-
07 જય સદગુરુ સ્વામી સ્વામિનારાયણ આરતિ
જય સદગુરુ સ્વામી,પ્રભુ જય સદગુરુ સ્વામી;સહજાનંદ દયાળુ (૨),બળવંત બહુનામી, પ્રભુ જય.. ચરણ સરોજ તમારાં,વંદુ કર જોડી;ચરણે શીશ ધર્યાથી (૨),દુઃખ નાખ્યાં તોડી. જય… નારાયણ નર ભાતાદ્વિજકુળ તનુધારી;પામર પતિત ઊધાર્યા (૨),અગણિત નરનારી, જય… નિત્ય નિત્ય નૌતમ લીલા,કરતા અવિનાશી;અડસઠ તીરથ ચરણે (૨),કોટી ગયા કાશી. જય… પુરુષોત્તમ પ્રગટનું,જે દર્શન કરશે;કાળ કરમથી છુટી (૨),કુટુંબ સહિત તરશે. જય૦ ૫આ અવસર કરુણાનિધિ,કરુણા […]
-
06 ઓમ જય ગણપતિ દેવા
ઓમ જય ગણપતિ દેવા,પ્રભુ જય ગણપતિ દેવા,ગણનાયક ગિરજા સુત,ગણનાયક ગિરજા સુતસિધ્ધિ બુધ્ધિ સેવા…ઓમ જય ગણપતિ દેવા… લંબોદર જય જયકર, ઉંદર અસવારા,પ્રભુ ઉંદર અસવારાપિતાંબર ધરી કટિ પર,પિતાંબર ધરી કટિ પરત્રિભુવન જગ પ્યારા..ઓમ જય ગણપતિ દેવા… હેરંબ હસ્ત પર ધાર્યા, મોદક મનગમતા,પ્રભુ મોદક મનગમતાપુષ્કળ ધૃત સાકરના,પુષ્કળ ધૃત સાકરનાસૂંઢ વડે જમતા…ઓમ જય ગણપતિ દેવા… માતંગ આકૃતિ દેવ, વિશ્વ […]
-
05 જય ગણેશ જય ગણેશ
જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવામાતા જાકી પાર્વતીને પિતા મહાદેવાજય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવામાતા જાકી પાર્વતીને પિતા મહાદેવા એકદંત દયાવંત, ચાર ભુજા ધારીમાથે પર તિલક સોહે મુસક કી સવારીપાન ચઢે ફૂલ ચઢે ઔર ચઢે મેવાલડુઅન કા ભોગ લગે સંત કરે સેવાજય ગણેશ જય ગણેશ… અંધન કો આંખ દે તુ કોઢીન કો કાયાબાંજન […]
-
04 જય જય શ્રીયમુના
જય જય શ્રીયમુના મા,જય જય શ્રીયમુના (૨)જોતાં જનમ સુધાર્યો (૨),ધન્ય ધન્ય શ્રીયમુના…જય જય શ્રીયમુના મા… શામલડી સુરત,માં મૂરત માધુરી (૨)પ્રેમ સહિત પટરાણી (૨),પરાક્રમે પૂરાં.. જય જય શ્રીયમુના મા… ગહવર વન ચાલ્યા,મા ગંભીરે ઘેર્યા (૨)ચુંદડીએ ચટકાળાં (૨),પહેર્યા ને લહેર્યાજય જય શ્રીયમુના મા… ભુજ કંકણ રૂડાં,મા ગુજરીયા […]
-
03 જય જય મહારાણી યમુના
જય જય મહારાણી યમુના,જય જય પટરાણી યમુના,સુંદર સતવાદી નાર,તપ કરી પ્રભુને આરધિયા,પ્રીતે પરણ્યા મોરાર…જય જય મહારાણી યમુના… સૂરજ દેવતાની દીકરી,વેદ પુરાણે વખાણ;ભાઇને વ્હાલી રે બેનડી,પસલી આપી છે સારજય જય મહારાણી યમુના… રૂપે રૂડાં જળ શામળાં,વેગે ચાલે ગંભીરતીરે તીરંગ ઓપતા,વ્રજ વધ્યો વિસ્તારજય જય મહારાણી યમુના… ચણીયાચોળી ને ચૂંદડી,ઉર પર લટકંતો હારકંકણ કુંડલ ને ટીલડી,સજા માએ સોળે […]
-
02 આરતી શ્રીનાથજીની મંગળા
આરતી શ્રીનાથજીની મંગળા કરી,પ્રભુ મંગળા કરીઆરતી શ્રીનાથજીની મંગળા કરી… શંખ વાગ્યા શ્રીનાથજી જાગ્યા…2,ઉતાવળ કરી પ્રભુ ઉતાવળ કરીઆરતી શ્રીનાથજીની મંગળા કરી… નિરખતા મુખારવિંદ…૨,સોચના ટળી પ્રભુ સોચના ટળીઆરતી શ્રીનાથજીની મંગળા કરી… વસ્ત્ર અંગીકાર કર્યા…૨,જાર જી ભરી પ્રભુ જારીજી ભરીઆરતી શ્રીનાથજીની મંગળા કરી… માથે મુગટ કાને કુંડળ…૨,મોરલી ધરી મુખે મિરલી ધરીઆરતી શ્રીનાથજીની મંગળા કરી… ધનન ધનન ઘંટ વાગે…૨,ઝાલરો […]
-
03 શ્રી જલારામ બાવની
સોરઠ ભૂમિ પાવન ધામ, વીરપુર નામે એમાં ગામ,પ્રગટ્યા ત્યાં શ્રી જય જલારામ, જનસેવાનું કરવા કામ, … (૨)રાજબાઇ માતાનું નામ, પ્રધાનજી પિતાનું નામ,લોહાણા જ્ઞાતિ હરખાય, નામ સમરતાં રાજી થાય, … (૪)સંત પધાર્યા એને દ્વાર, રાજબાઇએ કીધો સત્કાર,ઉજ્જ્વણ થાશે તારી કુથ, એવું બોલ્યા નિજ મુખ, … (૬)સંવત અઢારસો છપ્પન માંહ્ય, કારતક સુદ સાતમની છાય,આશીર્વાદથી પ્રગટ્યા રામ, નામ […]
-
02 શ્રી જલારામ ચાલીસા
( દોહરો )અન્નદાન એ શ્રેષ્ઠ દાન , જપે ના જલિયા જૂઠરામનામને લૂંટત રહે , જો લૂંટી શકે તો લૂંટ( ચોપાઈ )ભારત ભૂમિ સંતજનોની , ભક્તિની કરતા લહાણ ,ગરવી ગુર્જર ગરવી ગાથા , વીરપુરે સંત જલાણ , આવો સંતો સત્સંગમાં , સત્સંગનો રંગ મહાનું ,ગર્વ ગળ્યા કંસ રાવણના , આત્મારામને સાચો જાણ .છોડ લાલનપાલન દેહનાં , […]
-
11 ધણી મેં તો ધાર્યા રે નકલંકી
ધણી મેં તો ધાર્યા રે નકલંકી નાથને રે જીઅવર કોઈનો આવે નહી ઈતબાર રે હાં…ટેક દિલની દરશાવું રે સુણી લેજો શામળારે જીરુદીયામાં રોવું દિન ને રાત રે હાંધણી મેં તો ધાર્યા… આદીનો નાતો રે નવો નથી નાથજીરે જીખૂટલ અમારો ખોટો કરે છે ખેદ રે હાંધણી મેં તો ધાર્યા… મળી છે નિશાની રે રામા તારા નામનીરે […]
-
10 ભજન વિનાની મારી ભૂખ
હે ભજન વિનાની મારી ભૂખ નહિ ભાંગે હાંહે સમરણ વિના મારી તલબ ન જાય રામાભજન વિનાની મારી… મૈં ફૂડા ને મારા સદગુરુ સાચા હાં…હે સાચો ધણી મારો રણુંજાનો રાય રામાભજન વિનાની મારી… પાંખ વિના પંખી કેમ કરી ઊડશે હાંજળબિન મછીયાનાં કોણ રે હવાલ રામાભજન વિનાની મારી… બનીઠનીને વ્હાલો વાટે ને ઘાટે હાંહે આવંતા મેં દીઠા […]