-
122 માનો ગરબો રે રમે રાજ
માનો ગરબો રેરમે રાજ ને દરબારરમતો ભમતો રે આવ્યો કુંભારી ને દ્વારઅલી કુંભારી ની નારતું તો સુતી હોય તો જાગમાના ગરબે રેરૂડા કોડિયા મેલાવમાનો ગરબો રે રમે રાજ ને દરબાર રમતો ભમતો રે આવ્યો સોનીડા ને દ્વારઅલી સોનીડા ની નારતું તો સુતી હોય તો જાગમાના ગરબે રેરૂડા જોળિયા મેલાવમાનો ગરબો રે રમે રાજ ને દરબાર […]
-
121 એક લાલ દરવાજે તંબુ તાણીયા
એક લાલ દરવાજે તંબુ તાણીયાઅમદાવાદી નગરીએની ફરતે કોટે કાંગરીમાણેકલાલની મઢીગુલઝારી જોવા હાલીહે વઉ તમે નઉ જશો જોવાનેત્યાં બાદશો બડો મિજાજીએક લાલ દરવાજે તંબુ તાણીયા રે લોલ સીદી સૈયદની જાળીગુલઝારી જોવા હાલીકાંકરિયાનું પાણીગુલઝારી જોવા હાલીહે વઉ તમે નઉ જશો જોવાનેત્યાં બાદશો બડો મિજાજીએક લાલ દરવાજે તંબુ તાણીયા રે લોલ ત્રણ દરવાજા માંહીમાં બિરાજે ભદ્રકાળીમાડીના મંદિરીયેગુલઝારી જોવા […]
-
120 મેડીએ મેલ્યો સોનાનો બાજોઠીયો
મેડીએ મેલ્યો સોનાનો બાજોઠીયોમાં તારો સોના રૂપા નો બાજોઠીયો પહેલી તે પોળમાં પેસતા રેસમા સોનીડાના હાટ જોસોનીડો લાવે રૂડા ઝૂમણાં રેમારી અંબામાં ને કાજ જોઅંબિકા તારા તે ચોકમાંઉડે અબીલ ગુલાલમેડીએ મેલ્યો સોનાનો બાજોઠીયો બીજી તે પોળમાં પેસતા રેસમા વાણીડાના હાટ જોવાણીડો લાવે રૂડા ચુંદડી રેમારી ખોડીયાર માં ને કાજ જોખોડીયાર માં તારા તે ચોકમાંઉડે અબીલ […]
-
119 તાળીઓ ના તાલે ગોરી ગરબે
તાળીઓ ના તાલે ગોરી ગરબે ઘૂમી ગાય રેપૂનમ ની રાત ઉગી પૂનમ ની રાતઆસમાની ચૂદલડી માં લહેરીયા લહેરાય રેપૂનમ ની રાત ઉગી પૂનમ ની રાત ગોરો ગોરો ચાંદલીયો નેદિલ ડોલાવે નાવલીઓકહે મન ની વાત રેપૂનમ ની રાત ઉગી પૂનમ ની રાત ઓરી ઓરી આવ ગોરી, ઓરી ઓરીચાંદલીયો હિચોળે તારા હૈયા કેરી દોરીરાતલડી રળિયાત રેપૂનમ ની […]
-
118 સાથીયા પુરાવો દ્વારે
સાથીયા પુરાવો દ્વારેદીવડા પ્રગટાવો રાજઆજ મારે આંગણેપધારશે માં પાવાવાળીજય અંબે માં જય અંબે માંજય જય અંબે… વાંઝીયા નું મેણું ટાળીરમવા રાજકુમાર દે માંખોળા નો ખુંદનાર દે…કુંવારી કન્યા ને માડીમનગમતો ભરથાર દે માંપ્રીતમજી નો પ્યાર દે…નિર્ધન ને ધન ધાન આપેરાખે માડી સહુની લાજઆજ મારે આંગણેપધારશે માં પાવાવાળી… કુમ કુમ પગલા ભરશેમાડી સાતે પેઢી તરશેઆધ્યશક્તિ માં પાવાવાળીજનમ […]
-
111 કાનો કાનો શું કરો કાનુડો નાનો બાળ
હે કાનો કાનો શું કરો કાનુડો નાનો બાળ છેકાનો કાનો શું કરો કાનુડો નાનો બાળ છેહે મહિડા ઢોળતો ને મટકી ફોડતોમહિડા ઢોળતો ને મટકી ફોડતોકાનો કાનો શું કરો કાનુડો નાનો બાળ છે.. કાળો કાનુડો બહુ રે કનડતોકાળો કાનુડો બહુ રે કનડતોહે મહિડા ઢોળતો ને મટકી ફોડતોમહિડા ઢોળતો ને મટકી ફોડતોમાધવ માધવ શું કરો મન મોર […]
-
117 હે ડુંગર વાળી હે ગબ્બર વાળી
હે ડુંગર વાળી હે ગબ્બર વાળીતારી ભક્તિ નો રંગ મને લાગ્યોહે ડુંગર વાળી હે ગબ્બર વાળીતારી ભક્તિ નો રંગ મને લાગ્યોઆરાસુર વાળી હે અંબે માંડીઆરાસુર વાળી હે અંબે માંડીતારી ભક્તિ નો રંગ મને લાગ્યો રેહો તારા આશીર્વાદ મને મળ્યા છેદુખડા મારા પળમાં ટળીયા છેહો તારા આશીર્વાદ મને મળ્યા છેદુખડા મારા પળમાં ટળીયા છેહે ડુંગર વાળી […]
-
116 સોના રૂપા નો ગરબો મેલાયો
સોના રૂપા નો ગરબો મેલાયોસોના રૂપા નો ગરબો મેલાયોજગમગતા દિવડે ને ફૂલડે સજાયોસોના રૂપા નો ગરબો મેળાયોજગમગતા દિવડે ને ફૂલડે સજાયોહો કંકુ કેસર નો સાથિયો પુરાયોહો કંકુ કેસર નો સાથિયો પુરાયોહે સાચા મોતીડે ગરબો વધાયોહે સાચા મોતીડે ગરબો વધાયોજગમગતા દિવડે ને ફૂલડે સજાયોજગમગતા દિવડે ને ફૂલડે સજાયો.. હે ચાચર ચોકમાં થયા અજવાળાદીપી ઉઠયા નગર ને […]
-
118 કાળી વાદલડી તુંને વિનવે રે
કાળી વાદલડી તુંને વિનવે રેબે ઘડીક નાચી લે રંગ મોરલાકાળી વાદલડી તુંને વિનવે રેબે ઘડીક નાચી લે રંગ મોરલાહે જાય છે મારી સાહેલીનો સાથ રેબે ઘડીક નાચી લે રંગ મોરલા.. હો બાર બાર મહિને પાછા આવશું રેબે ઘડીક નાચી લે રંગ મોરલાહો બાર બાર મહિને પાછા આવશું રેબે ઘડીક નાચી લે રંગ મોરલાહે કરી લેને […]
-
115 માં તું પાવાની પટરાણી
હે પતાઈ રાજાએ મોલ ચડી જોયુંહે માને રમતા જોઈને મન મોહ્યુંલાગ્યો એને નેણલો જાલ્યો માનો છેડલોક્રોધે ભરાણા મહાકાળીમાં તું પાવાની પટરાણીભવાની માં કાળકા રે લોલમાં તું પાવાની પટરાણીભવાની માં કાળકા રે લોલ..માં તારે ડુંગરે ચડવું અતિ ઘણું દોહ્યલું રે લોલ આવી રુડી આસોની નવ રાતુંપાવાગઢ જળહળે રે લોલહે માં તારા મંડપ ના દર્શન રેઅતિ ઘણા […]
