-
02 મોગરાના ફૂલ સખી
મોગરાના ફૂલ સખી મોગરાન ફૂલશ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલશ્રીજીને પ્યારા… લક્ષ્મીવાડી શ્રીજીની રૂડી રળિયામણીપુષ્પો લેવાને હું તો પ્રેમેથી ચાલી ખીલ્યા ખીલ્યા રે ત્યાતો મનગમતા ફૂલશ્રીજીને પ્યારા… ડોલાર, ગુલાબ ગુલ, ચંપો, ચમેલીકેતકી, કરેણ, જાઈ, જુઈ અલબેલીમોગરાની પાખડીમાં સૌરભ અમુલશ્રીજીને પ્યારા… ફૂલડે ફૂલડે નામ શ્રીજીનું લીધુંવીણી વીણી ને મારું મનડું પ્રોઈ લીધુંએકસોને આઠ ચુંટ્યા મોગરાના ફૂલશ્રીજીને પ્યારા… મોગરાની […]
-
10 કાન્હાને માખણ ભાવે રે
કાન્હાને માખણ ભાવે રે વાલા ને મિશ્રી ભાવે રેકાન્હાને માખણ ભાવે રે વાલા ને મિશ્રી ભાવે રે ઘારી ધરાવુંને ઘૂઘરા ધરુંને ઢેબર ધરું સયમોહન થાળને માલ પવા પણ માખણ જેવા નયકાન્હા ને માખણ ભાવે રે… શીરો ધરાવુંને શ્રીખંડ ધરુંને સુતાર ફેની સયઉપર તાજા ઘી ઘરું પણ માખણ જેવા નયકાન્હાને માખણ ભાવે રે…. જાત જાતના મેવા […]
-
09 છોટી છોટી ગૈયા
છોટી છોટી ગૈયા છોટે છોટે ગ્વાલછોટો સો મેરો મદન ગોપાલછોટી છોટી ગૈયા… ઘાસ ખાયે ગૈયા દૂધ પીએ ગ્વાલમાખણીયા ખાયે મેરો મદન ગોપાલછોટી છોટી ગૈયા… આગે આગે ગૈયા પીછે પીછે ગ્વાલબીચમે મેરો મદન ગોપાલછોટી છોટી ગૈયા… કારી કારી ગયા ગોરે ગોરે ગ્વાલશ્યામ વરણ મેંરો મદન ગોપાલછોટી છોટી ગૈયા… છોટી છોટી સખીયા મધુવન બાગરાસ રચાવે મેરો મદન […]
-
08 છેલડા હો છેલડા માખણના
છેલડા હો છેલડા માખણ ના છેલડારાધાજીના જીવન પ્રાણ છેલડા,છેલડા હો છેલડા… આવો અલબેલડા ઘરમાં એકલડાના આવો તો નંદજીની આંણ,છેલડા હો છેલડા… ઓઢી મેતો ઘાટડી જોવું તારી વાટડીશ્યામ સલુણા શું જાણ છેલડા,છેલડા હો છેલડા… હળવેથી આવજો સાંકળ ખખડાવજોજોજો જાણ નવ થાય વાલા છેલડા,છેલડા હો છેલડા… સાસુ કઠોર છે નણંદી ચકોર છેકરી મુકશે હો મનરાડ છેલડા,છેલડા હો […]
-
07 નંદલાલાને માતા જસોદાજી સાંભરે
નંદલાલાને માતા જસોદાજી સાંભરેમમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં,નંદલાલાને માતા… સોના રૂપાના અહી વાસણ મજાનાકાસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં,નંદલાલાને માતા… છપ્પન ભોગના થાળ ઘરાય છેમાખણને મીસરી મારી રહીગઈ ગોકુળમા,નંદલાલાને માતા… હીરા મોતીના થાળ ધરાય છેગુજાની માળા મારી રહી ગઈ ગોકુલમાં,નંદલાલાને માતા… હીરા માણેકના મુકુટ ધરાય છેમોરપીછ પાઘ મારી રહી ગઈ ગોકુલમાં,નંદલાલાને માતા… હાથી ને […]
-
06 પીળા જબલા વાળો કાનો
પીળા જબલા વાળો કાનો કનૈયો દેખાય છેહે માથે મોર પીછા વાળો કનૈયો દેખાય છેહે હાથે હેમની પોચી વાળો કનૈયો દેખાય છેબાયે બાજુ બંધવાળો કનૈયો દેખાય છેપીળા જબલા…. કેડે તો કન્દોરવાળો કનૈયો દેખાય છેકઠે સોનાની માળા વાળો કનૈયો દેખાય છેઠુમક ઠુમક ચળવાળો કનૈયો દેખાય છેઘૂઘરિયાળા પગવાળો કનૈયો દેખાય છેપીળા જબલા…. મંદ મંદ હાસ્ય વાળો કાનિયો દેખાય […]
-
05 ચોરી ચોરી માખણ
ચોરી ચોરી માખણ ખાઇ ગયો રે,યશોદા કે લલનવાઅરે મેને ઉસે પૂછા કે નામ તેરા ક્યાં હૈમાધવ નામ બતાઈ ગયો રેયશોદા કે લલનવાચોરી ચોરી… મેને ઉસે પૂછા કે ખાના તેરા ક્યાં હૈમાખણ મીસરી બતાય ગયો રેયશોદા કે લલનવાચોરી ચોરી… મેને ઉસે પૂછા કે કામ તેરા ક્યાં હેમાખણ ચોર બતાય ગયો રેયશોદા કે લલનવા લલનવાચોરી ચોરી… મેને […]
-
04 રાધા ઢૂંઢ રહી
રાધા ઢૂંઢ રહી કીસીને મેરા શ્યામ દેખાશ્યામ દેખા ઘનશ્યામ દેખાહો રાધા ઢૂંઢ રહી… રાધા તેરા શ્યામ હમને મથુરામે દેખાઓ બંસી બજાતે હુવેહો રાધા તેરા શ્યામ દેખા રાધા તેરા શ્યામ હમને ગોકુલ મેં દેખાગૈયા ચરાતે હુવેહો રાધા તેરા શ્યામ દેખા રાધા તેરા શ્યામ હમને વૃન્દાવનમેં દેખારાસ રચાતે હુવેહો રાધા તેરા શ્યામ દેખા રાધા તેરા શ્યામ હમને […]
-
03 કાનજી તારી માં કેસે
કાનજી તારી માં કેસે પણ,અમે કાનુડો કેસું રેએટલું કેહતા નહિ માંને તો,ગોકુલ મેલી જાસુ રેકાનજી તારી…. માખણ ખાતા ન આવડે કાના,મુખ થયું તારું હેઠું રેગોપીઓ એ તારું ઘર ઘેરાણું,જઈ ખૂણામાં પેઠું રેકાનજી તારી… ઝૂલણી પરેતા ન આવડે કાના,અમે તને પેરાવતા રેભરવાડોની ગાળો ખાતો,વારે અમે તને છોડાવતા રેકાનજી તારી… કાલો ઘેલો તારા માત પિતાનો,અમને શેના કોડ […]
-
02 યમુના જળમાં કેસર ઘોળી
યમુના જળમાં કેસર ઘોળી,સ્નાન કરવું શ્યામળાહળવે હાથે અંગો શોળી,લાડ લડાવું શામળાયમુના જળમાં… અંગો લૂછી આપું વસ્ત્રો,પીળું પીતાંબર પ્યારમાતેલ સુગંધી નાખી આપું,વાંકડિયા તુજ વાળમાંયમુના જળમાં… કુમ કુમ કેરું તીલક સજાવું,પ્રીતમ તારા ભાલમાંઅલબેલી આંખોમાં આજુ,અંજન મારા વાલમાંયમુના જળમાં… હસતી જાવુ વાટે ઘાટે,નાચી ઉઠું તાનમાંનજરના લાગે શ્યામ સુંદરને,ટપકા કરી દવું ગાલમાં.યમુના જળમાં… પગમાં ઝાંઝર રુમઝુમ વાગે,કાંડમાં કંકણ વાલમાંકંઠે […]