gujaratisongslyrics

  • App title
  • Sample Page
Illustration of a bird flying.
  • 117 સુદામો ક્રુષ્ણજીને કહે છે ભાઇબંધી

    સુદામો ક્રુષ્ણજીને કહે છે,કેભાઇબંધી મારી ભૂલમાં રે પહેરવા નથી પોતડી ને,દળવા નથી દાણા.ઓઢ્યા વિનાના પડયાં છે ઉઘાડાં,બાળક નાનાં ધૂળમાં રે. સુદામોજી…. સોવા નથી સૂપડું ને જોવા જેવું છે ઝૂંપડુ,વા’લા તારે સવારે ઊઠીને,નિત ખાવા ચોળેલા ચૂરમા રે. સુદામોજી…. એક રે ઘડીએ આપણે,નોખાં નોખાં નો’તા પડતાં,આ તો જુગોજુગ વિત્યા રે,સામું ન જોયું તેં શામળા રે. સુદામોજી…. ‘પીંગળશી’ […]

    April 18, 2023
  • 116 લીધી રે વિદાયુ બગદાણા ધામની

    અમને છોડી ચાલ્યા બાપા બજરંગદાસ રે બાવાજી,બાપા તમે નોંધારા મેલી ને નવ જાવ રે બાવાજી,લીધી રે વિદાયુ બગદાણા ધામની….. સત્યની સેવાયું તમારી સાંભળે હે બાવાજી,હે તમે દુ:ખીયાના હતા રે દાતાર રે બાપાવસમી વિદાયુ તમારી સાંભળે… “પણ જોને શોશાણા જળ સાયરાઅરે ઓલ્યા પથ્થર પીગળીને જાયપણ સ્વર્ગે બજરંગદાસ બાપા સીધાવતાહરે આજ રોઈ રે ઉઠી આખી વનરાય”રોયા પશુ […]

    April 18, 2023
  • 115 વારી જાઉં રે ગુરુ બલિહારી જાઉં

    વારી જાઉં રે ગુરુ,બલિહારી જાઉં રે,મારા સદગુરુ આંગણ આયા,મે વારી જાઉં રેમેં વારી જાઉં રે સદગુરુ આંગણ આયા,મેં ગંગા ગોમતી નાહ્યાં,મારી નીર્મલ હો ગઇં કાયા,મે વારી જાઉં રે…મેં વારી જાઉં રે સદગુરુ દર્શન દિના,મેરાં ભાગ્ય ઉદય કર દિના,મારા કર્મ ભરમ સબ છિના,મે વારી જાઉં રે…મેં વારી જાઉં રે સખીયા જીલમીલ આઓ,શરદા તિલક લગાઓ,ગુરુદેવ ને વધાવો, […]

    April 18, 2023
  • 114 કળા અપરંપાર એમાં પહોચેં નહિ વિચાર

    કળા અપરંપાર,એજી એમાં પહોચેં નહિ વિચાર,એવી તારી કળા અપરંપારજી… હરિવર તું કિંયે હથોડે,આવા ઘાટે ઘડનાર જીબાળકમાં એના માતાપિતાની,આવે છે અણસાર.એવી તારી કળા… અણુંમાં આખો વડ સંકેલ્યો,એના મૂળ ઉંધા મોરારજીકીડીનાં અંતર કેમ ઘડીયાં,સ્રુષ્ટી ના સર્જનહાર.એવી તારી કળા… જન્મ પહેલાં દૂધ જૂગતે,તે કિધા છે તૈયારજીમોરના ઈંડા મા રંગ મનોહર,કેમ ભર્યા કિરતાર.એવી તારી કળા… કોણ કોણ કલ્પે કોણ […]

    April 18, 2023
  • 113 જીયો રે કબીરા અમને રામધૂન લાગી

    રામધૂન લાગી ભજનધૂન લાગીજીયો રે એ કબીરા અમને રામધૂન લાગી વન કેરી સંગતું માં લીમડા બીગડીયાંલીમડા બીગડીયાં ગુરુજી ચંદન નીપજ્યાજીયો રે એ કબીરા… પાણી કેરા સંગમાં પથરા બીગડીયાંપથરા બીગડીયાં માય થીં હિરલા નીપજ્યાજીયો રે એ કબીરા… છાશ કેરી સંગતું માં ભાઈ દુધડા બીગડીયાંદુધડા બીગડીયાં માય થીં ગોરસ નીપજ્યાજીયો રે એ કબીરા… ગુણકાં ની સંગતું માં […]

    April 18, 2023
  • 112 જેની ઘેરે સદગુરુજીના વાસ ઉજાલા

    જેની ઘેરે સદગુરુજી ના વાસાઉજાલા એના આંગણા…જેની ઘેર… ગંગા જમના વસે નીત ત્યાઈ ત્રીવેણીત્રીવેણી કરે ત્યા તમાશા…જેની ઘેર… રિધ્ધી સિધ્ધી આળોટે ઘરમાંઅન્નપૂર્ણા કરે નય પગ પાછા…જેની ઘેર… તીરથ સઘળા ઘર ગોતી આવેતત્વ કરે તમાશા…જેની ઘેર… ગુરુ પ્રતાપે “બાલગીરી” કહે છેએને નહી પછી કોઈની આશા…જેની ઘેર…

    April 18, 2023
  • 111 આવો તો આનંદ કરીયે બાવાજી

    આવો તો આનંદ કરીયે બાવાજી,નય આવો તો પત જાય જીગરવા માયલા નાથજી,આવે આવસરીયે આવજો…. કાયા માં કાળીંગો વ્યાપ્યો,થોળે થોળે ખયજોહું રે સુહાગણ સુંદરી,મારે તમારો આધાર જો…ગરવા માયલા નાથજી… ખાંડુ ખડગ હાથમાં લીધા,ભાગ્યો કાળીંગો જાય જોભાગુ તો નાથ ઉગરુ,ગુરુજી કરો ને સહાય જો…ગરવા માયલા નાથજી… અંતર ના વાજા વાગ્યા,વ્રેમાંડ જાવુ તારી વાટ જોભવસાગર માં બુડતા મારા,ગુરુએ […]

    April 18, 2023
  • 110 દેશી રે મળે રે આપણા દેશના

    પગ રે વિના નુ પંથે હાલવુ,જાવુ મારે ગુરુજી ને દેશદેશી રે મળે રે આપણા દેશનાપહોચાડે ગુરુજી ને સંદેશ.. પાયા રે પ્યાલા ગુરુ એ પ્રેમ ના,આવ્યા કાંઈ અમી ના ઓડકારવચન બાણ ગુરુ એ માર્યા,લાગ્યા રુદિયા મોજાર…પગ રે વિનાનુ… મન તો ચડયુ રે ગુરુજી માળીયે,સુરતા ચડી છે આસમાનસુરતા રાણી એ ત્રાપા નાખ્યાદિધા તખત પર નિશાન..પગ રે વિનાનુ… […]

    April 18, 2023
  • 109 શિવજતિ ગોરક્ષ ગુરુ ગિરનારી

    શિવજતિ ગોરક્ષ ગુરુ ગિરનારી.દત દાતાર બાબા જય હો તુમ્હારી તુમને પવીત્ર યહ ધામ બનાયાઋષિ મુનીયો કો નિકટ બસાયાશરણાગત કી કરી રખવારી…..શિવજતિ ગોરક્ષ… નવનાથો કી હય તપોભૂમિસોધ્ધ ચોર્યાશી કી જલતી હૈ ધુનીમાં અંબા કી હૈ બલીહારી….શિવજતિ ગોરક્ષ…. ચોસઠ યોગીની બાવન વીરાધ્યાન ધરત હૈ સિધ્ધ રણધીરાદર્શનસે પાવત ફલ ચારી….શિવજતિ ગોરક્ષ…. તુમ્હારી શરણ મે જો કોઇ આતાભવ બંધન […]

    April 18, 2023
  • 108 મોરી નીંદ ગઈ મોહે ચયન નહી

    મોરી નીંદ ગઈ મોહે ચયન નહી,ગયે શ્યામ તો કુબજા પાસ રે,દર્શ બિના ભઈ બાવરીયા કુબ્જાને કુચ્છ કામણ કીના,શ્યામ કો બસ કર લીના,વિર્હા અગન ફુંકત હય સીના,કિસ બિધ હોગા જીના,કોઈ જાય કહો પિયુ પાસ રહો,મોરે મન કી પુરો આશ રે,ઘર આવો મેરે સાંવરીયા ઘર કી પ્રીત પસંદ નહી આઈ,કીની પ્રિત પરાઈ,ગોરી રાધા કો બિસરાઈ,કાલી કુબજા ભાઈ,સખી […]

    April 18, 2023
←Previous Page
1 … 65 66 67 68 69 … 229
Next Page→

gujaratisongslyrics

Proudly powered by WordPress