gujaratisongslyrics

  • App title
  • Sample Page
Illustration of a bird flying.
  • 68 તારો સાથ રે મળ્યો

    હો તારા પગલે મારી જિંદગીમાં ફેર રે પડયોહો તારા પગલે મારી જિંદગીમાં ફેર રે પડયોતારા પગલે મારી જિંદગીમાં ફેર રે પડયોહો ભવ આ સુધરી જ્યો જયારે તારો સાથ રે મળ્યોહો ભવ આ સુધરી જ્યો જયારે તારો સાથ રે મળ્યો હો નદીને દરિયા જેવો સાથ તારો મારોઆપડા પ્રેમનો નથી કોઈ રે કિનારોહો તારા પગલે મારી જિંદગીમાં […]

    January 5, 2023
  • 67 ખુશી નું સરનામું

    ખુશી નું સરનામું મળી ગ્યુંખુશી નું સરનામું મળી ગ્યુંહોઠો ની હસી એ બની ગ્યુંદિલ હતું મારુ હવે તારું થઇ ગ્યુંખુશી નું સરનામું મળી ગ્યુંહોઠો ની હસી એ બની ગ્યુંદિલ હતું મારુ એ તારું થઇ ગ્યુંદિલ પર મારા હવે કાબુ ના રહ્યુંમાને ના એ મન હવે મારુ રે કહ્યું.ખુશી નું સરનામું મળી ગ્યુંહોઠો ની હસી એ […]

    January 5, 2023
  • 67 ઘડિયાળ મારા હાથમાં

    ઘડિયાળ મારા હાથમાં ટાઈમ તારા હાથ માંહે પાગલ થયો તારી પહેલી મુલાકાત માંસહેમત તારી વાત માં…સહેમત તારી વાત માં દિવસ અને રાત માંઘડિયાળ મારા હાથમાં ટાઈમ તારા હાથ માં એ કોંટો વાગ્યો મને તારા રે પ્રેમ નોથયો દીવાનો હૂતો તારા રે નોમ નોહે કોંટો વાગ્યો સે મને તારા રે પ્રેમ નોથયો દીવાનો હૂતો તારા રે […]

    January 5, 2023
  • 66 જોઈ તને દિલ ધડકે છે

    હો જોઈ તને દિલ ધડક્યાં કરે છેહો જોઈ તને દિલ ધડક્યાં કરે છેખોવાથી તુજ ને એ પણ ડરે છેહો હાલ છે આતો મારા દિલ નાહાલ છે આતો મારા દિલ નાકહો તો ખરા તમારા દિલ માં શું થાયરહ્યું ના જાય તને કહ્યું ના જાયહો રહ્યું ના જાય તને કહ્યું ના જાયહો જોઈ તને દિલ ધડક્યાં કરે […]

    January 5, 2023
  • 51 માલણ લાવે મોગરો રે

    માલણ લાવે મોગરો રે,કાચી કળીનો હાર;આવતાં ભીંજે ચૂંદડી,રણ મેઘ ન પડે ધાર. રૂપલા કેરી ઊંઢાલણી રે,સોના કેરી થાળ;પીરસે પદ્મિની પાતળી રે,તમે આરોગો નંદલાલ. ચંદ્ર વિના શી ચાંદની રે,દીવડા વિના શી રાત;હરજી વિના શી ગોઠડી,મારે જવું શામળિયા સાથ. પાંચસાત ગોપીઓ ટોળે મળી રે,ઊભી ચાંપલિયા હેઠ;છેલ કાનુડો આવશે,પેલી પાતલડીને ઘેર. આંબુડો વાવે મલગુગડો,જાંબુડો લહરે રે જાય;ભલે મળ્યો […]

    December 30, 2022
  • 50 બાપજી પાપ મેં કવણ કીધાં હશે

    બાપજી પાપ મેં કવણ કીધાં હશે,નામ લેતાં તારું નિંદ્રા આવે;ઉંઘ આળસ આહાર મેં આદર્યાં,લાભ વિના લવ કરવી ભાવેબાપજી દિન પૂઠે દિન તો વહી જાય છે,દુર્મતિનાં મેં ભર્યાં રે ડાળાં;ભક્તિ ભૂતળ વિશે નવ કરી તાહરી,ખાંડ્યાં સંસારનાં થોથાં ઠાલાંબાપજી દેહ છે જૂઠડી, કરમ છે જૂઠડાં,ભીડ-ભંજન તારું નામ સાચું;ફરી ફરી વર્ણવું, શ્રી હરિ તુજનેપતિત-પાવન તારું નામ સાચુંબાપજી તારી […]

    December 30, 2022
  • 49 પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર

    પ્રેમરસ પાને, તું મોરના પિચ્છધરતત્વનું ટૂંપણું તુચ્છ લાગે;દૂબળા ઢોરનું કુશકે મન ચળે,ચતુરધા મુક્તિ તેઓ ન માગે. પ્રેમની વાત પરીક્ષિત પ્રીછ્યો નહિ,શુકજીએ સમજી રસ સંતાડ્યો;જ્ઞાન વૈરાગ્ય કરી, ગ્રંથ પૂરો કર્યો,મુક્તિનો માર્ગ સૂધો દેખાડ્યો. મારીને મુક્તિ આપી ઘણા દૈત્યને,જ્ઞાની, વિજ્ઞાની, બહુ મુનિ રે જોગી;પ્રેમને વશ થઈ વ્રજ તણી ગોપિકા,અવર વિરલા કોઈ ભક્ત ભોગી. પ્રીતની રીત તો પરમ […]

    December 30, 2022
  • 48 પ્રાત હવું પ્રાણપતિ

    પ્રાતઃ હવું પ્રાણપતિ ! ઈંદુ ગયો આથમી,કાં રહ્યો બાંહોડી કંઠ ઘાલી ?નાથ ! મેલો હવે બાથ માંહે થકીશું કરશો હે બાંહ ઝાલી ? અરુણ ઉદે હવો પૂરવ દિશા થકી,તેજ તારા તણું ક્ષીણ દીસે;દીપક-જ્યોત તે ક્ષીણ થઈ જાદવા,વચ્છ ધવરાવવા ધેન હીસે. લલિત અતિ સુંદરી લલિત આલાપતીદધિમંથન ઘોષ ઘેર ધાયૈ;શબ્દ સોહામણાં સાવજાં અતિ કરેસુરભિત શીતલ પવન વાયે. […]

    December 30, 2022
  • 47 પાછલી રાતના નાથ પાછા વળ્યા

    પાછલી રાતના નાથ પાછા વળ્યા,શું કરું રે સખી ? હું ન જાગી;નીરખતાં નીરખતાં નિદ્રા આવી ગઈવહાલોજી દઈ ગયા વાચ, રાખી. કૃષ્ણજી ક્યાં હશે ? શોક્ય સુણશે હવે ?પરથમ જઈ એને પાય લાગું;સરસ છે શામળો, મેલશે આમળોજઈ રે વ્હાલા કને માન માંગું. ‘ઊઠ આળસ તજી, નાથ નથી ગયા હજી,દ્વાર ઊભા હરિ હેત જોવા;ધન્ય રે ધન્ય નરસૈંયાના […]

    December 30, 2022
  • 46 મૈ કાનુડા તેરી ગોવાલણ

    મૈ કાનુડા તેરી ગોવાલણ,મોરલીએ લલચાણી રે…મૈં કાનુડા. હરખે ઈંઢોણી માથે લીધી,ભરવા હાલી હું તો પાણી રે,ગાગર ભરોંસે ગોળી લીધી,આરાની હું અજાણી રે…મૈં કાનુડા. ગાય ભરોંસે ગોધાને બાંધ્યો,દોહ્યાંની હું અજાણી રે,વાછરું ભરોંસે છોકરાં બાંધ્યા,બાંધ્યા છે બહુ તાણી રે…મૈં કાનુડા. રવાઈ ભરોંસે ઘોસરું લીધું,વલોવ્યાની હું અજાણી રે,નેતરાં ભરોંસે સાડી લીધી,દૂધમાં રેડયાં પાણી રે…મૈં કાનુડા ઘેલી ઘેલી મને […]

    December 30, 2022
←Previous Page
1 … 87 88 89 90 91 … 229
Next Page→

gujaratisongslyrics

Proudly powered by WordPress