-
03 શંભુ શરણે પડી
શંભુ શરણે પડી,માંગુ ઘડી એ ઘડીકષ્ટ કાપોદયા કરી શિવ દર્શન આપો… તમો ભક્તો ના ભય હરનારાશુભ સૌવ નુ સદા કરનારાહું તો મંદ મતી તારી અકળ ગતિકષ્ટ કાપોદયા કરી શીવ દર્શન આપો… અંગે ભસ્મ સ્મશાન ની ચોળીસંગે રાખો સદા ભુત ટોળીભાલે ચંદ્ર ધયૉ, કંઠે વિષ ભયૉઅમૃત આપોદયા કરી શીવ દર્શન આપો… નેતી નેતી જયાં વેદ કહે […]
-
02 અગડ બમ અગડ બમ
અગડ બમ અગડ બમ ડાક વાગે ડમરૂનાચે સદા શિવ આગે ભૈરવઅગડ બમ અગડ બમ ડાક વાગે ડમરૂનાચે સદા શિવ આગે ભૈરવ… નાચે ગુણેશા ને નાચે હનુમાન નાચેનાચે ગુણેશા ને નાચે હનુમાનપાર્વતી ના પ્રાણ નાથ ભોળા ભગવાનઅગડ બમ અગડ બમ ડાક વાગે ડમરૂનાચે સદા શિવ આગે ભૈરવ… ભાંગ વાવી ભોળા નાથે નિજે છે ગણેશભાંગ વાવી ભોળા […]
-
10 આજ સખી આનંદની હેલી
આજ સખી આનંદની હેલી,હરિમુખ જોઇને હું થઇ છું ઘેલી,આજ સખી… મહારે મુનિના ધ્યાનમાં લાવે,તેરે શ્યામળીયોજી મુજને બોલાવે,તેરે શ્યામળીયોજી મુજને બોલાવે,આજ સખી… જેસુખને બ્રહ્માંભવ ઈચ્છે,તેરે શ્યામળીયોજી મુજને રે પ્રિય છે,તેરે શ્યામળીયોજી મુજને રે પ્રિય છે,આજ સખી… નાં ગઈગંગા ગોદાવરી કશી,ઘેર બેઠા મળ્યા ધામના વાસી,ઘેર બેઠા મળ્યા ધામના વાસી,આજ સખી… જેરામકહે સ્વામી સહેજે રે મળ્યા,વાટની વાટમાં ભાળ્યો […]
-
09 શ્યામ સનેહી ઘેર આવ્યા
શ્યામ સનેહી ઘેર આવ્યા,ઘનશ્યામ આવ્યાશ્યામ સનેહી ઘેર આવ્યાહેતે હરી ઘેર આવ્યા,શ્યામ સનેહી ઘેર આવ્યાઘનશ્યામ આવ્યા,શ્યામ સનેહી ઘેર આવ્યા… સામૈયું લઈને શ્યામ સુંદરને,શ્યામ સુંદરનેસામૈયું લઈને શ્યામ સુંદરને,મોંઘે મોતીડે વધાવ્યા……2,શ્યામસનેહી ઘેર આવ્યાહેતે હરી ઘેર આવ્યા… દુધડે ચરણ પખાળ્યા પ્રભુના,પખાળ્યા પ્રભુનાદુધડે ચરણ પખાળ્યા પ્રભુના,પાટ ઉપર પધરાવ્યા……2,શ્યામસનેહી ઘેર આવ્યાહેતે હરી ઘેર આવ્યા… બંગલા ઉપર બાંધી હિંડોળો,બાંધી હિંડોળોબંગલા ઉપર બાંધી […]
-
08 મનનો મોરલીયો
મનનો મોરલીયો રટે તારું નામ,મારી ઝુંપડીયે આવો ઘનશ્યામ.એકવાર આવી પૂરો હૈયા કેરી હામમારી ઝુંપડીયે આવો ઘનશ્યામ. સુરજ ઉગે ને મારી ઉગતી રે આશા,સંધ્યા ઢળેને હું તો બનું રે નિરાશા,રાત દિવસ મને સુજે નહી કામ મારી ઝુંપડીયે આવો ઘનશ્યામ.મનનો મોરલીયો રટે… આખડીયે મુને ઓછું દેખાય છે,દર્શન વિના મારું દલડું દુભાય છેનહી રે આવોતો વાલા જશે મારા પ્રાણમારી ઝુંપડીયે […]
-
07 મોરલી બાજે રે મીઠી
મોરલી બાજે રે મીઠી મોરલી રે બાજે,સંભાળને શ્યામળીયાજી મોરલી રે બાજે, મીથે સ્વરે મોહનજીની મોરલી રે ગાજે,સાંભળવાને સૈયર મારું દલડું રે દાજે,મોરલી રે બાજે,મોરલી બાજે રે મીઠી…. આવે અલબેલો વાલો ગોવાળોને કાજે,ગાતા આવે ગીરીધર સુંદર સમાજે,મોરલી રે બાજે,મોરલી બાજે રે મીઠી…. મોર મુગટ કાને કુંડળ વરમાળા રાજે,નંદ કુંવરને નીરખી કોટી કંદર્પ લાજે,મોરલી રે બાજે,મોરલી બાજે […]
-
06 શ્યામ પધારો ઘનશ્યામ પધારો
શ્યામ પધારો ઘનશ્યામ પધારો,શ્યામ પધારો ફૂલવાડીએ,શ્યામ પધારો… ફૂલડાં ભરીને બાંધ્યો ફૂલ હિંડોળો,હરિવર હેતે જુલાડીયે,શ્યામ પધારો… પ્રીતડી કરીને બહુ પાક બનાવ્યા,જીવન જુગતે જમાડીયે,શ્યામ પધારો… ફૂલોના હાર તોરા ગજરા પહેરાવીયે,ફૂલની પછેડી ઓઢાડીયે,શ્યામ પધારો… પ્રેમાનંદ કહે ભાઈ ગુણ તમારા,તાલ મૃદંગ બજાડીયે,શ્યામ પધારો…
-
05 મારે લગની લાગી છે
મારે લગની લાગી છે, ઘનશ્યામની જીહોનહી રે ડરું લોક લાજથી રે.મારે રટના લાગી છે એના નામની જીહોનિર્ભઈ થઇ હું તો આજ થી રે… મારા પ્રાણના જીવન ઘનશ્યામ છે{મારે સુખ સંપત એનું નામ છે જીહો,નહી રે ડરું લોક લાજથી રે. }…૨મારે લગની લાગી છે… હે મારે એક આસ છે ઘનશ્યામની{હું તો માળા જપુ છું એના નામની […]
-
04 માવા તારી મુરતીમાં
માવા તારી મુરતીમાં, મોહી મોહી રેપ્યારા તારા મુરતીમાં મોહી મોહી રે માવા તારી મૂરતી માં… તમ વિના નાથ ત્રીકોલ માહીવાલુ બીજું નથી રે કોઈ કોઈ રે માવા તારી મુરતીમાં…પ્યારા તારી મૂર્તિમાં…. કમર કટારી લાગત પ્યારીજીવું છું હું છોગલીયું જોઈ જોઈ રેમાવા તારી મુરતીમાં…પ્યારા તારી મૂર્તિમાં… મન મોહન તારી નવલ છબીમાંરહી છું હું ચિતડું પ્રોઈ પ્રોઈ રેમાવા તારી […]
-
03 તારી મુરતી રે
તારી મુરતી રે છે જો નેણુંનો શણગારનેણુંનો શણગાર મારા, હૈયા કેરો હારતારી મુરતી રે… મોહન તારી મુરતી જોઇને,ભૂલી છું તનભાનનીરખતા નજરમાં થઇ છું…૨,ગજરામાં ગુલતાનતારી મુરતી રે… માથે જીણી પાઘ મનોહર,સુંદર શ્યામ શરીરનથી રેતી તારી રૂપ નિહાળી..૨,બ્રજનારી ને ધીર,તારી મુરતી રે… બાય જડાયેલ બાંધેલ બાજુ,કાજુ ધર્મ કિશોરબ્રહ્માનંદ કહે મોહી છું વેણે..૨,નેણે જાજુ જોર,તારી મુરતી રે…