-
33 કસમ છે મારી તમે રડતા ના
હો હસીને દર્દ ને છુપાવતા નાઆંખોને આંશુથી ભીંજાવતા નાકસમ છે મારી તમે રડતા નાહો હસીને દર્દને છુપાવતા નાઆંખોને આંશુથી ભીંજાવતા નાકસમ છે મારી તમે રડતા ના હો એક પણ શબ્દ તમે બોલતા નાખોટુ કોઈ વાતે લગાડતા નાકસમ છે મારી તમે રડતા નાહો હસીને દર્દ ને છુપાવતા નાઆંખોને આંશુ થી ભીંજાવતા નાકસમ છે મારી તમે રડતા […]
-
32 પ્રેમ કરી લેજો
હો કોઈના માટે જીવી લેજો કોઈના માટે મરી જાજોકોઈના માટે જીવી લેજો કોઈના માટે મરી જાજોથોડી છે આ જીંદગી તમે પ્રેમ કરી લેજો કોઈને યાદો મા રાખો ને કોઈને ભુલી જાજોથોડી છે આ જીંદગી તમે પ્રેમ કરી લેજોહો વિચારીને વિચારી લેજો એક વારમળશે નહીં આવા માણસો ફરી વારવિચારીને વિચારી લેજો એક વારમળશે નહીં આવા માણસો […]
-
31 આશિક તો એકલો રહી ગયો
હો કોઈ કિસ્મત વાળો જ તને લઈ જાશેહો કોઈ કિસ્મત વાળો જ તને લઈ જાશેતારી યાદોમાં જીંદગી જાશેઆશિક તો એકલો રહી જાશેહો કોઈ કિસ્મત વાળો જ તને લઈ જાશેતારી યાદોમાં જીંદગી જાશેઆશિક તો એકલો રહી જાશે હો સુખ દુઃખની વાત કોની હારે થાશેહો સુખ દુઃખની વાત કોની હારે થાશેતારા વગર વાલી મારુ શું થાશેઆશિક તો […]
-
30 ભગવાન સલામત રાખે
હો અમારી ઉમર તમને રે લાગે …અમારી ઉમર તમને રે લાગેઅમારી ઉમર તમને રે લાગેતમને મારો ભગવાન સલામત રાખેમળી જાય બધુ જે તુ રે માંગેમળી જાય બધુ જે તુ રે માંગેતમને મારો ભગવાન સલામત રાખે હો ખુટતુ હોય તો વિધાતા ના થઈ જાયમારા નસીબ નુ તમને મળી જાયતારા માટે દિલ મારુ દુઆ રે માંગેતારા માટે […]
-
29 તારાથી વાલુ કોઈ નથી
હે મારા દિલની ધડકન કહે છેમારા દિલની ધડકન કહે છેમને તારાથી વધારે મને તારાથી વાલુદુનિયામા કોઈ નથીહે મારા શ્વાસો ના સંબંધો કહે છેમને તારાથી વધારે મને તારાથી વાલુદુનિયામા કોઈ નથી હો હુ ભાગ્યશાલી છુ કે તુ મને મળીતારા સિવાય નથી કોઈની રે પડીભાગ્યશાલી છુ કે તુ મને મળીતારા સિવાય નથી કોઈની રે પડીહે મારા દિલની […]
-
28 દિલથી દૂર ના રાખે
હો તને હું ક્યારે દુઃખી જોઈ ના શકુંહો તને હું ક્યારે દુઃખી જોઈ ના શકુંતને રડાવી હસી ના શકુંભગવાન તને બધી ખુશી આપેહો દિલથી મારા તને દૂર ના રાખે હો મારી આંખો તારી યાદમાં જાગેરોજ દુવામાં એક તને માંગેભગવાન તને લાંબી ઉમર આપેમારા દિલથી તને દૂર ના રાખેહો મારા દિલથી તને દૂર ના રાખે હો […]
-
27 જીવ
હો મને પ્રેમ કરે છે જીવની જેમ કરે છેમને પ્રેમ કરે છે જીવની જેમ કરે છેમને પ્રેમ કરે છે જીવની જેમ કરે છેએ માણસ નથી મારી જિંદગી છેમારી જોડે રહે છે મારા દિલમો રહે છેમારી જોડે રહે છે મારા દિલમો રહે છેએ માણસ નથી મારી જિંદગી છે આંખોની પાપણની સામે અને રાખુંખરસી નાખું એની પાછળ […]
-
29 પ્રભુ નમીએ પૂરી પ્રીતે
પ્રભુ નમીએ પૂરી પ્રીતે સુખી કરતું સુખી કરજેસ્તુતિ કરીએ રૂડી રીતે સુખી કરતું સુખી કરજે બનાવી તેં બધી દુનિયા બનાવ્યા તેં ઉંડા દરિયાસુરજ ને ચાંદ જગમગિયા સુખી કરતું સુખી કરજે વળી આકાશમાં તારા અતિ ઉંચે જ ફરનારાબનાવ્યા તે પ્રભુ પ્યારા સુખી કરતું સુખી કરજે જગત આખા ઉપર તારી નજર ફરતી રહે ન્યારીઅમારા કામ જોનારા સુખી […]
-
28 પ્રભુજી તમે તો માતા પિતા
પ્રભુજી તમે તો માતા-પિતા, અમે તમારાં બાળ,નિશદિન લેજો સ્વામિ પ્યારા, છોરુની સંભાળ ડગલે પગલે સારાં કામો, સદાય કરતો ચાલું, .દીન-દુ:ખિયાંની સેવાને જ હું ધર્મ મારો માનુંપ્રભુજી તમે પરમકૃપાળુ, પરમ દયાળું, હરદમ તુજને જાણું,તવ ચરણ કમળમાં હું અનુપમ સુખડાં માણુંપ્રભુજી તમે બળ, બુદ્ધિ ને શક્તિ આપો, એવું પ્રભુ હું માંગુ,તારાં દિવ્ય દર્શન કરતો, સદાય હું તો […]
-
27 વિશ્વપતિનો વાસ
આસપાસ આકાશમાંઅંતરમાં આભાસ,ઘાસચારાની પાસ પણવિશ્વપતિનો વાસભોંયમાં પેસી ભોયરે,કરીએ કોઇ વાત,ઘડીએ મનમાં ઘાટ તેજાણે જગનો તાત.ખાલી જગ્યા ખોળીએકણી મૂકવા કામ,ક્યાંયે જગકર્દ વિનાઠાલું ન મળે ઠામ
