-
113 હદયમાં જો તપાસીને છુપાયેલો
હદયમાં જો તપાસીને છુપાયેલો ખજાનો છેહૈ લે જ્ઞાન સદગુરુથી કે તેનો ભેદ છાનો છે પ્રભુ છે કોણ ને તું કોણ છે, જ્ઞાને વિચારી જો,હતો તું કયાં? વળી આવ્યો છે કયાં ને કયાં જવાનો છે હજુ છે હાથમાં બાજી, ઓ જીવડાં જો જરા જાગીધરીને ધ્યાન ધટમાં જો મળ્યો અવસર મજાનો છે કળીનો દોર ચાલે છે, જામે […]
-
112 શ્રી દામોદરના ગુણલા ગાતાં
શ્રી દામોદરના ગુણલા ગાતાં ન કોઇ દુઃખિયો હોયસદા શામળિયો શરણ રાખે, સન્મુખ આવી જાય રે.શ્રી દામોદરના ગુણલા મૂરખ મૂઢ હિંડે એ અવલતો, નવ જાને હરિનો મર્મસ્મરણ કરતાં તરત જ આવે, પરિપૂરણ પરબ્રહ્મ રેશ્રી દામોદરના ગુણલા છેલછબિલો ને છોગાળો, નિત્ય તેને ભજિએ રેમાંડળિકનું માન ઉતાર્યું જેણે, કહો કેમ તેને તજિએ રે.શ્રી દામોદરના ગુણલા, સુખાતાંની પૂર્ણ ક્રુપાથી, […]
-
111 ચિત ગયો ચોરી મારા મન ગયો હરી
ચિત ગયો ચોરી મારા મન ગયો હરીહે નંદનો લાડીલો મારે મન ગયો હરી, વ્હાલા થયા છે વેરી, પાયા દૂધ દહી ઉછેરીવ્રજનો વિહારી લાલો. થઇ બેઠો નમેરી-નંદ શું કરીએ ઓઢી પહેરી, ગમે ના ગોકુળની શેરીભવન ભંયકર લાગે, જાણે કોટડી અંધેરી-નંદ મીઠા મેવા ખારા, નિન્દ્રા ન આવે વ્હાલામાલીડા વિનાની હું તો ફરું છ ધેલી ધેલી-નંદ જીવણ આવો […]
-
110 બાણ લાગ્યાં જેને અંગડા વીંધાણા
બાણ તો લાગ્યાં જેને, અંગડા વીંધાણા એનાં નેણોમાં ધેરે નિશાન,જીવો જેને લાગ્યાં શબ્દોનાં બાણજેને વાગ્યાં શબ્દોના બાણ રેજેનાં પ્રેમે વિધાયેલ પ્રાણ રે પતિવ્રતા જેનો પિયુ પરદેશ,એની કેમ જપાછું જાળ રેનાથ વિના અમને નિદ્રા ન આવે,સુતા સેંજલડી શૂળ સમાન રે, દીપક દેખી જયારે મનડાં લોભાણાં,ત્યારે પતંગ ચગોડિયા એના પ્રાણ રેઆપ પોતાનું જ્યારે અગિનમાં હોમ્યું,ત્યારે પડવી પામ્યો […]
-
109 સંતો રામ માયા મૂળે નાહિ
સંતો(રામ) માયા મૂળે નાહિ,વિના વિચાર સક્લ જગ ભલ્યા, જ્ઞાન વિણ ગૂંચવાઇમાયા માયા સિધ્ધ સાધ પુકારે, અચરજ એ જ કહાવે. ભોરીંગ જેવા સીંથરા ભોંય પર, દેખો એ કિસ વિધ મારે?માટી કેરાં બન્યા પાળિયા, ચીતર્યો વાધ ચિતારે. એવો ભ્રમ દેખી જીવ ભટકયો, વાધ એ કિસ વિધ ખાઇ?ખેતર બડા બીના રખવાલા, ઓડા ઉભા કીના અકલ વિના ના એ […]
-
108 બંસીવાલા આજો મોરે દેશ
બંસીવાલા આજો મોરે દેશ બંસીવાલા આજો મોરે દેશ.આજો મોરે દેશ, હો બંસીવાલા આજો મોરે દેશતોરી શામળી સૂરત હદ વેશ…બંસીવાલા આજો. આવન આવન કેહ ગયો, કર ગયો કોલ અનેક;ગણતાં ગણતાં ધસ ગઇ જીભા,હારી આંગળીઓની રેખ..બંસીવાલે આજો એક બન ઢૂઢી, સકલ બન ઢૂઢી, ઢૂઢો સારો દેશ;તોરે કારણ જોગન હોઉંગી, કરુંગી ભગવો વેશ..બંસીવાલે આજો કાગદ નાહિ મારે સ્વાહિ […]
-
107 આજ આંનદ મોહે મેરે સદગુરૂને
આજ આંનદ મોહે આયા,મેરે સદગુરૂને ભીતર ભેદ બતાયા ઓહંગ-સોહંગ જાપ લગાયા,સૂરતી શૂન્ય ઘર આયા.. હે જી આજ ઇંગલા-પિગલા આસન ઉપર,સુષમણા ધ્યાન લગાયા.. હે જી આજ રંણૂકાર મેં રંગ મીલાવ્યા,ત્રિકુટી તાર સાંધ્યા.. હે જી આજ ભમર ગૂફામાં ભમર ગૂંજતુ હૈ,અનહદ નાદ બજાયા.. હે જી આજ શ્યામ-સફેદ અને લાલ રંગ પીલા,પીળા રંગ પરખ્યા.. હે જી આજ યહ […]
-
106 જાડેજા વચન સંભાળીને વેલા જાગજો
જાડેજા રે વચન રે સંભાળીને વેલા જાગજોજાડેજા રે વચન રે સંભાળીને વેલા જાગજો,વચન ચુક્યા ચોરાસીમાં જાય.જાડેજા રે વચન રે સંભાળીને વેલા જાગજો. એ જે દી રે બોલ્યા’તા મેવાડમાં રે,તે દુના તમે વચનને સંભાળો.જાડેજા રે વચન રે સંભાળીને વેલા જાગજો. જાડેજા તાલને તંબુરો સતીના હાથમાં રે,સતી કરે અલખના આરાધ.જાડેજા રે વચન રે સંભાળીને વેલા જાગજો. આવા […]
-
105 પાયોજી મેને રામ રતન ધન પાયો
પાયોજી મેને રામ-રતન ધન પાયો વસ્તુ અમોલીક દી મેરે સતગુરૂ,કિરપા કર અપનાયો…પાયોજી મેને જનમ જનમકી પુંજી પાઇ,જગમેં સભી ખોવાયો…પાયોજી મેને ખરચે ન ખુટે, વાકો ન લૂટે,દિન દિન બઢત સવાયો…પાયોજી મેને સતકી નાવ, ખેવટિયા સતગુરૂ,ભવસાગર તર આયો…પાયોજી મેને મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,હરખ હરખ જસ ગાયો…પાયોજી મેને
-
104 હાલો મારા હરિજનની હાટડીયે
હાલો મારા હરિજનની હાટડીયે રેપ્રેમના પાલવ પહેરો રે સોહગણ,રંગ લાગ્યો બીજી ભાતડીયે.. હાલો મારા હરિજનની હાટડીયે રેવૈરાગ તો લાગ્યો ગુરૂજી, એક વાતડિયેહાલો મારા હરિજનની હાટડીયે રે મેં તો મારા નાથજી ને નેણ ભરી નીરખ્યા,અનુભવ ક્રયો મારી આંખડીયે,હાલો મારા હરિજનની હાટડીયે રે હિરલાની વણજું કરોને વેપારી,ખોટ તો નઇ આવે તારી ગાંઠડીએ..હાલો મારા હિરજનની હાટડીયે દાસ હોથીને […]
