-
06 માં તારો ગરબો ઝાકમઝોળ
(માં તારો ગરબો ઝાકમઝોળ ઘૂમે ગોળ ગોળપાવાગઢની પોળમાં રે લોલ)….2(માં તારી ઓઢણી રાતીચોળ ઉડે રંગછોળપાવાગઢની પોળમાં રે લોલ)…..2માં તારો ગરબો… હે માંડી ગરબે ઘૂમે સજી સોળ શણગારહે માડી હે માડીહે માંડી ગરબે ઘૂમે સજી સોળ શણગારમાંડી તારા પગલાંથી પાવન પગથારમાં તારે ગરબે ફૂલનો હિંડોળ મોંઘો અણમોલપાવાગઢની પોળમાં રે લોલમાં તારો ગરબો… હે ખમ્મા ખમ્મામાં તારો […]
-
05 માં પાવા તે ગઢથી ઉતર્યા
માં પાવા તે ગઢથી ઉતર્યા માં કાળી રેવસાવ્યું ચાંપાનેર પાવાગઢ વાળી રેમાં પાવા તે ગઢથી ઉતર્યા માં ચાંપા તે નેરના ચાર ચોંટા,માં કાળી રેસોનીડે માંડ્યા હાટ પાવાગઢ વાળી રેમાં પાવા તે ગઢથી ઉતર્યા… માં સોનીડો લાવે રૂડા ઝૂમણા માં કાળી રેમારી અંબા મા ને કાજ પાવાગઢ વાળી રેમાં પાવા તે ગઢથી ઉતર્યા માં કાળી રે […]
-
04 ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડ
ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડ નાં, ધીમો વગાડ નાંરઢીયાળી રાતડી નો , જોજે રંગ જાય નાં (૨)ધ્રુજે ના ધરતી તો રમઝટ કહેવાય નાં,રમઝટ કહેવાય નાંરઢીયાળી રાતડી નો, જોજે રંગ જાય નાં પૂનમ ની રાતડી ને આંખડી ઘેરાય નાં,આંખડી ઘેરાય નાંરઢીયાળી રાતડી નો, જોજે રંગ જાય નાઢોલીડા ઢોલ ધીમો ધીમો….. હો… ચકમકતી ચાલ અને ઘૂઘરી નો […]
-
03 કીડી બિચારી કીડલીને
કીડી બિચારી કીડલીનેકીડીના લગનીયા લેવાયપંખી પારેવડાને નોતર્યા..હે કીડી ને આપ્યા સન્માનહાલો ને કીડીબાઇની જાનમાં… મોરલે બાંધ્યો રૂડો માંડવો રે,ખજુરો પિરસે ખારેકભુંડે રે ગાયાં રૂડાં ગીતડાં..હે પોપટ પિરસે પકવાન,હાલો ને કીડીબાઇની જાનમાં… મકોડાને મોકલ્યો માળવે રેલેવા માંડવીયો ગોળમંકોડો કેડે થી પાતળો..હે ગોળ ઉપડ્યો ન જાયહાલો ને કીડીબાઇની જાનમાં… મીનીબાઇને મોકલ્યાં ગામમાં રેએવા નોતરવાં ગામહામા મળ્યા બે […]
-
02 આવો તો રમવાને માં
આવો તો રમવાને માં, ગરબે ઘુમવાનેમાડી મારે જોવા છે તમને રમતા રે…ગરબે ઘુમતા રેઆવો તો રમવા ને… ગબ્બરની માત મારી, વાધે અસવાર છેમોઢું સોહામણુને, સોળે શણગાર છેહે હું તો જોઈને હરખાય જાવું રેહે માડી જોઈને હરખાય જાવું રેચાચરનાં ચોકમાં રેગબ્બરના ગોખમાં રેઆવો તો રમવા ને હો લાલ-લાલ ચૂંદડી, માથે ઓઢણીકાનમાં છે કુંડળ, શોહે છે ટિલડીહે […]
-
11 શ્રી વલ્લભ વલ્લભ ગાવો
શ્રી વલ્લભ વલ્લભ ગાવોતો ભવસાગર તરી જાવોવાલા વૈષ્ણવ ગૌલોક જવું શૈલ છે એકડે એક શ્રી મહાપ્રભુજીની ટેક,વાલા વૈષ્ણવ ગૌલોક જાવું શૈલ છેબગડે બે શ્રી મહાપ્રભુજી ની જય,વાલા વૈષ્ણવ ગૌલોક જવું શૈલ છેશ્રી વલ્લભ વલ્લભ ગાવો ત્રગડે ત્રણ તમે સાંભળો વૈષ્ણવજન,વાલા વૈષ્ણવ ગૌલોક જાવું શૈલ છેચોગડે ચાર સત્ય ઉચાર,વાલા વૈષ્ણવ ગૌલોક જાવું શૈલ છેશ્રી વલ્લભ વલ્લભ […]
-
10 હમકો મનકી શક્તિ દેના
હમકો મનકી શક્તિ દેના,મન વિજય કરેદૂસરોં કી જયસે પહેલે,ખૂદકો જય કરેંહમકો મનકી શક્તિ દેના… ભેદભાવ અપને દિલસે,સાફ કર સકેદોસ્તોસે ભૂલ હો તો,માફ કર સકેજૂઠસે બચેં રહે,સચકા દમ ભરેંદૂસરોંકી જયસે પહેલેં,ખૂદકો જય કરેંહમકો મનકી શક્તિ દેના… મુશ્કીલેં પડે તો હમ પે,ઈતના કર્મ કરસાથ હૈં તો ધર્મકા,ચલેં તો ધર્મ પરખુદ પે હોંસલા રહે,બદીસે ના ડરેંદૂસરોંકી જયસે પહેલે,ખૂદકોં […]
-
09 મંદિર તારું વિશ્વ રૂપાળું
મંદિર તારું વિશ્વ રૂપાળું,સુંદર સરજન હારા રે;પળ પળ તારાં દર્શન થાયે,દેખે દેખણ હારા રેમંદિર તારું નહિ પૂજારી નહિં કોઇ દેવા,નહિ મંદિરને તાળાં રે;નીલ ગગનમાં મહિમા ગાતા,ચાંદો સૂરજ તારા રેમંદિર તારું વર્ણન કરતાં શોભા તારી,થાક્યા કવિગણ ધીરા રે;મંદિરમાં તું ક્યાં છુપાયો,શોધે બાલ અધીરા રેમંદિર તારું
-
08 મંગલ મંદિર ખોલો
મંગલ મંદિર ખોલોદયામય ! મંગલ મંદિર ખોલો જીવનવન અતિ વેગે વટાવ્યું,દ્વાર ઊભો શિશુ ભોળો;તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો,શિશુને ઊરમાં લ્યો, લ્યો;દયામય… નામ મધુર તમ રટ્યો નિરંતર,શિશુ સહ પ્રેમે બોલો;દિવ્ય તૃષાતુર આવ્યો બાળક,પ્રેમ અમીરસ ઢોળોદયામય…
-
07 વંદે દેવી શારદા
વંદે દેવી શારદા…વંદે દેવી શારદા…ઉર વીણા હું બજાવું બજાવું (૨)વંદે દેવી શારદા… મંગલ ઉત્સવ આજ અનેરો (૨)મોતિ થકી હું વધાવું વધાવું (૨)વંદે દેવી શારદા… ચંદ્રિકાના ધવલ પ્રકાશે (૨)આરતી હું ઉતરાવું ઉતરાવું (૨)વંદે દેવી શારદા… ચિર મનોહર પટકુળ પહેરી (૨)મયુર વિહારીણીની આવો આવો (૨)વંદે દેવી શારદા… યુગ યુગના અંધારા ટાળો (૨)મન મંદિર સજાવું સજાવું (૨)વંદે દેવી […]