-
123 એજી કુડ કમણો મારા કંથજી
એજી કુડ કમણો રે મારા કંથજી, સીતાને શીદ હરી લાવ્યોરાડ રે વધારે શ્રી રામથી, લંકા ખોઇ ધરે આવ્યો.કુડ કમણો મારા કંથજી બાણ રે કડ હડએ શ્રી રામના, જે બોતેર કોઠાએના રે સામા ન થાય, એ છે આપણાથી મોટાકુડ કમણો મારા કંથજી સપનુ લાગ્યુ મુજને સેજમા અને હુ તો રંડાનીસેન ઉતારૂ રાજા રામનુ, પથ્થરે પાળ બંધાણીકુડ […]
-
122 તમારા તમારા પ્રભુજી
એ તમારા તમારા પ્રભુજી તમારા મોંઘેરા કરુ સન્માન,કોઇક દિવસ ભુલ્યો પડ ભગવાન અખંડ જ્યોતના દિવા કરૂ મેં,ધરૂ ધૂપ અને ધ્યાન,ફુલડે સજાવુ સેજલડી તારી, જળગંગાના સ્નાન..કોઇક દિવસ ભુલ્યો પડ ભગવાન પગલે પગલે પ્રાણ પાથરશું એ દેશ એ દેહના દાનપાવન કરજે ધરતી અમારી, મોરલીવાળા કાન.કોઇક દિવસ ભુલ્યો પડ ભગવાન મોરલી કેરા નાદ સાંભળવા, તલસે મારા કાનઅરજી અમારી […]
-
121 વારજે તુ મનના વેગ વારજે
હે વાર વારજે તુ મનના વેગ વારજેઆ મૂળમાથી અભિમાન ત્યાગી, મોહ મમતાને મારજેરોજ પ્રભાતે ઉઠીને, શ્રી હરિને સંભારજેદેહશુધ્ધિ કરી દિલમા, વેદમંત્ર ઉચ્ચારજે.હે વારજે વારજે તુ મનના વેગ વારજે જેમા ન મળે પાપ જરિએ, ભાઇ તેવો ધંધો તુ ધારજેવિદેશ કદી જુઠ વચનો, સત્ય વચનો ઉચ્ચારજેહે વારજે વારજે તુ મનના વેગ વારજે સ્નેહીજનને સાથે લેજે, ઓલા હઠીલાથી […]
-
120 સંસારમાં સુખ પામવા
સંસારમાં સુખ પામવા, આ કંગાલનુ દૂઃખ કાપવું,યથા સ્થિતિ આ ધન અબ્રુનું દાન આપવું પરવિત પર પ્રેમ રાખી ઉચ્ચ કરણી આચરીઆ ભવથી તરવા ભાવથી હરદમા સમરવા હરહિર ઉત્તમ વિચારોથી નિરંતર શુધ્ધ અંતર રાખવુ,આ પદક્રમથી ડરવુ બહુ, સતકર્મના સેવક થવુ,રાખી સુરતિ, નેમ નિતિ સત્યબાબતની સમજ, એ ભજવા અમર અજરએવા વૃષભ ધ્વજ યા ગરૂડ ધ્વજ ભથીતરવા ભાવથી હરદમ […]
-
119 ભણી થઇ ભક્તાણી તેની વાણીથી
ભણી થઇ ભક્તાણી તેની વાણીથી પરખાણીભીતરમાં જોવો ભાણી થઇ ભક્તાણીમનવર રાજ વર્ષો માંડવે, આશા-તૂષણા બે રાણીઆશાએ એક પુત્રી જન્મી, ચતુર ચપળા શાણીભીતરમાં જોવો ભણી થઇ ભકતાણી મોહ મામો ને એમાં ક્રોધ છે કાકો, વાલથી બહુ વખાણીબુધ્ધી ફઇ બાએ તેને બહુ બિરદાવી, એનું નામ પાડયુ ભાણીભીતરમાં જોવો ભણી થઇ ભકતાણી જોગી મનાયો તેણે માંગી ખાયો, એનો […]
-
118 કિસ દેવતા ને આજ મેર દિલ
કિસ દેવતા ને આજ મેર દિલ સુરા લિયાદુનિયા કી ખબર ના રહી તનકો ભુલા દિયા રહનાથાં પાસ મેં સદા લેકિન છીપા હુઆકરકે દયા દયાલને પડદા ઉઠા લીયા સુરજ વો થા ન ચાંદ થા બિજલી ન થી વહાંયકદમ વો અજબ શાનકા જલવા દિખા દિયા ફિરકે જો આંખ ખોલકર ટંડન લગા ઉસેગાયબ થા નજર સે સોઇ ફિર […]
-
117 મેં તો રમતા જોગી રામ મેરા કયા
મેં તો રમતા જોગી રામ મેરા કયા દુનિયામેં કામ હાડમાંસકી બની પુતલીયા ઉપર જડિયા ચામદેખ દેખ સબ લોક રિજાને મેરો મન ઉપરામ માલ ખજાને બાગ બગીચે સુન્દર મહલ મુકામએક પલકમેં સબહી છૂટે સંગ ચલે નહિદામ માતપિતા અરુ મીત પિયારે ભાઇ બધુ સુતરામસ્વારથકા સબ ખેલ બના હૈ નહિ ઇનમેં આરામ દિનદિન પલપલ છિનછિન કાયા છજત જાય […]
-
116 ફકિરીમેં મજા જિસકો
ફકિરીમેં મજા જિસકો અમીરી કયા બિચારી હૈ તજે સબ કામ દુનિયાકે ફિકર ઘરબારકી છૂટેસદા એંકાતમેં વાસા યાદ પ્રભુકી પિયારી નહીં નોકરી કિસી જનકે ન દિલમેં ધન કી લાલસાસબૂરી ધારકર મનમેં ફિરે જંગલ બિહારી હૈ મિલા સત્સંગ સંતનકા ચલે નિતજ્ઞાનકી ચરચાપિછાના રૂપ અપને કા ટ્રેત સબ દૂરી કરી હૈ
-
115 હું હું કરતો હાલી નીકળમાં
હું હું કરતો હાલી નીકળમાં, મોટામાં બહુ સારું નથી,લોક પાણીનો લાડવો પકડાવશે, બીજુ બધૂ પરબારૂમૂકી દેને અંતરનું અભિમાન,ત્યજી દેને હેવાન હું કેમકે પાત્ર જાણીને તને પ્રમોધ્યો અને ગુરૂએ આપ્યું જ્ઞાનતારા અંતરમાં રહ્યું અંધારૂ અને નીવડ્યો તુ નાદાન.ત્યજી દેને હેવાન હું પદ શીપ ને બદલે સાપને હોર્યો એ પડી પછી પહેસાનમોતીને બદલે વિખડા મળ્યાં, પીધું તે […]
-
114 રામ રમકડું જડિયું રે રાણાજી
રામ રમકડું જડિયું રે રાણાજીઅને રામ રમકડું જડિયું. રુમઝુમ કરતુ મારે મંદિરે પધાર્યું,નહિ કોઈને હાથે ધડિયું રે મોટા મોટા મુનિજનામથી મથી થાક્યાં,કોઇ એક વીરલાને હાથ ચડયું રે સોન શિખરના રે ઘાટ થી ઉપર,અગમ અગોચર નામ પડયું રે બાઇ મીરાં કહે પ્રભુ ગીરીધર નાગર,મારું મન શામળિયા શું માળિયું રે
