gujaratisongslyrics

  • App title
  • Sample Page
Illustration of a bird flying.
  • 97 ફોન તારો વેટીંગ આવે

    હો આખો દાડો ફોન તારો વેટીંગમાં હોઈહો આખો દાડો ફોન તારો વેટીંગમાં હોઈઆખો દાડો ફોન તારો વેટીંગમાં હોઈહું ફોન કરું ત્યારે તું મીટીંગમાં હોઈ હો મને લાગે કોઈના તું સેટીંગમાં હોઈમને લાગે કોઈના તું સેટીંગમાં હોઈબાકી ફોન આટલો ક્યાં વેટીંગમાં હોઈહો મારા માટે ટાઈમ નથી મને તારી જરૂર નથીમારા માટે ટાઈમ નથી મને તારી જરૂર […]

    December 26, 2023
  • 96 સાવરીયા

    સાવરીયા ઓ સાવરીયા છલકે ચાહતના દરીયાહો સાવરીયા ઓ સાવરીયા છલકે ચાહતના દરીયાસાવરીયા ઓ સાવરીયા છલકે ચાહતના દરીયાહવે તો ઉઘાડો દિલની ડેલી રેહું તો તારા રે પ્રેમની ઘેલી રે હો સાવરીયા હો સાવરીયા છલકે ચાહતના દરીયાહવે તો ઉઘાડો દિલની ડેલી રેહું તો તારા રે પ્રેમની ઘેલી રેહો હું તો તારા રે પ્રેમની ઘેલી રે હો તું […]

    December 26, 2023
  • 95 જીંદગી પ્રેમના પાંજરે પુરાણી

    હો તારી બેવફાઈ એ તલવાર તાણીહો તારી બેવફાઈ એ તલવાર તાણીતારી બેવફાઈ એ તલવાર તાણીયાદો ના કાયદે ફસાણીકે જીંદગી પ્રેમના પાંજરે પુરાણીએ જીંદગી પ્રેમના પાંજરે પુરાણી ઇશ્કની અદાલતમાં ગુનેગાર છુતારી યાદો માંથી તડીપાર છુઇશ્કની અદાલતમાં ગુનેગાર છુતારી યાદો માંથી તડીપાર છુ હો મારી આ વેદના તો કોઈએ ના જાણીમારી આ વેદના તો કોઈએ ના જાણીએવી […]

    December 26, 2023
  • 94 મારા દિલમાં વસી ગયા

    Ho tame hasta modhe bau sara lago soMara dilma vasi gya bau pyara lago so Ho tame hasta modhe bau sara lago soHo tame hasta modhe bau sara lago soTame hasta modhe bau sara lago shoMara dilma vasi gya bau pyara lago so Ho jyare dodhi nazare mari home tako soDodhi nazare mari home tako […]

    December 26, 2023
  • 21 એવા પડઘમ વાજા વાગ્યા

    એવા પડઘમ વાજાં વાગ્યાં રે‚પશ્ચિમ વાળા પીરના રે‚ એ રજી અમારી સાંભળોનેરણુંજાને રણુંજાના રાય રે…પડઘમ વાજાં વાગ્યાં રે… હરજી ભાટી પુરાણાં રે‚જોધાણાની જેલમાં રેકીધો છે કાંઈ રામાધણીને પોકાર રેપડઘમ વાજાં વાગ્યાં રે… પલંગથી પછાડયો પીરજીએજોધાણાનો બાદશા રેધનધનવા રે આરાધ્યા નકળંગી નાથ રેપડઘમ વાજાં વાગ્યાં રે… હરજી ભાટી ગાવે રેરામાપીરની સાવળ્યું રેજેલમાં કાંઈ પીરજીની થાપનાયું થાય […]

    December 19, 2023
  • 134 ઝીણો ઝીણો મા ઝીંઝવો

    ઝીણો ઝીણો મા ઝીંઝવો રે,ઝીણી શિયાળાની રાત,અંબા તું મોરી માવડી રે,રમવા આવોને રાસ. આસોના ઉજળા દા’ડા આયા,માડીના રથના ઓરા આયાવેલેરા આવ મોરી મા,આંગણે પધારો મોરી મા. શ્રીફળ ને ચૂંદડી માની લાયા,માડીની માંડવી સંગે લાયાવેલેરા આવ મોરી મા,આંગણે પધારો મોરી મા. સિંહની સવારીએ માડી આવ્યા,ચોસઠ જોગણીઓ સંગે લાવ્યા.ભલે પધાર્યા મોરી મા,ખમ્મા પધાર્યા મોરી મા. આરા તે […]

    October 24, 2023
  • 133 ખોડલ માં ખમકારી

    માં માદળ કુળ માં અવતારી માં ખમકારીએલા મોમણીય ચરણ ઘેર ખોડલ માં ખમકારી માં વાંઝિયા મેના ટાળવા માં ખમકારીલીધો ચારણ ઘેર અવતાર …ખોડલ માં માં સુમલ દેને સહાય કીધી માં ખમકારીદીધો નવઘણ સોરઠ સિંહ …ખોડલ માં માં ઉગારી જાહલ બેનડી માં ખમકારીવીરા નવઘણ ની કીધી તમે વાર …ખોડલ માં માં સેથો પુરીઓ સિંહોર નો માં […]

    October 24, 2023
  • 132 ઊંચા નીચા રે માડી તારા ડુંગરા

    ઊંચા નીચા રે માડી તારા ડુંગરા રે લોલ,કે ડુંગર ઉપર ટહુકે ઝીણા મોર;કે ગરબે રમવા આવજો રે લોલ. ઊંચા નીચા રે પહેલો પત્ર રે પાવાગઢ મોકલ્યો રે લોલ,કે દેજો મારી કાળકા માને હાથ;કે ગરબે રમવા આવજો રે લોલ. ઊંચા નીચા રે બીજો પત્ર રે આબુગઢ મોકલ્યો રે લોલ,કે દેજો મારી અંબા માને હાથ;કે ગરબે રમવા […]

    October 24, 2023
  • 131 એકે છંદે બીજે છંદે ત્રીજે છંદે

    એકે છંદે બીજે છંદે, ત્રીજે છંદે દોરીચોથે છંદે રમે, રાની રાંદલ ગોરી રાંદલ માવડી કે’ છે મારે બાજોટના કોડજાવ ને જગાડો ઓલ્યા સુતારીનો બેટોસુતારી નો બેટો આઈ ને દશમશ દુઝેઉડલો ચૂડલો રણજણ ભમરી મંડપ નો છાંયોઆઈ ની ઉજળી રે નગરી માંરમે રાની રાંદલ ગોરી… એકે છંદે રાંદલ માવડી કે, છે મારે ચુંદડી ના કોડજાવ ને […]

    October 24, 2023
  • 130 એક વાર બોલું કે બે વાર બોલું

    એક વાર બોલું કે બે વાર બોલું કેત્રણ વાર બોલું ઓ મા,મા તમે ગરબે રમવા આવજો…ગરબે રમવા આવજો માડી,દર્શન દેવા આવજો, ઉતારા દેશું રે મા તને મેડીના મોલના,એક વાર આવીને મારે મંદિરીયેઉતારા કરતા જાવ,મા તમે ગરબે રમવા આવજો… ભોજન દેશું રે મા તને મોંઘાને ભાવતા,એક વાર આવીને મારે મંદિરીયેભોજન કરતાં જાવમા તમે ગરબે રમવા આવજો…

    October 24, 2023
←Previous Page
1 … 14 15 16 17 18 … 229
Next Page→

gujaratisongslyrics

Proudly powered by WordPress