-
68 સુંદર મારા ગોવર્ધનધારી
સુંદર મારા ગોવર્ધનધારી, સુંદર નીરખી શોભા સારીસુંદર શ્રીમુખ પાવનકારી, સુંદર આંખડી પાવનકારી,સુંદર લીલા મન હરનારી, સુંદર યમુના રંગે રમનારીવાગી સુંદર વાંસળી તારી, શ્યામસુંદર ગોવર્ધનધારી,સુંદર મારા ગોવર્ધનધારી, શ્યામસુંદર ગોવર્ધનધારી,શ્યામસુંદર ગોવર્ધનધારી, શ્યામસુંદર ગોવર્ધનધારી સુંદર હાસ્ય માધુરી તારી, સુંદર ગૌ પાછળ ફરનારીસુંદર કમળ માયા રૂપાળી, સુંદર કાળી કામળી તારી,સુંદર ચરણે ઝાંઝર ઝમકારી, સુંદર શોભા મેધ નિહારીવાગી સુંદર વાંસળી […]
-
67 તારો નેડો લાગ્યો મુજને
તારો નેડો લાગ્યો મુજને, રાજા રણછોડ રે,રાજા રણછોડ રે, રંગીલા રણછોડ રે. અધમ ઉધારણ નામ તમારું,મહાત્મ્ય તેનું મોટું રે,ફરતાં ફરતાં તુજ ને સમરું,બાકી સર્વે ખોટું રે. કાશી દેખી દેખી દ્વારિકા,તિરથ દીઠાં સાચારે,સંત સંગતમાં બેઠો ત્યારે,દલડે મૂકી માઝા રે. ભવસાગરમાં હું અઠડાતો,સગાસંબંધી લૂંટે રે,દાસ ઉપર જો દયા કરો તો,ભવના બંધન તૂટે રે.
-
66 ગુણ તો ગોવિંદના ગવાણાં
ગુણ તો ગોવિંદના ગવાણાંઓ નાથ તમે તુળસીને પાંદડે તોલાણાં ઓ નાથ તમે તુળસીને પાંદડે તોલાણાંહે જી એવા ગુણ તો ગોવિંદના ગવાણાંઓ નાથ તમે તુળસીને પાંદડે તોલાણાં બોડાણે બહુ નમીને સેવ્યા બોલડીયે બંધાણાંકૃપા કરીને પ્રભુજી પધાર્યા, ડાકોરમાં દર્શાણાંઓ નાથ તમે તુલસીને પાંદડે તોલાણાં હેમ બરાબર મૂલ કરીને વાલ સવામાં તોલાણાંબ્રાહ્મણને જ્યારે ભોંઠપણ આવ્યુંત્યારે સખીઓને વચને વેચાણાંઓ […]
-
65 આંગણ ઉત્સવ બની આવો શ્રીનાથજી
આંગણ ઉત્સવ બની આવો શ્રીનાથજીસંદેશો લઇ ને આવ્યા રુડા શ્રી મહારાણી જીઆંગણ ઉત્સવ બની વ્રજ ના નંદલાલા રાધાવર કાલાગોર્વધન નાથ શ્રીજી કરુ કાલાવાલાશ્રીજી આ વિનંતિ મારિ કરજો સ્વીકાર જીઆંગણ ઉત્સવ બની નૈનો ના દ્વારે તોરણ બંધાવુકીકીઓની ક્યારિએ તુલસી રોપાવુઝાંખી કરતા નૈનો નો સુખ નો નહિ પાર જીઆંગણ ઉત્સવ બની દર્શન આપી કરુણા વર્ષાવીભક્તો ને પુષ્ટિ […]
-
64 મથુરામાં શ્રીનાથજી ગોકુળમાં શ્રીનાથજી
મથુરામાં શ્રીનાથજી ગોકુળમાં શ્રીનાથજીયમુનાજીને કાંઠે રમતા રંગીલા શ્રીનાથજી રંગીલા શ્રીનાથજી અલબેલા શ્રીનાથજીવલ્લભકુળના વહાલા બોલો રંગીલા શ્રીનાથજી મધુવનમાં શ્રીનાથજી કુંજનમાં શ્રીનાથજીવૃંદાવનમાં રાસે રમતા રંગીલા શ્રીનાથજી નંદગામ શ્રીનાથજી બરસાને શ્રીનાથજીકામવનમાં ક્રીડા કરતાં રંગીલા શ્રીનાથજી દાનગઢ શ્રીનાથજી માનગઢ શ્રીનાથજીસાંકડીખોરે ગોરસ ખાતા રંગીલા શ્રીનાથજી સંકેતમાં શ્રીનાથજી વનવનમાં શ્રીનાથજીગહવરવનમાં રાસે રમતા રંગીલા શ્રીનાથજી ગોવર્ધનમાં શ્રીનાથજી મારગમાં શ્રીનાથજીમાનસીગંગામાં મનને હરતા રંગીલા […]
-
38 કિસ્મત ભલે સાથ છોડે
હો મારુ દિલ તારી જોડે તારું દિલ મારી જોડેહો મારુ દિલ તારી જોડે તારું દિલ મારી જોડેભવોભવ રહેશું રાજ જોડેપછી કિસ્મત ભલે સાથ છોડેબે દિલ મળ્યા જુદા ના પડેપછી કિસ્મત ભલે સાથ છોડેબે દિલ મળ્યા જુદા ના પડે હો સુખ દુઃખ હોઈ તોય ફેર ના પડેતને પ્રેમ કદી ઓસો ના પડેસુખ દુઃખ હોઈ તોય ફેર […]
-
37 ક્યારે થશે મુલાકાત
તારી યાદોને કઈ દે કે મને ના રડાવેતારી યાદોને કઈ દે કે મને ના રડાવેતારી યાદોને કઈ દે કે મને ના રડાવેતને લીધા વગર એ એકલી ના આવે છૂટ્યા હાથોથી હાથ હવે થતી નથી વાતછૂટ્યા હાથોથી હાથ હવે થતી નથી વાતક્યારે થશે મુલાકાત એતો જાણે મારો રામક્યારે થશે મુલાકાત એતો જાણે મારો રામ ભવ ના […]
-
36 તારી જગ્યા કોઈ લઇ શકે
હો તું જ્યાં રહે ત્યાં કોઈ રહી શકે નાહો તું જ્યાં રહે ત્યાં કોઈ રહી શકે નાતું જ્યાં રહે ત્યાં કોઈ રહી શકે નાતારી જગ્યા કોઈ લઇ શકે નાતું દિલમાં રહે જ્યાં કોઈ રહી શકે નાતું દિલમાં રહે જ્યાં કોઈ રહી શકે નાતારી જગ્યા કોઈ લઇ શકે ના આંખોને ગમતા દિલમાં રમતાભલેને આજે નથી મળતાતોયે […]
-
35 તારી યાદો
તારા વિનાની આ રાતોતારા વિનાની આ રાતોતારા વિનાની આ રાતોઆ રાતોમાં તારી છે યાદોહો યાદો આવેને રડાવે આંખોયાદો આવેને રડાવે આંખોઆખોના આંશુ કરે ફરિયાદો હો અધૂરી કહાની કેવી મારા પ્રેમનીસાથ નથી એ આ જિંદગી છે જેનમીઅધૂરી કહાની કેવી મારા પ્રેમનીસાથ નથી એ આ જિંદગી છે જેનમીતારા વિનાની આ રાતોઆ રાતોમાં તારી છે યાદો હો હસતી […]
-
34 હાવજ રૂપિયે રમે
એ મારો હાવજ રૂપિયે રમેએ મારો હાવજ રૂપિયે રમેકે શોખીન જીવડાં અમેએ કોઈને ગમે કે ના ભલે ગમેકે શોખીન જીવડાં અમે અને નવબો વાળા શોખ છેઅને રાજ કુંવર વાળા શોખ છેઅને નવબો વાળા શોખ છેઅને રાજ કુંવર વાળા શોખ છેએ ચમ જોઈને બળી જાવો તમેકે શોખીન જીવડાં અમેએ મારો હાવજ રૂપિયે રમેકે શોખીન જીવડાં અમે […]
