-
57 મારા શ્રીનાથજીને ગુંજાની માળા
મારા શ્રીનાથજીને ગુંજાની માળા,બીજી શોભે છે તુલસીની માળા,મુખીયાજી સેવા કરતા જાય કરાવતા જાય,વૈષ્ણવોને રાજી કરતા જાયમારા શ્રીનાથજીને ગુંજાની… મારા શ્રીનાથજીને પીળા પીતાંબર,ઉભા છે છાંટીને ગુલાબનું અત્તર,છાંટતા જાય છંટાવતા જાય,ગોવાળોને રાજી કરતા જાયમારા શ્રીનાથજીને ગુંજાની… મારા શ્રીનાથજીને બાજુબંધ બેરખા,કેડે રૂડા કંદોરા શોભતા,પગમાં ઝાંઝર ઝમકાવતા જાય,ગોપીઓને રાસ રમાડતા જાયમારા શ્રીનાથજીને ગુંજાની… મારા શ્રીનાથજીના વાંકડીયા કેશ,ઉભા છે એ […]
-
56 શ્રીવલ્લભના નામની માળા
શ્રીવલ્લભના નામની રે માળા છે ડોકમાં,શ્રીજીના નામની હો માળા છે ડોકમાં… જુઠુ બોલાય નહીં, ખોટુ લેવાય નહીં,અવળુ ચલાય નહીં, હો માળા છે ડોકમાંશ્રીવલ્લભના નામની…. હું પદ ધરાય નહીં, પરને પીડાય નહીં,કોઈને નિંદાય નહીં, હો માળા છે ડોકમાંશ્રીવલ્લભના નામની…. સુખમાં છલકાય નહીં, દુ:ખમાં રડાય નહીં,સેવા ભૂલાય નહીં, હો માળા છે ડોકમાંશ્રીવલ્લભના નામની…. ધનને સંઘરાય નહીં, એકલા […]
-
55 શ્રીમદ્ વલ્લભ કહો
શ્રીમદ્ વલ્લભ કહો શ્રીમદ્ વલ્લભ કહો.વલ્લભ નામ વિના ઉદ્ધાર નહીં,શ્રીમહાપ્રભુજી વિના ઉદ્ધાર નહીં, અન્નશ્રીમહાપ્રભુજી વિના બેડો પાર નહીં,શ્રીમદ્ વલ્લભ કહો…. શ્રીનાથજી વિના બીજું શરણ નહીં,વિઠ્ઠલેશ વિના વિશ્રામ નહીં,મથુરેશ વિના મન ગમતું નથી,નવનિતલાલવિના નવધા ભક્તિનહિશ્રીમદ્ વલ્લભ કહો…. દ્વારકાધિશ વિના નિકુંજ નહીં,ગોકુળનાથજી વિના ગિરિરાજ નહીં,ગોકુળચંદ્ર વિના રાસ વિલાસ નહીં,બાલકૃષ્ણ વિના કોઈ પ્રબળ નહીંશ્રીમદ્ વલ્લભ કહો…. મદન મોહન […]
-
30 વહેમ ભુલી પ્રેમમા ભરપુર
વહેમ ભૂલી પ્રેમમાં ભરપુર થાવ છુંસત્ય અહિંસક શસ્ત્રધારી શુર થતો જાવ છુંવહેમ ભૂલી પ્રેમમાં ભરપુર થાવ છું પ્રેમ પંથે ચાલતા આતમ બને પરમાત્માએ વિચારે વહેમ થી દુર થતો જાવ છુંવહેમ ભૂલી પ્રેમમાં ભરપુર થાવ છું પ્રેમમય થઈને પ્રભુના નામની માળા જપુભક્ત ના ઉપનામથી મશહુર થાતો જાવ છુવહેમ ભૂલી પ્રેમમાં ભરપુર થાવ છું એક સત ના […]
-
29 શબ્દોના બાણ માર્યા છે
શબ્દોના બાણ માર્યા છે આરપાર દિલમાંવાહ રે શિકારી મારો કિધો શિકાર દિલમાં દિલ એક છે ને શસ્ત્રો માર્યા જુદા જુદા તેબરછી અસી ને બાણો ખંજર કટાર દિલમાં અજમાવ યાર મુજને કર કોડ પૂર્ણ તારાસંશય નથી જરાયે ઉમીદવાર દિલમાં જુલ્મો સીતમને તારા સમજી છુપાવી રાખુંબદનામ તું ના થાય એ છે વિચાર દિલમાં ઘાયલ કરી કાં છોડે […]
-
100 મોજમાં રેવું મોજમાં રેવું
મોજમાં રેવું મોજમાં રેવું,મોજમાં રેવું મોજમાં રેવું રેમોજમાં રેવું મોજમાં રેવું,મોજમાં રેવું મોજમાં રેવું રે.અગમ અગોચરઅલખ ધણીની ખોજમાં રેવું સંસાર ખોટો કે સપનુંખોટું સૂઝ પડે નઇ રે,યુગ વિત્યા ને યુગની પણજુઓ સદીયુંથઇ ગઇ રેમરમી પણ ઇનો મરમ ન જાણેકૌતુક કેવું રે….મોજમાં ગોતવા જાવ તો મળે નહીંગોત્યો ગહન ગોવિંદો રે.ઇ રે હરી ભગતું ને હાથ વગો […]
-
99 સાચા સાંતની માથે ભક્તિના
સાચા સંતો પર ભગતીનો મોડતેથી જુગોજુગ ન છોળએવા સાચા રે સંતો ને માથેભક્તિ કેરા મોડએવા સાચા રે નિરખતા નૈના હરખે,મટી જાય મનની દોડા દોડ,નિર્મળ મન થી નિરખી ને જોયુ,કઈ ખોટી મળે નહિં ખોટએવા સાચા રે નિંદા પરાઈ નઠારી લાગેસમરે શ્રી રણછોડ,એવા હરીજન અલખ ને પ્યારાજેની માથે ભક્તિ ના મોડએવા સાચા રે દોષ પોતાનો પ્રગટ કરીને […]
-
98 ધૂણી રે ધખાવી બેલી
ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામનીધૂણી રે ધખાવી બેલી અમે તારા નામનીહરીના એ નામની રે અલખના એ ધામનીધૂણી રે ધખાવી… ભૂલો રે પડ્યો રે હંસો આંગણે ઊડીને આવ્યોતન-મનથી તરછોડાયો, મારગ મારગ અથડાયોહે ગમ ના પડે રે એને ઠાકુર તારા નામનીધૂણી રે ધખાવી… કોને રે કાજે રે જીવડા ઝંખના તને રે લાગીકોની રે વાટ્યું જોતા […]
-
97 ધન ગુરુદેવા મારા ધન ગુરુદાતા
ધન ગુરુદેવા મારા ધન ગુરુદાતા,મારા ગુરુજી એ શબદ સુણાવ્યોગુરુજી નો મહીમા પલ પલ વખાણુપ્રાયશ્ચિત સધળા જાય સુતો રે જગાડયો ગુરુ એ દેશ રે દેખાડયો,અલખ પુરુષ ઓળખાવ્યોબુડતા રે મારા ગુરુજી એ તારયો નેજમડા ને હાથે થી છોડાવ્યોધન ગુરુદેવા ગૌ દાન દેવે ભલે ને ભુમી દાન દેવેનેકંચન ના મહેલ લુટાવેકાશી ક્ષેત્રમા જઈ કન્યાદાન દેવેને,મારા ગુરુજી ની તોલે […]
-
96 ગરીબી મા જીવન ગુજારો કરૂ છુ
ગરીબી મા જીવન ગુજારો કરૂ છુ,છતા પ્રભુ તારો હુ પુકારો કરૂ છુ,ગરીબી મા જીવન ગુજારો કરૂ છુ, ભરોસો છે મુજને પ્રભુ ભલે નૈયા ડોલે,તો તારા ઇશારે હુ ઇશારો કરૂ છુ,ગરીબી મા જીવન ગુજારો કરૂ છુ, જીગર દિલ માને,બળે છે કલેજું ,તો ઉઠી આગ અગ્નિ વધારો કરૂ છુ,ગરીબી મા જીવન ગુજારો કરૂ છુ, હતું એક દિલ […]
