેમાળો રે પંખીડા નો વેરઈ ગયો રેપ્યાર મારો બેવફા બની ગયો રેમાળો રે પંખીડા નો વેરઈ ગયો રેપ્યાર મારો બેવફા બની ગયો રેકોને જઈ કરું દિલની વાતોકોને જઈ કરું ફરિયાદોમારા દિવસો ગોઝારા કાળી બની મારી રાતોદિલથી ગયા છો એ વિશ્વાસ નથી થાતો અધવચ્ચે જાન તમે ગયા તરછોડીના કહી ભૂલ […]

    September 13, 2022
  • 35 પ્રેમ દિવાની

    તારાથી શરુને તારાથી ખતમતારાથી શરુને તારાથી ખતમતારાથી શરુને તારાથી ખતમઆ મારી પ્રેમ કહાનીઆ મારી પ્રેમ કહાનીહું તારી પ્રેમ દિવાનીહું તારી પ્રેમ દિવાનીરંગ તારા પ્રેમ નો રે લાગ્યોપ્રેમ રોગ એવો રે લાગ્યોહું તારી પ્રેમ દિવાનીહું તારી પ્રેમ દિવાનીહું તારી પ્રેમ દિવાની તું મારો જીવ છે તને કેમ રે સમજાવુંતારી સાથે જીવું તારા વિના મરી જાવુંજનમો જનમ […]

    September 13, 2022
  • 34 પ્યાર કરીયો બેસુમાર

    હો… આંખે આંસુની ધારપ્યાર કર્યો બેશુંમારઆંખે આંસુની ધારપ્યાર કર્યો બેશુંમારયાદ આવી મને તારી હદપારદિલ તારા વગર તડપે મારુ યારદિલ તારા વગર તડપે મારુ યારસાથ તારો છૂટે એવો કરું ના વિચારતું મારો જીવ યાર તું છે મારો પ્યારદિલ તારા વગર તડપે મારુ યાર હો તારાથી દૂર રહી મારાથી જીવાય નાએક એક પલ મને ઘડે તું ભુલાય […]

    September 13, 2022
  • 33 જુઠો તારો પ્રેમ

    જુઠો તારો પ્રેમ એ જુઠો તારો પ્રેમતુ કરતો મને પ્રેમ એ હતો મારો વેહમતારા વિના જીંદગી જીવી રે લઈશુંજુઠા તારા પ્રેમને ભુલી રે જઈશુંદુનિયા દારી અમે પણ શીખી રે લઈશુજુઠા તારા પ્રેમને ભુલી રે જઈશુંતારુ નામ નારે લઈશું તને યાદ ના કરીશુજુઠા તારા પ્રેમને ભુલી રે જઈશુંહાચુ અમે જુઠા તારા પ્રેમને ભુલી રે જઈશું મારા […]

    September 13, 2022
  • 32 તમે લાજવાબ છો

    હર સવાલના તમે રે જવાબ છોમારા દિલના મહેલના નવાબ છો,હર સવાલના તમે રે જવાબ છો,મારા દિલના મહેલના નવાબ છો,તમે મારુ દિલ મારા દિલનો ધબકારોતમે મારો જીવ જન્મોનો સથવારોહાચુ કાવ સુ તમે લાજવાબ છોહર સવાલના તમે રે જવાબ છોમારા દિલના મહેલના નવાબ છો આંખોની આદત છે તને રે જોવાની,રાહ જોઈ બેઠી એતો તને મળવાનીહો ગૂંથાશે ક્યારે […]

    September 13, 2022
  • 31 સાથ છુટી રે ગયો

    હો મારા હાચા પ્રેમનીહો મારા હાચા પ્રેમની દુશ્મન દુનિયા બની,સાથ છૂટી રે ગયો મહોબતના મળીમારા દર્દિલા દિલની દવાના મળી,આ જિંદગી મળી પણ તારી ચાહત ન મળી,હો નસીબે મને મારા સાથ ના આપ્યોમારો વિશ્વાસ તો અધુરો રાખ્યો, અધુરો રાખ્યોહો મારા હાચા પ્રેમની દુશ્મન દુનિયા બનીસાથ છુટી રે ગયો મહોબત ના મળીમારા દર્દિલા દિલની દવા ના મળીઆ […]

    September 13, 2022
  • 30 ચમ આવું કરો છો

    હો મુડમા હોવ ત્યારે લાડ ઘણા કરો છોહો મુડ ના હોય તો હોમી નજરુય ચો ધરો છોહો મારી હાલત હોમી નજરે તમે જોવો છોતોય ચમ આખ આડા કોન તમે ધરો છો ભુલચુક હોય તો જરા જણાવો અમનેમને મળ્યા વિના કેમનુ ચાલે રે તમનેચમ આવુ હો ચમ આવુચમ આવુ કરો છો જરા કઇ દયો  અમનેચમ આવુ […]

    September 13, 2022
  • 29 તમે મને ગમો છો

    હો આંખોમાં અકબંધ કરી રાખી લઉં તનેહો આંખોમાં અકબંધ કરી રાખી લઉં તનેદિલમાં મારા બંધ કરી રાખી લઉં તનેઆંખોમાં અકબંધ કરી રાખી લઉં તનેદિલમાં મારા બંધ કરી રાખી લઉં તનેહો કહેલી વાતો આ દિલની તનેનથી કહેવાતું જયારે સામે તું મળેહો તમે બસ ગમો બઉં મનેબઉં ગમો એક તમે ગમો છો મનેબઉં ગમો હા હા બઉં […]

    September 13, 2022
  • 28 જુદાઈ

    રહી છે આ મુલાકાતો, અધૂરી આ પ્રેમનીક્યારે પુરી થાશે આરજૂ, તૂટેલા આ મારા દિલની હો દિલ્લગી ની દુનિયાથી નાતા મારા તૂટ્યાકેમ કુદરત કિસ્મત મારા ફૂટ્યાહો દિલ્લગી ની દુનિયાથી નાતા મારા તૂટ્યાકેમ કુદરત કિસ્મત મારા ફૂટ્યા કહેવાયુ પ્રેમ અમર છે પાછા મળશુંનહીતો મોત ની માળા પેરી લેશુંનહીતો મોત ની માળા પેરી લઈશું મારા રોમ કેમ દીધી […]

    September 13, 2022
  • 27 રોમ રાખે એને કોણ ચાખે

    ભલે દિલ ના દરવાજા હાવ તું વાખેભલે દિલ ના દરવાજા હાવ તું વાખેખોટે ખોટા આરોપ મારા પર નાખેમારો રોમ રાખે એને કોણ ચાખેહે ભલે આજે મારાથી અવળું તું તાકેછોડી દીધી ભલે મને વગર વોકેમારો રોમ રાખે એને કોણ ચાખે હે હાચુ જૂઠું કોણ છે ભગવોન જાણેચમ કરી હમજાવી વાત મારે પરોણેહે ભલે મનમાં તારા મેલ […]

    September 13, 2022
←Previous Page
1 … 142 143 144 145 146 … 229
Next Page→

gujaratisongslyrics

Proudly powered by WordPress