gujaratisongslyrics

  • App title
  • Sample Page
Illustration of a bird flying.
  • 14 જય કપિ બળવંતા

    જય કપિ બળવંતાપ્રભુ જય કપિ બળવંતાસુર નર મુનિ જન વંદિતપદરજ હનુમંતા,પ્રભુ જય કપિ બળવંતા પ્રૌઢ પ્રતાપ પવન સૂત,ત્રિભુવન જયકારી,પ્રભુ ત્રિભુવન જયકારી,અસુર રિપુ મદગંજનભય સંકટ હારી,પ્રભુ જય કપિ બળવંતા ભૂત પિશાચ વિકટ ગ્રહપીડત નહિ જંપે,પ્રભુ પીડત નહિ જંપે,હનુમંત હાક સુનીનેથર થર થર કંપે,પ્રભુ જય કપિ બળવંતા રઘુવીર સહાયે ઓળંગ્યો,સાગર અતિ ભારી,પ્રભુ સાગર અતિ ભારી,સીતા શોધ લે […]

    September 2, 2022
  • 25 મોગલ છેડતા કાળો નાગ

    મોગલમાં ધીંગો ધણી,મોગલ માં ને બાપ,સાજા તાજા સર્વ સુખી,માં મોગલનો છે પ્રતાપ. મોગલ છેડતા કાળો નાગ,મોગલ દેવ એવી છે… મોગલ નામ જ્યાં લેવાય,ભુત પ્રેત ભાગી જાય,મોગલ લાખોમાં એક,દયા ધામ જેવી છે,મોગલ છેડતા કાળો નાગ… મા ને આંગળી ના ચિંધાય,કુડા સોગંધ નો ખવાય,જ્યારે પંડમા આવે આઇ,પ્રલય કાળ જેવી છે,મોગલ છેડતા કાળો નાગ… મોગલ રીઝે આપે રાજ,મોગલ […]

    September 2, 2022
  • 24 મારી કિસ્મતના મોગલ

    હે અંતરની અરજી તને એક મારીહે પુરી કરજે તું માડી આશ અમારીહે અંતરની અરજી તને એક મારીપુરી કરજે તું માડી આશ અમારીદુનિયાથી હારી આવ્યો પાસ તારીમાં પાસ તારીમારી કિસ્મતના મોગલખોલી દયો દરવાજાહે મારી કિસ્મતના મોગલખોલી દયો દરવાજા સરસત રૂપે મારા કંઠે તું બિરાજેમરો રે કંઠ આખી દુનિયામાં ગાંજેહેમાં સરસત રૂપે મારા કંઠે તું બિરાજેમરો રે […]

    September 2, 2022
  • 23 મોગલ આપે એ ખરું

    હો મોગલ આપે તે ખરું મારી માતાહો મોગલ આપે તે ખરું મારી માતાબીજે ના માંગુ ભૂખે મરું ભલે માતામારી જોગણી આપે તે ખરું મારી માતાબીજે ના માંગુ ભૂખે મરું ભલે માતા હો એક જ આશા તારી રાખું મારી માતાબીજા કોઈ પાહે ના માંગુ મારી માતાતારા પર પુરે પૂરો હક મારી માતાહો હો તારા પર પુરે […]

    September 2, 2022
  • 22 મોગલ નામ લેજે રે

    જેદી મનડું જાય હારી ને દુનિયા થાય વેરીએ જેદી મનડું જાય હારી ને દુનિયા થાય વેરીતેદી મોગલ નામ લેજે રે છે ભેળીયા વાળી ભેળીએ કોઈ સાથ નહિ તારી ને ઘાત હોય ઘેરીકોઈ હારે નહિ તારી ને ઘાત હોય ઘેરીતેદી વડનગર વાળી માતા રેહશે ભેળીતેદી વડનગર વાળી મારા માત રેહશે ભેળી માં હે જેદી મનડાં રે […]

    September 2, 2022
  • 21 મોગલ વારે વેલી આવશે

    હે મોગલ માં હે માં મોગલ માંહે માં મચ્છરાળી મોગલ દેવી તો ડાઢાળ છેએક હાથે નાગણ બીજે હાથ તલવાર છેએ સમરણ કરોને મોગલ વારે વેલી આવશેવારે વેલી આવશે મોગલ આવીને ઉગારશેમાં મચ્છરાળી મોગલ દેવી તો ડાઢાળ છેહો એક હાથે નાગણ બીજે હાથ તલવાર છેહે માં મચ્છરાળી મોગલ દેવી તો ડાઢાળ છે જે દી સમય નોતો […]

    September 2, 2022
  • 20 ભેળી રેહજે રે

    હે હેતાળી મમતાળીમાયાળુ માવલડી મારીઓખાધરવાળી દેવ દાઢાળીજય મોગલમાં મછરાળીતારા સિવાય નથી કોઈ અમારું હે માંતારા સિવાય નથી કોઈ અમારું હે માં ભેળી રેહજે રે મોગલ ભેળી રેહજે રેછોરુંડા અમે તારા હે માં ભેળી રેહજે રેછોરુંડા અમે તારા હે માં ભેળી રેહજે રેભેળી રેહજે રે મોગલ ભેળી રેહજે રેભેળી રેહજે રે મોગલ ભેળી રેહજે રેછોરુંડા અમે […]

    September 2, 2022
  • 19 મોગલ માફ નઈ કરે

    હે મોઢે બોલે મીઠું પાછળ વાતો જે કરેમારા મોઢે બોલે મીઠું પાછળ વાતો જે કરેતો તો મારી મોગલ એને માફ નઈ કરેહે મારૂં રજવાડું ભાળીને કોઈ ઝેર રે કરેરજવાડું ભાળીને કોઈ ઝેર રે કરેતો તો મારી માતા એને માફ નઈ કરે હો માતાની મારી ઉપર મીઠી નજર છેકોણ વાલુ કોણ વેરી એને ખબર છેહે મારી […]

    September 2, 2022
  • 18 માં મચ્છરાળી મોગલ માંડી

    માં મચ્છરાળી મોગલ માંડીદેવી દયાળી તું ડાઢાળીભાવે ભજ્યા તને ભેળીયા વાળી હે માંભાવે ભજ્યા તને ભેળીયા વાળીરાખજે લાજું હે લાજાળીમારી રાખજે લાજું હે લાજાળી વહમી વેળા કાઈ સુજે નઈ બેઠા થઈને બાપડાકોણ અમારૂ કોણ ઉગારે કોઈ નથી હવે આપણાધાબળી લઈને ધોડતી આવેધાબળી લઈને ધોડતી આવેહા હોંકારા કરતી આવેભાવે ભજ્યા તને ભેળીયા વાળી હે માંભાવે ભજ્યા […]

    September 2, 2022
  • 17 મોગલના માર્ગે

    હો મોગલના માર્ગે હું ચાલ્યો રે જ્યારથીહો મોગલના માર્ગે હું ચાલ્યો રે જ્યારથીઅરે બીજા મારગ બધા ખુલ્યા રે ત્યારથીહે સમય કપરો હતો મારગ મળતો નતોસમય કપરો હતો મારગ મળતો નતોમોગલના મઢડે હૂતો આયો મંગળવારથીહે મોગલના માર્ગે હું ચાલ્યો રે જ્યારથીઅરે રે બીજા મારગ બધા ખુલ્યા રે ત્યારથી હો વેળા વેળાની છાંયડી વેળા વિના ના વળેસુખનો […]

    September 2, 2022
←Previous Page
1 … 186 187 188 189 190 … 229
Next Page→

gujaratisongslyrics

Proudly powered by WordPress