-
107 બિગડે સો બન જાવે સમજકર
બિગડે સો બન જાવે,સમજકર બિગડે સો બન જાવે હમ બિગડે તુમ બિગડો,ભાઈ સદગુરુ સત સમજાવે,સમજે બિના બગડે જો કોઈ,આખર ધૂલ કો પાવે.બિગડે સો બન જાવે… નીતિ રીતિ સે જબ દૂધ બિગડે,દહીં હોકર રહે જાવે,દહીં પર સાચી મહેનત કરો તો,મસ્કા ઝટ તીર આવે..બિગડે સો બન જાવે… આગ લગે મસ્કે કે નીચે,તબ વો ઘી હો જાવે,“દાસ સતાર” […]
-
106 હાલો મારા હરીજનની હાટડીએ
વૈરાગ તો લાગ્યો ગુરુની વાતડીયેહાલો મારા હરીજનની હાટડીએ… હીરલાની વણજુ તમે કરો રે વેપારીખોટ નહી આવે તારી ગાંસડીએ…હાલો મારા હરીજનની… પ્રેમના પાલવડા તમે પહેરો રે સુહાગણરંગ તો લાગ્યો રે જીવનની ભતડીએ…હાલો મારા હરીજનની… નાથજી મેં તો તમને દલ ભરી નીરખ્યાંઅનુભવ કીધો મારીં આંખડીએ…હાલો મારા હરીજનની… દાસ રે “હોથી”ને ગુરુ મોરાર મળ્યાંતાળી રે લાગી અમને સમદરીયે…હાલો […]
-
105 નાથ તેરી અકલીત માયા
નાથ તેરી અકલીત માયા,તેરા ભેદ કીસી ને ન પાયા.જો સમજા સો હુવા દીવાના,જો મુરખ સો ડાયા.તુજસે મીલીયા સબસે બીગડા,કૈસા રંગ જમાયા …નાથ તેરી અકલીત માયા…. ખરે મારગે સંત સીધાવે,જૂઠે સબ કોઈ ધાયા.નજર બંધી કા ખેલ જગત મે,તુને ઠીક બનાયા….નાથ તેરી અકલીત માયા… સત ચલે વો સબ કો વેરી,પાખંડી શીર છાયા,જ્ઞાની કી કોઈ બાત ન માને,જુઠે […]
-
104 જ્ઞાની ગુરૂ મળીયા રે ગોળી મારી
જ્ઞાની ગુરૂ મળીયા રે,ગોળી મારી જ્ઞાન તણી,કંચન કાયા કીધી રે,ગુરૂ તો મારા પારસમણિ હું તો જનમની આંધળી,મને ગુરૂએ આપી આંખ,ગુરૂ ચરણનું અંજન આંજ્યુ,તો મટી ગઇ સહું ઝાંખ,આંખો ખોલી જોયું રે,ઘટઘટ માંય બેઠો અલખ ધણી ગુરૂના ગુણને હું શું ગાવું,એ ગુણનો ન આવે પાર,ગુરૂ તો મારા આંખની જ્યોતિ,ગુરૂ હ્દયના હાર,ગુરૂ દયાળુ દેવા રે,ગુરૂ દક્રુપા તો ઘણી […]
-
103 ધણી મેં તો ધાર્યા રે નકલંકી નાથ
ધણી મેં તો ધાર્યા રે નકલંકી નાથને રે જીઅવર કોઈનો આવે નહી ઈતબાર રે હાં દિલની દરશાવું રે સુણી લેજો શામળા રે જીરુદીયામાં રોવું દિન ને રાત રે હાંધણી મેં તો ધાર્યા… આદીનો નાતો રે નવો નથી નાથજી રે જીખૂટલ અમારો ખોટો કરે છે ખેદ રે હાંધણી મેં તો ધાર્યા… મળી છે નિશાની રે રામા […]
-
102 મઢીમાં અવીનાશી અવધુત
કોઈ નીરખી લ્યો નીજ સ્વરુપ,મઢીમાં અવીનાશી અવધુત ખલક ખલકો તન તુંબડી,માંહી બિરાજે મુની રે,અગમ અગોચર આસન રખકે,જગ્યા પકડી સુનીમઢીમાં અવીનાશી… રંકા વંકા ને કેવળ કુબા,મસ્ત જ્યા મીરાંબાઈ રે,દ્ત કબીર ભરથરી ગોરખે,એહી મુરત ઓળખાઈ…મઢીમાં અવીનાશી… ગુરુ ગમસે ગોતી લેજો,અજબ લગાવો ધુન રે,બોલે છે તેને પાારખી લેજો,એહી મુરત છે જુની…મઢીમાં અવીનાશી… એહી મુરત કો જરા મરણ નહી,નહી […]
-
101 આપણી કમાયું આપણે જાળવો
આપણી કમાયું આપણે જાળવોનુગરા ભલે ને લુટાય વીરા મારા રે રેણીના રખોપે રે ધરમ શીર ધારવોકરણીથી સુધરી લેજો કાજ વીરા મારા રે વાતુ રે કરે વડાં નહી નીપજેમાથે છે મરણ કેરી ઘાત વીરા મારા રે નર રે અધુરાથી આરત નવ કીજીયેએતો તનમાં ઉપજાવે તાપ વીરા મારા રે પામરથી પ્રીતુ રે કદી નવ કીજીયેસમજીને રહીયે ત્યાંથી […]
-
81 તારા ભરોસે છીએ
હો મેં હાથ આપ્યો તમે સાથ આપજોતારા ભરોસે છીએ વાત યાદ રાખજો અમેં હાથ આપ્યો તમે સાથ આપજોતારા ભરોસે છીએ વાત યાદ રાખજોઅમને રોવડાયા તો લાગશે તમને પાપઅલ્યા તારા કારણિયે રે મેલ્યા મેતો માં ને બાપ મને જીવનભર તારી જોડે રાખઅલ્યા તારા કારણિયે રે મેલ્યા મેતો માં ને બાપમને છોડતા ના રે તમે મેલ્યા મેતો […]
-
80 એક વાત તમને કહું
હો એક વાત તમને કઉં તમે ગમો મને બઉફુરસત થી મળો તો દિલ ની વાત કહી દવ હો એક વાત તમને કઉં તમે ગમો મને બઉફુરસત થી મળો તો દિલ ની વાત કહી દવહો મન કહે તમને બાહો માં ભરી લવદિલ કહે તમને હું મારા કરી લવ હે તમને હાચે હાચુ કવ તમે ગમો મને […]
-
79 લાગણી
હો મારા ગળા ના હમ ખાનારા જતાં રહ્યાહો મારા ગળા ના હમ ખાનારા જતાં રહ્યામને પૂછી ને પગલું ભરનારા છોડી ને જ્યાંહે મારા ગળા ના હમ ખાનારા જતાં રહ્યામને પૂછી ને પગલું ભરનારા છોડી ને જ્યાંહે મારા માટે હતી એને લાગણીઓ જાજીમાટે હતી એને લાગણીઓ જાજીરાજી રાખનારા એ રડાવી ને જ્યાંહે મારા ગળા ના હમ […]
