-
20 અમી ભરેલી નજર રાખો
અમી ભરેલી નજર રાખો મેવાડના શ્રીનાથજી દર્શનાપો દુ:ખડા કાપો મેવાડના શ્રીનાથજીઅમી ભરેલી નજર રાખો ચરણ કમળમાં શીશ નમાવું વંદન કરું હું શ્રીનાથજીદયા કરીને ભક્તિ દેજો મેવાડના શ્રીનાથજી અમી ભરેલી નજર રાખો હું દુઃખીયારો તારે દ્વારે આવી ઊભો શ્રીનાથજી આશીષ દેજો ઉરમાં લેજો મેવાડના શ્રીનાથજીઅમી ભરેલી નજર રાખો તારે ભરોસે જીવન નૈયા હાંકી રહ્યો શ્રીનાથજીબની સુકાની પાર ઊતારો મેવાડના […]
-
19 જેવી કદમ કેરી છાયા
જેવી કદમ કેરી છાયા એવી શ્રીનાથાજીની માયાજેવી મોગરાની માળા એવા શ્રીનાથજી રૂપાળાજેવા જમુનાજીના પાણી એવી શ્રીનાથજીની વાણીજેવા સુરજ નભમાં રાજે એવા શ્રીનાથજી બિરાજેજેવી કદમ કેરી છાયા જેવી વર્ષો જગને રંગે એવા શ્રીનાથજી સૌ સંગેજેવા તુશાર બિંદુ ચમકે એવા શ્રીનાથજી તો દમકેજેવી ફૂલતની ફૂલવાડી એવા શ્રીનાથજી સુખકારીજેવો ઇન્દ્ર ધનુષ સતરંગી એવા શ્રીનાથજી મનરંગીજેવી કદમ કેરી છાયા […]
-
18 મેં તો જુગલ સ્વરૂપે જોયા
મેં તો જુગલ સ્વરૂપે જોયા શ્રી જમુનાજી રેમારા ભવના દુખડા ખોયા શ્રી જમુનાજી રેમેતો જુગલ પેહરે ચોળીકસુંબ સાડી,એવા સ્વરૂપ નીરખવાને દોડીનેપુર ઘુઘરી વાગી ચરણે શ્રી જમુનાજી રેમારા મન તમારે ચરણે શ્રી જમુનાજી રેમેં તો જુગલ માવડી તમ પાસે મારું માનઘેર બેઠા તો પે મારુ તનશોભા નંદકુવરની સંગે શ્રી જમુનાજી રેસુંદર રૂપે શ્યામ સ્વરૂપે શ્રી જમુનાજી […]
-
17 ગિરિવર ધારી કુંજબિહારી
ગિરિવર ધારી કુંજબિહારીશ્રીયમુનાજી મહારાણીઠાકરને સંગે શોભે કેવા ઠકરાનીગિરિવર ધારી કુંજબિહારી બોલો યમુનાજીની જય,બોલો યમુનાજીની જયયમુનાજીની જય બોલો યમુનાજીની જયગિરિવર ધારી કુંજબિહારી નમણું લે નરનાર મૈયાનમણું લે નર નારઆરતી ઉતારી મૈયા શરણે તારી આવીઓ ભાવભક્તિ લાવી મૈયા ભાવભક્તિ લાવીગિરિવર ધારી કુંજબિહારી યમુનાજી પધારો મૈયા મુનાજી પધારોદાસ બાબુ વિનવે તુને દયા કરો મૈયાગિરિવરધારી કુંજબિહારી “ગીતનો રાગ શિખવા […]
-
16 મારા વાલા રે ગીરીરાજ તમને
મારા વાલા રે ગીરીરાજ તમને શીશ નમાવુંફરતી પરિક્રમા કરું રે ગીરીરાજમારા વાલા રે ગીરીરાજ તમને શીશ નમાવું હૈં ગૌરી તે ગાયના દુધરે ધરાવુંનિત્ય નવી સામગ્રી ધરાવું રે ગીરીરાજમારા વાલા રે ગીરીરાજ તમને શીશ નમાવું જળ રે જમુનાજીની જારી રે ધરાવુંપાન કેરા બિડા ધરાવુ રે ગિરીરાજમારા વાલા રે ગીરીરાજ તમને શીશ નમાવું અરે ધોળરે ધોતિયા રે […]
-
15 મને ગમેરે શ્રીનાથજીના ધામમાં
મને ગમેરે શ્રીનાથજીના ધામમાંદર્શન મંગલાના થાય,વાલો મારો માખણ મીસરી ખાઈવૈષ્ણવો દર્શન કરવા જાય,મને ગમેરે શ્રીનાથજીના ધામમાં દર્શન શિંગારના થાઈ,સુંદર શણગાર ધરાઈકે શોભા વર્ણવી ના જાય,મને ગમેરે ધામમાં દર્શન ગ્વાલ બાલના થાય,વાલો મારો ગાયો ચારવા જાયસાથે બલભદ્રજી જાય,મને ગમેરે શ્રીનાથાજીના ધામમાં દર્શન રાજ ભોગના થાય,સુંદર સામગ્રી ધરાઈવૈષ્ણવો પ્રસાદ લેવા જાય,મને ગમેરે શ્રીનાથાજીના ધામમાં દર્શન ઉથાપનના થાય,રૂડા […]
-
14 ધન્ય શ્રી યમુના કૃપા કરી
ધન્ય શ્રી યમુના કૃપા કરીશ્રી ગોકુલ વ્રજ સુખ આપજો વ્રજની રજમાં અહર્નિશ અમનેસ્થિર કરીને સ્થાપજો ધન્ય શ્રી યમુના કૃપા કરી તમો મોટાં છો શ્રી મહારાણીતમે જીવતણી કરુણા જાણી અમને શરણે લે જો તાણીધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી વૃન્દાવનની વાટમાં નાહવુંશ્રી યમુનાજીના ઘાટમાં વહાલે રાસ રમાડ્યાં રાતમાંધન્ય શ્રી યમુના કૃપા કરી ચાલો તો થઈએ વ્રજવાસીપરિક્રમા કરીએ ચોરાસી મારા જન્મ મરણની […]
-
13 આવો શ્રી વલ્લભ આવો શ્રી વિઠ્ઠલ
આવો શ્રી વલ્લભ આવો શ્રી વિઠ્ઠલપડ્યું તમારુ કામ રેહરતા ફરતા હૈયામાં જડ્યુંશ્રી મહાપ્રભુજીનું નામ રે સેવા ને ધર્મ નો ઝંડો ફરકાવ્યોઝંડો ફરકાવ્યોશ્રી કૃષ્ણ શરણં મમ મંત્ર રચાવ્યોમંત્ર રચાવ્યો,અગ્નિમાં અવતારી આપે બનાવ્યુંચમ્પારણ જાત્રાનુ ધામ રેહરતા ફરતા હૈયામાં જય શ્રી કૃષ્ણા બોલતાને સૌવનેબોલાવતા સૌવને બોલાવતાજ્ઞાન દીપકની જ્યોત પ્રગટાવતાજ્યોત પ્રગટાવતાશાંતિ ને ચરને રાખો શ્રીનાથજીઆપો દર્શન રે ધન રેહરતા […]
-
12 વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા
વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિૐ વિઠ્ઠલાકોણે કોણે દીઠેલા હરિૐ વિઠ્ઠલાકોણે કોણે દીઠેલા હરિૐ વિઠ્ઠલાવિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિૐ વિઠ્ઠલાવિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિૐ વિઠ્ઠલા મથુરામા આવેલા હરિૐ વિઠ્ઠલાવાસુદેવે દીઠેલા હરિૐ વિઠ્ઠલાવિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિૐ વિઠ્ઠલા ગોકુળમા આવેલા હરિૐ વિઠ્ઠલાનંદબાવાએ દીઠેલા હરિૐ વિઠ્ઠલાવિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિૐ વિઠ્ઠલા મેવાડમા આવેલા હરિૐ વિઠ્ઠલામીરાંબાઈ એ દીઠેલા હરિૐ વિઠ્ઠલાવિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિૐ વિઠ્ઠલા […]
-
24 બોલો રે જય જલારામ બોલો
બોલો રે જય જલારામ બોલો.હે દલાડાના દ્વાર તમે રટણા થી ખોલો.બોલો રે જય જલારામ બોલો. મોંઘો રે મળ્યો આ મનખો સુધારો.રાખોના માથે કાઈ તમે તો ઉધારો.હે માથે થી ઉતારો કાઈ પાપ કેરો ભારો.બોલો રે જય જલારામ બોલો. આવી ને જગતમાં કીધી શું કામણી.દુનિયા જાણે છે તારી ખરી ખોટી વાણી.હે અંતે થાશે તારૂ બધું ધૂળ ઘાણી.બોલો […]