-
50 જમુનાને કાંઠે કાનો વાંસળી
જમુનાને કાંઠે કા’નો વાંસળી વગાડતોસૂર એના એવા રેલાય રે… વાંસળીના સૂર સૂણી, ગોપીઓ ભાન ભૂલીસૂર એના એવા રેલાય રે.. ઝરમર ઝરમર મેહુલિયો વરસેરાધા સંગ કાનો ભીંજાય રે કાળી કાળી વાદળીમાં વીજળી ઝબૂકીબારે મેઘ આજે મંડાય રે મનમાં મારા ઉમંગ એવો જાગ્યોમીરા થઇ તુજમાં સમાઇ જાઉં વિરહની વેદના હવે સહાય નાઓ શ્યામ મુજને સમાવી લે
-
49 તારા નામની ચૂંદડી ઓઢી
તારા નામની ચૂંદડી ઓઢીએક વિજોગણ ભટકે છેતારા નામની ચૂંદડી ઓઢીએક વિજોગણ ભટકે છે રાહ જોઈ બેઠી, જમના ને કાંઠેરાહ જોઈ બેઠી એ તો જમના ને કાંઠેબંધાણી જાણે, પ્રેમની ગાંઠેબંધાણી એ પ્રેમની ગાંઠે બેઠી જમના કાંઠેબંધાણી એ પ્રેમની ગાંઠે બેઠી જમના કાંઠે રાહ જોઈ બેઠી એ તો જમના ને કાંઠેરાહ જોઈ બેઠી એ તો જમના ને […]
-
48 આલાલીલા વાંસડિયા રે વઢાવુ
આલાલીલા વાંસડિયા રે વઢાવુએની રે ઉતરાવુ મારા પરભુજીની વાંસળી રે લોલ વાંસળીએ કાંઈ હંસ, પોપટ ને મોર,વાંસલડી વગાડે રે નંદજીનો લાડકો રે લોલઆલા લીલા… વાંસળીએ કાંઈ ફૂમતાં લટકે ચારઆંગળીએ અંગૂઠી ને અંગૂઠીમાં હીરલા રે લોલઆલા લીલા… વાંસળીએ કાંઈ ચંદ્ર સૂરજનાં તેજ,વાંસલડી માથે મોહી રે ગોકુળ કેરી ગોપિયું રે લોલઆલા લીલા… આવ્યા આવ્યા ઓતરા દશના મેહ,ખેતરડાં-પાદરડાં […]
-
47 ઊંચી તલાવડીની કોર
ઊંચી તલાવડીની કોર,પાણી ગ્યા’તા પાણી ભરતા રે જોયો સાયબો.બોલે આષાઢીનો મોર,પાણી ગ્યા’તા પાણી ભરતા રે જોયો સાયબો.ઊંચી તલાવડીની કોર,પાણી ગ્યા’તા પાણી ભરતા રે જોયો સાયબો. ગંગા જમની બેડલુંને કિંખાબી ઈંધોણીનજરું ઢાળી હાલું તોયે લાગે નજરું કોની.ગંગા જમની બેડલુંને કિંખાબી ઈંધોણીનજરું ઢાળી હાલું તોયે લાગે નજરું કોની.વગડે ગાજે મુરલીના શોર,ઊંચી તલાવડીની કોર,પાણી ગ્યા’તા પાણી ભરતા રે […]
-
46 હાલો જળ જમુના રે હો લાવવા
હાલો જળ જમુના રે હો લાવવાગિરિધર આવશે ગઉ ધન પાવા અંબે કામલડી નો કટકોજોજો એની ચાલ નો રે હો ચટકોહાલો જળ જમુના રે હો લાવવા હમણે લગન નથી નંદ લલાવ્યાકુળ થાઓ માં રે વાહલાહાલો જળ જમુના રે હો લાવવા સુંદરી વ્રજ ની મહાસુખ પામીવ્યાકુળ થાઓ માં રે વાહલાહાલો જળ જમુના રે હો લાવવા ગિરિધર આવશે […]
-
45 પૂનમની પ્યારી પ્યારી રાત
પૂનમની પ્યારી પ્યારી રાત,મારી પ્રિતમ સાથે છે મુલાકાત,આજ તું નાં જાતીના જાતી ના જાતીપૂનમની પ્યારી પ્યારી રાત ના જાતી ચમકે નભમાં જેટલાં તારા,સપનાં તે એટલાં મનમાં.આજની પૂનમ છે જેવી રૂપાળી,એવું જ રૂપ મારા તનમાં.જો જો થાયે ન આજે પ્રભાત,મારી પ્રિતમ સાથે છે મુલાકાત,આજ તું નાં જાતીના જાતી ના જાતીપૂનમની પ્યારી પ્યારી રાત, જાગી છે પ્રીત […]
-
44 હરી હરી તે વન નો મોરલો
હરી હરી તે વન નો મોરલો ગિરધારી રેરાણી રાધા ધાલાક્તી ઢેલ જીવન વારી રેમોટા મોટા સંખલપુર ગામડા ગિરધારી રે મોટા મોટા બહુચર મન નામ રે ગિરધારી રેમોટા મોટા ચોટીલા કેરા ગામડા ગિરધારી રેમોટા મોટા ચામુંડા માના નામ રે ગિરધારી રે મોટા મોટા માટેલ કેરા ગામડા ગિરધારી રેમોટા મોટા ખોડીયાર માના નામ રે ગિરધારી રેમોટા મોટા […]
-
43 કાનુડો માગ્યો દેને જશોદા મૈયા
કાનુડો માગ્યો દેને જશોદા મૈયાકાનુડો માગ્યો દેકાનુડો માગ્યો દેને જશોદા મૈયાકાનુડો માગ્યો દેકાનુડો માગ્યો દેને જશોદા મૈયાકાનુડો માગ્યો દે આજની રાત અમે રંગ ભેર રમશુંઆજની રાત અમે રંગ ભેર રમશુંપરભાતે પાછો માંગીપરભાતે પાછો માંગી લેને જશોદા મૈયાકાનુડો માગ્યો દેકાનુડો માગ્યો મને દેને જશોદા મૈયાકાનુડો માગ્યો દે કાંબી ને કડલા અણવટ વિછીયાકાંબી ને કડલા અણવટ વિછીયાહાર […]
-
42 ઝૂલણ મોરલી વાગી રે
ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર!હાલોને જોવા જાયેં રે,મોરલી વાગી રે, રાજાના કુંવર ચડવા તે ઘોડો હંસલો રે, રાજાના કુંવરપીતળિયા પલાણ રેમોરલી વાગી રે, રાજાના કુંવર બાંયે બાજુબંધ બેરખા રે, રાજાના કુંવરદસેય આંગળીએ વેઢ રેમોરલી વાગી રે, રાજાના કુંવર માથે મેવાડી મોળિયાં રે, રાજાના કુંવરખંભે ખંતીલો ખેસ રેમોરલી વાગી રે, રાજાના કુંવર પગે રાઠોડી મોજડી […]
-
41 મથુરામાં ખેલ ખેલી આવ્યા
મથુરામાં ખેલ ખેલી આવ્યાહો કાન ક્યાં રમી આવ્યામથુરામાં ખેલ ખેલી આવ્યાહો કાન ક્યાં રમી આવ્યા માથાનો મુગટ ક્યાં મૂકી આવ્યાસાડી તે કોની ચોરી લાવ્યાહો કાન ક્યાં રમી આવ્યામથુરામાં ખેલ ખેલી આવ્યાહો કાન ક્યાં રમી આવ્યા નાક કેરી નથણી ક્યાં મૂકી આવ્યાવાળી તે કોની ચોરી લાવ્યાહો કાન ક્યાં રમી આવ્યામથુરામાં ખેલ ખેલી આવ્યાહો કાન ક્યાં રમી […]