gujaratisongslyrics

  • App title
  • Sample Page
Illustration of a bird flying.
  • 01 ચાર ચાર ધામની માં ખોડલમાની આરતી

    ચારચાર ધામની માં ખોડલમાની આરતી,ખમ્મા તુને ખોડલ માડી,લીલી રાખો આડી વાડી,નિરખીયે મા દાડી દાડી,દર્શન દેજો માડી રે,ચાર ચાર ધામનીમા… પેલી આરતી માટેલ ધામે,બીજી આરતી ગળધરામા,ત્રીજી આરતી રાજપરામા,ચોથી કાગવડ ધામે રે…ચાર ચાર… માટેલ ગામે તુ મમતાળી,નદી ઘુનાએ તુ નેજાળી,ગઢ જુનાળે તુને ભાળી,હે રાજપરાવાળી રે…ચાર ચાર… ખમકારી મા ખોડલ માડી,નાગ ના તુ નેત્રવાળી,પગલે પગલે તુ પરચાળી,બાઇ ખરી […]

    June 15, 2022
  • 01 વિરપુર જાઉં જલારામને મનાઉ

    વિરપુર જાઉં જલારામને મનાઉસેવા પૂજા લઈને તારા ચરણોમાં ધરાવું બાપા સત્સંગ કરવા સાધુ આવતાઆવી આંગણીયામાં અલખ જગાવતાકરતો સેવા તું તમામ, લેતો મુખે રામ નામજગમાં તારો જય જય ગાવ….વિરપુર બાપા જોળી ધોકો જગમાં પુજાય છેએને ધૂપ ધજા શ્રીફળ ધરાય છેદેતો દુઃખીયાને વિશ્રામ, એવા જલા તારા કામતારો મહીમા હું શું ગાવ….વિરપુર બાપા સાધુડાને સોંપી તે કામીનીભક્તિ ઉજાળી […]

    June 15, 2022
  • 01 દીવાની દીવેટે મોગલ

    દીવાની દીવેટે એક દીવા ની દીવેટેએક દીવાની દીવેટે મોગલ કરતી મારા કામએક દીવ ની દીવેટે મોગલ કરતી મારા કામહે રૂદિયામાં રાખું મોગલ જપું તારા જાપએક દીવાની દીવેટે મોગલ કરતી મારા કામએક દીવાની દીવેટે મોગલ કરતી મારા કામહે રૂદિયામાં રાખું મોગલ જપું તારા જાપમારા રૂદિયામાં રાખું મોગલ જપું તારા જાપ વહમી વેરાયે માં દિવસ લાગે દોયલાં,રાતની […]

    June 15, 2022
  • 01 રામ બીના સુખ સ્વપ્ને નાહી

    “રામ જપે અનુરાગ સે…સાવ દુખડા રે ધોઈવિશ્વાસે તો હરિ મિલે ….લોહા ભી કંચન હોયરામ ના ભૂલે બાપડા જે શિર છત્ર પળોય…કર જીવ હાલો સંત શ્રવણ…દિયો ના આપે કોઈ” રામ બીના સુખ સ્વપ્ને નાહી….કયું ભૂલેગા ફિર પ્રાણી,હે રામ બીના સુખ સ્વપ્ને નાહી….ધન જોગન બદલ કી છાયા,દેખ દેખ કે ક્યું લલચાયા..માટી મે મિલજાવે કાયા..રહે માં એક નિશાની…રામ […]

    June 15, 2022
  • 01 પ્રથમ પહેલા પૂજા તમારી ગજાનન

    “સરસ્વતી સ્વર દિજીયેગણપતી દિજિયે જ્ઞાનબજરંજી બલ દિજિયેસદગુરુ દિજિયે સાન” પ્રથમ પહેલા પૂજા તમારીમંગળ મુર્તિવાળા ગજાનનકોટિવંદન તમને સુંઢાળાનમીયે નાથ રૂપાળાપ્રથમ પહેલા… પ્રથમ સમરિયે નામ તમારાભાગે વિપ્ન અમારાશુભ શુકનિયે તમને સમરિયેહે જી દિનદયાળું દયાવાળાપ્રથમ પહેલા.. સંકટ હરણને અધમ ઉદ્ધારણભયભંજન રખવાળાસર્વ સફળતા તમ થકી ગણેશાહે જી સર્વ થકે સરવાળાપ્રથમ પહેલા.. અકળ ગતિ છે નાથ તમારીજય જય નાથ સુંઢાળા,દુખડા […]

    June 15, 2022
  • 01 પુરણ હારો પીર રામદે

    પુરણ હારો પીર રામદેસંતોનો સમરથ ધણીએકબાર રાખો પીર ઓલીયાનોહે રિધ્ધિ સિધ્ધી બાવો આપે ઘણીપુરણ હારો પીર રામદે દુર્યોધનને જે દી દુરમતી સુજીત્યારે ત્રિકમ પધાર્યા તૈયાર થઇદ્રૌપદીની જલા રાખવાતમે સાડીઓ ઓઢાડી અગણ ઘણીપુરણ હારો પીર રામદે નરસિંહ મેહતા નિરધન હતાએની નાગરોએ હાંસી કિધી ઘણીત્યારે દ્વારકામા શ્યામળો થઇનેતેને સાતસે રૂપિયા દિધા ગણીપુરણ હારો પીર રામદે ભક્ત સુદામા […]

    June 15, 2022
  • 01 કૈલાસ કે નિવાસી નમુ

    “એક બિલી પત્રમ એક પુષ્પમ એક લોટા જલકી ધારદયાલુ ઈનકે સાથ હૈ ચંદ્રમૌલી ભરથારવ્યાઘાંબરમ ભસ્માંબરમ જટાજુટ લીબાસઆસન જમાયે બૈઠે હૈ, કૃપાસિંધુ કૈલાસ” કૈલાશ કે નિવાસી નમું બાર બાર હુંઆયો શરણ તિહારે પ્રભુ તાર તાર તું…કૈલાશ… ભક્તો કો કભી તુમને શિવ નિરાશ ના કિયામાંગા જિન્હેં જો ચાહા વરદાન દે દિયાબડા હિ તેરા દાયજા, બડા દાતાર તુંઆયો […]

    June 14, 2022
  • 01 જય સદગુ‍રૂ સ્વામી આરતી

    જય સદગુરુ સ્વામી,પ્રભુ જય સદગુરુ સ્વામી;સહજાનંદ દયાળુ (૨),બળવંત બહુનામી. પ્રભુ જય…૧ ચરણ સરોજ  તમારાં,વંદુ કર જોડી;ચરણે શીશ ધર્યાથી (૨),દુઃખ નાખ્યાં તોડી. પ્રભુ જય…૨ નારાયણ નર ભ્રાતા,દ્વિજકુળ  તનુ ધારી;પામર પતિત ઊધાર્યા (૨),અગણિત નરનારી. પ્રભુ જય…૩ નિત્ય નિત્ય નૌતમ લીલા,કરતા અવિનાશી;અડસઠ  તીરથ ચરણે (૨),કોટી ગયા કાશી. પ્રભુ જય…૪ પુરુષોત્તમ પ્રગટનું,જે દર્શન કરશે;કાળ કરમથી છુટી (૨),કુટુંબ સહિત  તરશે. […]

    June 14, 2022
  • 01 કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ

    કૃષ્ણ ગોવીંદ ગોવીંદ ગોપાલ નંદલાલરાધે ગોવીદ ગોવિદ ગોપાલ નંદલાલકૃષ્ણ ગોવીદ ગોવીદ……. મેરો યશોદાકો લાલ મેરો યશોદાકો લાલયશોદાકો લાલ મેરો યશોદાકો લાલમેરો નંદજીકો લાલ મેરો નંદજીકો લાલનંદજીકો લાલ મેરો નંદજીકો લાલકૃષ્ણ ગોવીંદ ગોવીદ……. મેરો છોટોસો ગોપાલ મેરો છોટોસો ગોપાલછોટોસો ગોપાલ મેરો છોટોસો ગોપાલમેરો મદન ગોપાલ મેરો નહન ગોપાલમદન ગોપાલ મેરો નહન ગોપાલકૃષ્ણ ગોવીદ ગોવીદ……. મેરો રાધા […]

    June 14, 2022
  • 01 મેરો તો આધાર શ્રી વલ્લભ કે ચરણારવિંદ

    મેરો તો આધાર શ્રી વલ્લભ કે ચરણારવિંદ શ્રી વલ્લભ કે ચરણારવિંદ શ્રી વિઠ્ઠલકે ચરણારવિંદમેરો તો આધાર શ્રી વલ્લભ કે ચરણારવિંદ  મેરે માથે કો શૃંગાર, શ્રી વલ્લભ કે ચરણારવિંદ શ્રી વલ્લભકે ચરણાવિંદ, શ્રી વિઠ્ઠલકે ચરણારવિંદ મેરો તો આધાર શ્રી વલ્લભ કે ચરણારવિંદ  મેરે ગલે કો હાર, શ્રી વલ્લભ કે ચરણારવિંદ વલ્લભકે ચરણાવિંદ શ્રી વિઠ્ઠલકે ચરણાવિંદ,મેરો તો આધાર શ્રી વલ્લભ કે […]

    June 14, 2022
←Previous Page
1 … 225 226 227 228
Next Page→

gujaratisongslyrics

Proudly powered by WordPress