gujaratisongslyrics

  • App title
  • Sample Page
Illustration of a bird flying.
  • 03 ઝણણ ઝણણ ઝાલર વાગે

    દેખંદા રે કોઈ આ દિલ માં ય‚નિરખંદા રે કોઈ આ દિલ માં ય‚પરખંદા રે કોઈ આ દિલ માં ય…ઝણણણ ઝણણણ ઝાલરી વાગે… બોલે બોલાવે સબ ઘટ બોલે‚સબ ઘટમાં ઈ તો રહ્યો રે સમાય‚જિયાં જેવો તિયાં તેવો‚થીર કરીને થાણા દિયા રે ઠેરાય…ઝણણણ ઝણણણ ઝાલરી વાગે… નવ દરવાજા નવી રમત કા‚દસમે મોલે ઓ દેખાય‚સોઈ મહેલમાં મેરમ બોલે‚આપું […]

    April 19, 2023
  • 02 જાવુ એક દાડે મેલીને મનખો

    જાવું એક દાડે જીવને જાવું એક દાડે,મોંઘામુલો મનખો મેલી જાવું એક દાડે.ટેક ઉછી ઉધારા તારા કેટલાદી ચાલશે,ખોળયુ લીધું છે માંગી માંડ ભાડે.આવો રૂડો મનખો મેલી….. ઢળીયા ડુંગર તારા ધર નહીં જાલે,બંધ બાંધશે લઈ કાચે નાડે.આવો રૂડો મનખો મેલી….. જમરા આવ્યે કેનું જોર નહીં ચાલે,જોઈતો રહેશે સોવ ફાટે જાડે.આવો રૂડો મનખો મેલી….. જનની વળાવે તુને ઝાપલા […]

    April 19, 2023
  • 01 ગુરુ આજ તમ આવ્યે રે મારે અજવાળું

    અજવાળું, હવે અજવાળુંગુરુ આજ તમ આવ્યે રે મારે અજવાળું. સતગુરુ શબ્દ જ્યારે શ્રવણે સુણાવ્યો,ભેટ્યા ભીમ ને ભાંગ્યું ભ્રમનું તાળું.ગુરુ આજ તમ આવ્યે રે જ્ઞાન ગરીબી, સંતની સેવા,પ્રેમભક્તિનો સંગ હવે પાળું.ગુરુ આજ તમ આવ્યે રે ખીમ ને ભાણ રવિ રમતા રામા, તેજ તત્વમાં ગુરુ, તમને ભાળું.ગુરુ આજ તમ આવ્યે રે દાસી જીવણ સત ભીમનાં ચરણાં,અવર દુજો […]

    April 19, 2023
  • 36 જ્ઞાની ગુરૂ મળીયા ગોળી મારી જ્ઞાન તણી

    જ્ઞાની ગુરૂ મળીયા રે,ગોળી મારી જ્ઞાન તણી,કંચન કાયા કીધી રે,ગુરૂ તો મારા પારસમણિ હું તો જનમની આંધળી,મને ગુરૂએ આપી આંખ,ગુરૂ ચરણનું અંજન આંજ્યુ,તો મટી ગઇ સહું ઝાંખ,આંખો ખોલી જોયું રે,ઘટઘટ માંય બેઠો અલખ ધણી ગુરૂના ગુણને હું શું ગાવું,એ ગુણનો ન આવે પાર,ગુરૂ તો મારા આંખની જ્યોતિ,ગુરૂ હ્દયના હાર,ગુરૂ દયાળુ દેવા રે,ગુરૂ દક્રુપા તો ઘણી […]

    April 19, 2023
  • 35 બિગડે સો બન જાવે સમજકર

    બિગડે સો બન જાવે,સમજકર બિગડે સો બન જાવે હમ બિગડે તુમ બિગડો,ભાઈ સદગુરુ સત સમજાવે,સમજે બિના બગડે જો કોઈ,આખર ધૂલ કો પાવે.બિગડે સો બન જાવે… નીતિ રીતિ સે જબ દૂધ બિગડે,દહીં હોકર રહે જાવે,દહીં પર સાચી મહેનત કરો તો,મસ્કા ઝટ તીર આવે..બિગડે સો બન જાવે… આગ લગે મસ્કે કે નીચે,તબ વો ઘી હો જાવે,“દાસ સતાર” […]

    April 19, 2023
  • 33 મોરી નીંદ ગઈ મોહે ચયન નહી

    મોરી નીંદ ગઈ મોહે ચયન નહી,ગયે શ્યામ તો કુબજા પાસ રે,દર્શ બિના ભઈ બાવરીયા કુબ્જાને કુચ્છ કામણ કીના,શ્યામ કો બસ કર લીના,વિર્હા અગન ફુંકત હય સીના,કિસ બિધ હોગા જીના,કોઈ જાય કહો પિયુ પાસ રહો,મોરે મન કી પુરો આશ રે,ઘર આવો મેરે સાંવરીયા ઘર કી પ્રીત પસંદ નહી આઈ,કીની પ્રિત પરાઈ,ગોરી રાધા કો બિસરાઈ,કાલી કુબજા ભાઈ,સખી […]

    April 19, 2023
  • 32 કોને કહું દલડાની વાતું હવે નથી

    કોને કહું દલડાની વાતું,હવે નથી રે રહેવાતું જેને જેને કહું તે તો કહ્યું નવ માને,મને મુરખ ગણીને મારે લાતું,હવે નથી રે રહેવાતું. ઘેલા રે લોકડીયા મારી ગત શું જાણે,મારા રુદયામાં કાંઈ કાઇ થાતું,હવે નથી રે રહેવાતું. દિલના દરદ દર્દી દિલ જાણે,ઓલા વૈદો ને નથી સમજાતું,હવે નથી રે રહેવાતું. સુગરા મળે તો શાંતિ રે સ્થાપે,ઓલા નુગરા […]

    April 19, 2023
  • 31 ગરીબીમા જીવન ગુજારો કરૂ છુ

    ગરીબીમા જીવન ગુજારો કરૂ છુ,છતા પ્રભુ તારો હુ પુકારો કરૂ છુ,ગરીબી મા જીવન ગુજારો કરૂ છુ, ભરોસો છે મુજને પ્રભુ ભલે નૈયા ડોલે,તો તારા ઇશારે હુ ઇશારો કરૂ છુ,ગરીબી મા જીવન ગુજારો કરૂ છુ, જીગર દિલ માને,બળે છે કલેજું ,તો ઉઠી આગ અગ્નિ વધારો કરૂ છુ,ગરીબી મા જીવન ગુજારો કરૂ છુ, હતું એક દિલ તો […]

    April 19, 2023
  • 27 સુબહ સુબહ લે શિવ કા નામ

    સુબહ સુબહ લે શિવ કા નામ,કરલે બંદે યે શુભ કામ.ૐ નમઃ શિવાય.સુબહ સુબહ લે શિવ કા નામ,શિવ આયેંગે તેરે કામૐ નમઃ શિવાય. ખુદ કો રાખ લપેટે ફિરતે,ઔરો કો દેતે ધન ધામ,દેવો કે હિતમેં વિષ પી ડાલા,નીલકંઠ કો કોટિ પ્રણામ.સુબહ સુબહ લે શિવ કા નામ,શિવ આયેંગે તેરે કામૐ નમઃ શિવાય. શિવ કે ચરણો મેં મિલતેસારે તિરથ […]

    April 18, 2023
  • 13 ગુણપતિ આવો રિદ્ધિ સિદ્ધિ લાવો

    ગુણપતિ આવો‚ રિદ્ધિ સિદ્ધિ લાવો‚નિરભે નામ સુણાવો‚ગુરુ ! નિરભે નામ સુણાવો‚સતગુરુજી વિના બાત કેસીસત સાહેબ વિના બાત કેસીકોઈ મિલે સંત ઉપદેશી…હે જી કોઈ મિલે આપણા દેશી રતન સાગરમાં રતન નિપજે‚મહાસાગરમાં મોતી‚ગુરુ ! મહાસાગરમાં મોતી‚ગુરુગમ વિના બાત કેસીસતગુરુજી વિના બાત કેસીસત સાહેબ વિના બાત કેસીકોઈ મિલે સંત ઉપદેશી…હે જી કોઈ મિલે આપણા દેશી કોઈ વો’રે ત્રાંબા […]

    April 18, 2023
←Previous Page
1 … 63 64 65 66 67 … 229
Next Page→

gujaratisongslyrics

Proudly powered by WordPress