-
95 કર ગુજરાન ગરીબી મેં
કર ગુજરાન ગરીબી મેં,મગરૂરીકિસ પર કરતા હૈ.નાશવંત વસ્તુ હૈ જગ મેં,ફિરમમતા ક્યોં તું કરતા હૈ.કર ગુજરાન ગરીબી મેં… માટી ચુન કર મહલ બનાયા,મુરખ કહે ઘર મેરા હૈ.ના ઘર તેરા ના ઘર મેરા,ચીડીયારેન બસેરા હૈ.કર ગુજરાન ગરીબી મેં… ઇસ દુનિયા મેં કોઈ નહિ અપના,ક્યા અપના અપના કરતા હૈ.કાચી માટી કા ઘાટ ઘડુલા, ઘડીપલક મેં ઢલતા હૈ.કર […]
-
94 જીવનનાં સુર ચાલે છે એક
જીવનનાં સુર ચાલે છે એક તાર દિલમાં ,ભક્તિ કરી રીજાવું મારૉ છે પ્યાર દિલમાં..જીવનનાં સુર,,, મિથ્યા જગતને જાણું સત્ય બ્રહ્મ એક માનું ,જૉયું અ સાર જગમાં સાચૉ છે સાર દિલમાં..જીવનનાં સુર,,, છે પ્રાણથી એ પ્યારૉ હું એનૉ એ છે મારૉ ,માને ન માને કૉઈ મારૉ છે યાર દિલમાં..જીવનનાં સુર,,, નામી છતા અનામી છે વિશ્વ વ્યાપી […]
-
12 રામદે પીરનો હેલો
હે રણુજાના રાજા, અજમલજીના બેટાવીરમદેના વીરા, રાણી હેતલના ભરથારમારો હેલો સાંભળો, હો જીહો જી રે મારો હેલો સાંભળો જીહેલો મારો સાંભળો, રણુજાના રાયહુકમ કરો તો પીર, જાત્રાયું થાયમારો હેલો સાંભળો, હો જીહો જી રે મારો હેલો સાંભળો જીહે… હે… હે જી રે… વાણિયો ને વાણિયણે ભલી રાખી ટેકપુત્ર ઝૂલે પારણે તો જાત્રા કરશું એકમારો હેલો […]
-
93 રામદે પીરનો હેલો
હે રણુજાના રાજા, અજમલજીના બેટાવીરમદેના વીરા, રાણી હેતલના ભરથારમારો હેલો સાંભળો, હો જીહો જી રે મારો હેલો સાંભળો જીહેલો મારો સાંભળો, રણુજાના રાયહુકમ કરો તો પીર, જાત્રાયું થાયમારો હેલો સાંભળો, હો જીહો જી રે મારો હેલો સાંભળો જીહે… હે… હે જી રે… વાણિયો ને વાણિયણે ભલી રાખી ટેકપુત્ર ઝૂલે પારણે તો જાત્રા કરશું એકમારો હેલો […]
-
92 મારી કરણી જોઇને દર્શન દેજો
પીર મારી કરણી જોઇનેદર્શન દેજો, ધણી પીર રામદેવબેડી મારી પાર ઉતારી દેજોજી સરસ્વતીસમરુંમાતા શારદાજીગણપતિ લાગું તમને પાયધણી પીર રામદેવ ,બેડી મારી લીલુડોઘોડોછેપીરનોહંસલો જી.જી એની ઉપર સોનેરી પલાણધણી પીર રામદેવ ,બેડી મારી પીળાંરેપિતાંબરહરિનેધોતીયાં જીપીર ને માથે છે પજરંઙી પાઘધણી પીર રામદેવ , બેડી મારી મારગનેકાંઠેછેપીરમારીઝુંપડી જીઆવતાં ને જિતાં દર્શન દેજોધણી પીર રામદેવ, બેડી મારી હરિચરણેહરજીબોલિયા જીપીર […]
-
91 જીવણ જીવને જ્યાં રાખીએ
જીવણ જીવને જ્યાં રાખીએ‚વાગે અનહદ તૂરા રે‚ઝળહળ જ્યોતું ઝળહળે‚વરસે નિરમળ નૂરા રેજીવણ જીવને જ્યાં રાખીએ… પાંચ તત્વ ને ત્રણ ગુણ છે‚પચીસ પ્રકૃતિ વિચારી રે‚મંથન કરી લ્યો મૂળનાં‚તત્વ લેજો એમાંથી તારી રેજીવણ જીવને જ્યાં રાખીએ… ગંગા જમના ને સરસ્વતી રે‚તરવેણી ને ઘાટે રે‚સુખમન સુરતા રાખીએ‚વળગી રહીએ ઈ વાટે રેજીવણ જીવને જ્યાં રાખીએ… અણી અગર પર એક […]
-
90 જાડેજા રે વચન રે સંભાળીને વેલા
જાડેજા રે વચન રે સંભાળીને વેલા જાગજોજાડેજા રે વચન રે સંભાળીને વેલા જાગજો,વચન ચુક્યા ચોરાસીમાં જાય.જાડેજા રે વચન રે સંભાળીને વેલા જાગજો. એ જે’દી રે બોલ્યા’તા મેવાડમાં રે,તે’દુના તમે વચનને સંભાળો.જાડેજા રે વચન રે સંભાળીને વેલા જાગજો. જાડેજા તાલને તંબુરો સતીના હાથમાં રે,સતી કરે અલખનો આરાધ.જાડેજા રે વચન રે સંભાળીને વેલા જાગજો. આવા ત્રણ રે […]
-
89 ભગતી કરો તો હરજી આગમ ભેદ
ભગતી કરો તો હરજી આગમ ભેદ જાણો રે‚અને કહું તે વચનું માં હાલો રે હાં ધરમ જૂનો છે હરજી નિજારપંથ આદિરે‚મોટા મુનિવર થઈને તમે મ્હાલો રે હાં… જીત રે સતીનો હરજી ભેદ જાણો રે હાં‚પછી નિજીયા ધરમ ઉર આણો રે હાં… મૂળ રે વચનનો હરજી મરમ સમજી લ્યો‚તમે સાબીત રાખજો દાણો રે હાં… જીત રે […]
-
88 છોડ સોચ સમતા પકડી લે
છોડ સોચ સમતા પકડી લેછોડ સોચ સમતા પકડી લે,મૂક મમતા મનવા મેરા ;તેરો સંગાથી તુંહી એકલો,આખર નહીં હૈ કોઇ તેરા…..છોડ એ…નફ્ફટ ની નથી કરવી લાજ,કોટી ન કોટી ફર્યો ફેરા ;માતા,પિતા,સુત, ભગીની જોઈ લ્યોકોઇ નહીં આવે તારી ભેળા…છોડ એ…રાવણ, કંસ, ને કૌરવ જેવાબાળી ને કર્યા રાખના ઢેરા ;જુવો વિચારી તમે વેદના વચનો,કાળ વેરી છે જગત કેરા…છોડ […]
-
87 હરિ તું ગાડું મારું ક્યાં લઇ જાય
હરિ તું ગાડું મારું ક્યાં લઇ જાયકાંઇ ના જાણુધરમ કરમ ના જોડ્યા બળદિયાધીરજ ની લગામ તાણુ,હરિ તું ગાડુ મારું…. સુખ ને દુખ ના પૈડા ઉપરગાડુ ચાલ્યુ જાયકદી ઉગે આશા નો સૂરજકદી અંધારુ થાયમારઈ મુજ ને ખબર નથી કઇક્યાં મારું ઠેકાણું, કાંઇ ના જાણુંહરિ તું ગાડુ મારું…. પાપણ પટારે સપના સંઘર્યા,ઉપર મન ની સાંકળ વાસીડગર ડગરીયા […]
