-
80 માથે મટુકી મહીની ગોળી
માથે મટુકી મહીની ગોળીહું મહિયારણ હાલી રે ગોકુળમાંઓ મારા શ્યામ મુજને હરિ વાલાઓ મારા શ્યામ મુજને હરિ વાલા સાંકડી શેરીમાં મુને સસરાજી મળિયા હોમને લાજું કાઢવાની ઘણી હામ રે ગોકુળમાંઓ મારા શ્યામ મુજને હરિ વાલાઓ મારા શ્યામ મુજને હરિ વાલા સાંકડી શેરીમાં મુને સાસુજી મળિયામુને પગે પડવાની ઘણી હામ રે ગોકુળમાંઓ મારા શ્યામ મુજને હરિ […]
-
79 મારી વેણીમાં ચાર ચાર ફૂલ
મારી વેણીમાં ચાર ચાર ફૂલ,અંબોડલે સોહે, સોહામણી ઝૂલ પહેલું ફૂલ, જાણે મારા સસરાજી શોભતાજાણે પેલું મોગરાંનું ફૂલએની સુવાસે મ્હેકે ઘર ઘરનો ઓરડોગંભીરને સૌમાં અતુલમારી વેણીમાં ચાર ચાર ફૂલ,અંબોડલે સોહે, સોહામણી ઝૂલ બીજું ફૂલ, જાણે મારા સાસુજી આકરાજાણે પેલું સૂર્યુમુખી ફૂલસૂરજ ઉગતાની સાથે માંડતુ એ મ્હેકવાસાંજ સુધી કાઢતું એ ભૂલમારી વેણીમાં ચાર ચાર ફૂલ,અંબોડલે સોહે, સોહામણી […]
-
78 મારે ઘેર આવજે માવા
મારે ઘેર આવજે માવાકાલ સવારે ઢેબરું ખાવા બાજરી કેરું ઢેબરું કરું નેતળતાં મૂકું તેલઆથણું પાપડ કાચરી નેઉપર દહીંનું દડબું છેલ મારે ઘેર આવજે માવાકાલ સવારે ઢેબરું ખાવા મારે આંગણ વાડિયું માવાચોખલિયાળી ભાતઊનો ઊનો પોંક પાડું નેઆપું સાકર સાથ મારે ઘેર આવજે માવાકાલ સવારે ઢેબરું ખાવા હરિ બંધાવું હીંચકો નેહીરલા દોરી હાથહળવે હળવે હીંચકો નાખુંતમે પોઢો […]
-
77 માલમ મોટાં હલેસાં તું માર
માલમ મોટાં હલેસાં તું માર,મારે જાવું મધદરિયાની પાર મેણું માર્યું છે મને ભાભલડીએ,દે’ર આળહનો સરદાર;ભાઈ કમાય ને ભાઈ ઘોડલાં ખેલવે,એનો બળ્યો અવતાર રે… જાવું છે મારે જાવા બંદરે જ્યાંલખમીનો નહિ પારજાવે ગિયા કોઈ પાછા ન આવે,આવે તો બેડલો પાર રે… જાવું છે મારે સિંહલદ્વીપમાંપરણવા પદમણી નાર;મોતીડે પોંખે જો ભાભલડી મારીતો તો જીવવામાં સાર રે… કેસરભીના […]
-
76 વાવડીના પાણી ભરવા ગ્યાંતા
વાવડીના પાણી ભરવા ગ્યાં’તામુને કેર કાંટો વાગ્યો. વડોદરાના વૈદડા તેડાવો,મારા કાંટડિયા કઢાવો,મુને પાટડિયા બંધાવો;મુને કેર કાંટો વાગ્યો. ધોરાજીના ઢોલિયા મંગાવો,માંહિ પાથરણાં પથરાવો,આડા પડદલા બંધાવો;મુને કેર કાંટો વાગ્યો. ઓશરિયેથી ખાંડણિયા રે કાઢોમારા ધબકે ખંભા દુ:ખે;મુને કેર કાંટો વગ્યો. આંગણિયેથી ગાવલડીને કાઢો,એના વલોણાંને સોતી;મુને કેર કાંટો વાગ્યો. સસરાજીને ચોવટ કરવા મેલો,મુને ઘૂંઘટડા કઢાવો;મુને કેર કાંટો વાગ્યો. નણંદડીને […]
-
75 એક ઝાડ માથે ઝૂમખડું
એક ઝાડ માથે ઝૂમખડું,ઝૂમખડે રાતાં ફૂલ રે,ભંવર રે રંગ ડોલરિયો. એક ગોખ માથે ભાભલડી,ભાભીના રાતા રંગ રે એક બેન માથે ચૂંદલડી,ચૂંદલડીએ રાતી ભાત રે એક માંચી બેઠા સાસુજી,સાસુની રાતી આંખ રે એક ઓરડે ઊભા જેઠાણી,એને સેંથે લાલ સિંદુર રે એક મેડી માથે દેરાણી,એના પગમાં રાતો રંગ રે એક ફળિયા વચ્ચે નણદલડી,એનાં પગલાં લાલ હીંગોળ રે […]
-
74 રસિયા પાટણ શહેરને પાદર
રસિયા પાટણ શહેરને પાદરપારસ પીપળો રે લોલરસિયા તીયાં રે બંધાવોહાલણ હીંચકો રે લોલ રસિયા તીયાં રે હીંચકીએઆપણ બેઉ જણાં રે લોલરસિયા હીંચકડો તૂટ્યો નેપડિયા બેઉ જણાં રે લોલ રસિયા અમને રે વાગ્યું નેતમને ઘણી ખમ્મા રે લોલરસિયા રીંસે ભરતી બોલું કેતમને ઘણી ખમ્મા રે લોલ રસિયા તમને તે પરણાવુંવાણિયણ વેવલી રે લોલરસિયા પાણીની ભરનારીવાણિયણ વેવલી […]
-
73 રાતું રાતું ગુલાબડીનું ફૂલ
રાતું રાતું ગુલાબડીનું ફૂલ રેગુલાબમાં રમતી’તીહે ગુલાબમાં રમતી’તી હે મારો હહરો ઑણે આયાગુલાબમાં રમતી’તીહે ગુલાબમાં રમતી’તીહે એ તો વેલડું જોડી આયાગુલાબમાં રમતી’તીહે ગુલાબમાં રમતી’તીહું તો વેલડીએ બેહી નૈ જાઉંહું તો વેલડીએ બેહી નૈ જાઉંગુલાબમાં રમતી’તી હે મારો જેઠજી ઑણે આયાગુલાબમાં રમતી’તીહે ગુલાબમાં રમતી’તીહે એ તો ઘોડલીએ બેહી આયાગુલાબમાં રમતી’તીહે ગુલાબમાં રમતી’તીહું તો ઘોડલીએ બેહી નૈ […]
-
72 ભીની મેંદીનો રંગ લાગ્યો રાધિકા
ભીની મેંદીનો રંગ લાગ્યોરૂડો હો રાધકા રંગભીની તારા માથાનો અંબોડોહો રાધકા રંગભીનીજાણે છૂટ્યો તેજીનો ઘોડોહો રાધકા રંગભીનીભીની મેંદીનો રંગ તારી આંખ્યુંનાં ઉલાળાહો રાધકા રંગભીનીજાણે દરિયાનાં હીલોળાહો રાધકા રંગભીનીભીની મેંદીનો રંગ તારા નાકડિયાની દાંડીહો રાધકા રંગભીનીજાણે દીવડીએ શગ માંડીહો રાધકા રંગભીનીભીની મેંદીનો રંગ તારા હાથની હથેળીહો રાધકા રંગભીનીજાણે બાવલપરની થાળીહો રાધકા રંગભીનીભીની મેંદીનો રંગ તારા હાથની […]
-
71 રામની વાડીમાં રામ આવીને ઊતર્યા
રામની વાડીમાં રામ આવીને ઊતર્યા રે,રામને શાનાં બેસણ દેશું, હે રામકાયા વાડી રે રામે દાડમી. રામની વાડીમાં જમરાનાં ઝાડ રે,રામે વેડ્યાં છે દાડમ દરાખ, હો રામકાયા વાડી રે રામે દાડમી. ભાઇનો પાદર લગી રે સગો છોકરો રેભાઇનું સ્મશાન લગી સગું કુટુંબ, હો રામકાયા વાડી રે રામે દાડમી. ભાઇની સોનલા કેરી ચિહા સીંચાઇ,ભાઇની રૂપલા કેરી કાયા […]