gujaratisongslyrics

  • App title
  • Sample Page
Illustration of a bird flying.
  • 59 કાન ગોકુળ તે ગામનો ગોવાળીયો

    હે કાન ગોકુળ તે ગામનો ગોવાળિયોહે કાન ગોકુળ તે ગોમનો ગોવાળિયોતું મારો દ્વારકાનો નાથહો કાન ગોકુળ તે ગોમનો ગોવાળિયોતું મારો દ્વારકાનો નાથ હે કેમ ભુલી ગયો ભગવાન રેહે મારો દ્વારકાનો નાથકેમ ભુલી ગયો ભગવાન રેહે મારો દ્વારકાનો નાથહે ગોકુળ તે ગામનો ગોવાળિયો હે ગોકુળ તે ગામમાં ગાયુ ચરાવતોગાયુ ચરાવતો ને ભેળો ભેળો હાલતોહો ભુલી ગયો […]

    December 11, 2022
  • 58 ગોકુળના ગિરિધારી ઘેર આવોને

    સરસ્વતી સરદાને સમરીયેઅને ગણપત લાગુ પાવહરે ભોળા સંતો ના ગુણ શબ્દો સાંભળીમારી જીભલડી જસ ગાવે રેમારા બાળા તે પણ ના બેલી રેસિદ જવશો માયા ને હર મેલી નેગોકુળ ના ગીરઘારી ઘરે આવો નેમારે એક સંદેશો કેવો રે અકૃદ આવ્યા હરિને તેડવાઅને નંદને છૂટિયાં જવાસર્વ ગોપીયો ટોળે વળીરથ બેસી રવિ ઘેર હાલ્યામારા બાળા તે પણ ના […]

    December 11, 2022
  • 57 માખણ ચોર

    હે ભોળા ના ભગવાન નંદ બાવા ના લાલહે માખણ ના ચોર નાર જસોદા ના કાંનહે ભોળા ના ભગવાન નંદ બાવા ના લાલમાખણ ના ચોર નાર જસોદા ના કાંનતને રિઝાવે તારા તને રિઝાવે તારાતને રિઝાવે તારા બાળ એ ઠાકર રહેજો રાજી ઠાકર રહેજો રાજીહા ઠાકર રહેજો રાજી રાજી ઠાકર રહેજો રાજીહો ભોળા ના ભગવાન નંદ બાવા […]

    December 11, 2022
  • 56 ઢોલ નગારા વાગ્યા કરે

    કાનુડો કાનુડો કાનુડોકાનુડો કાનુડો કાનુડોએ ઢોલ નગાળા વાગ્યા કરે એ ઢોલ નગાળા વાગ્યા કરેમારો કાનુડો રાહડે રમ્યા કરેહે હે ભાઈબંધ ભેળો રમ્યા કરેઆ ગોવાળિયો રાહડે રમ્યા કરેમધુરી વાંહળી વગાડ્યા કરેમારી ગોપીયો ને ઘેલું લગાડ્યા કરેએ છોકરો બકરો મેલી રમેઆ કાનુડા ની હારે રાહડે રમે હે આહીર નો મુરલીધર રમ્યા કરેમારો ભરવાડ નો ઠાકર રમ્યા કરેરાણી […]

    December 11, 2022
  • 55 કનૈયા છટકી રે મારા માખણની

    મોરલી વાળા રે લાગો વ્હાલાએ છટકી રે મારા માખણની મટકીઉભો છે પેલો કાનુડો અટકીએ છટકી રે મારા માખણની મટકીઉભો છે પેલો કાનુડો અટકીનંદના લાલજી કાળા ઓ કાનજીનંદના લાલજી કાળા ઓ કાનજીજાવા દે છોગાળા છેલ મોરલી વાળા રેકનૈયા મોરલી વાળા રેકનૈયા મોરલી વાળા રેકાના મારા મોરલી વાળા રેએ છટકી રે મારા માખણની મટકીઉભો છે પેલો કાનુડો […]

    December 11, 2022
  • 54 રંગ ભીની રાધા

    રાધે તું બડી ભાગીની,તુને કૌન તપસ્યા કીન,તીન લોક તારન તરન વે,સૌ તેરે આધીન… રંગ ભીની રાધા ને લઇ બેઠી બાધા.હવે મોરલીયુ બંધ કર માધા,કીયે છે એમ રંગ ભીની રાધા. જામ્યો છે રંગ આજ, શરણાયુ સુર પખાજધૈ તૈ ધૈ ઢોલ તાલ બાજે,સજ થ્યા ગોપી ગોવાળ, રાસે રમવાને કાજહૈયે ઉમંગ સૌના આજે,માધવની વાંહળીના, સાંભળીને સુર જીણારાધા ખીજાઇને […]

    December 11, 2022
  • 53 સોનાની નગરીનો રાજા

    હૈ એ તો હોનાની નગરી નો રાજા કેહવાયએ તો હોનાની નગરીનો રાજા કેહવાયએની આંખોમાં દુનિયા આખી દેખાયએ મારા ઠાકરના તેજની વાતના કરાયજ્યા પગ મેલે ત્યા અજવાળા થાય લેર લાગી ઠાકરના નામનીહુ દીવાની મારા ઘનશ્યામનીલેર લાગી ઠાકરના નામનીહુ દીવાની મારા ઘનશ્યામ નીએ તો હોનાની નગરીનો રાજા કેહવાયએની આંખોમાં દુનિયા આખી દેખાય એ કોઈ કહે કાનો ને […]

    December 11, 2022
  • 41 નંદલાલ નહિ રે આવું

    નંદલાલ નહિ રે આવું, ઘરે કામ છે,તુલસીની માળામાં શ્યામ છે;વૃંદા તે વનને મારગ જાતાં,રાધા ગોરી ને કાન શ્યામ છેનંદલાલ…. વૃંદા તે વનમાં રાસ રચ્યો છે,સહસ્ત્ર ગોપી ને એક કહાન છે:વૃંદા તે વનને મારગ જાતાં,દાણ આપ્યાની ઘણી હામ છેનંદલાલ…. વૃંદા તે વનની કુંજ ગલીમાં,ઘેર ઘેર ગોપીઓનાં ઠામ છે;આણી તીરે ગંગા પેલી તીરે જમુના,વચમાં ગોકુળિયું ગામ છેનંદલાલ…. […]

    December 11, 2022
  • 40 ધ્યાન ધણી કેરું ધરવું

    ધ્યાન ધણી કેરું ધરવું,બીજું મારે શું કરવું રેશું કરવું રે સુંદરશ્યામ,બીજાને મારે શું કરવું રે ? નિત્ય ઊઠીને અમે નાહીએ ને ધોઈએ રે.ધ્યાન ધણીતણું ધરીએ રે;સંસારસાગર મહાજળ ભરિયો રે વાલા,તારા ભરુંસે અમે તરીએ રેબીજું મારે… સાધુજનને ભોજન જમાડીએ વા’લા,જૂઠું વધે તે અમે જમીએ રે;વૃંદા તે વનમાં રાસ રચ્યો રે વાલા,રાસમંડળમાં તો અમે રમીએ રેબીજું મારે… […]

    December 11, 2022
  • 39 ધિક્ હૈ જગમેં જીવન

    ધિક્ હૈ જગમેં જીવન જાકો,ભજન બિના દેહ ધરી. જબ માતા કી કૂખ જન્મ્યો,આનંદ હરષ ઉચ્ચારી,જગમેં આય ભજન ના કીન્હો,જનની કો ભારે મારીધિક્ હૈ… કાગ કોયલ તો સબ રંગ એકે,કોઈ ગોરી કોઈ કારી,વો બોલે તક તીરજ મારે,વો બોલે જગ પ્યારીધિક્ હૈ… વાગલ તો શિર ઊંધે ઝૂલે,વાકી કોન વિચારી,કૂલ સબ કોઈ કરણી કા ચાખે,માનો બાત હમારીધિક્ હૈ… […]

    December 11, 2022
←Previous Page
1 … 95 96 97 98 99 … 229
Next Page→

gujaratisongslyrics

Proudly powered by WordPress