gujaratisongslyrics

  • App title
  • Sample Page
Illustration of a bird flying.
  • 61 ઓ રે દિલ મારા કેમ રડે છે

    ઓ રે ઓ દિલ મારા કેમ રડે છે…(2)કિસ્મત ખરાબ હોય ત્યાં સૌકોઈ નડે છેહો દિલ ની વાતો દિલમાં જ રાખવીકોઈની આશા હવે નથી રે રાખવી…(2)ઓ રે ઓ દિલ મારા કેમ રડે છેકિસ્મત ખરાબ હોય ત્યાં સૌકોઈ નડે છે હો જયારે પોતાના દુશ્મન બની જાય છેવર્ષો નો પ્રેમ એક પલ માં ભૂલી જાય છેહો મુખ પર […]

    November 12, 2022
  • 60 ગોમડે જતા વચમાં આવી નિહાળ

    એ ગોમડે જતાં વચમાં આઈ રે નેહાળએ નેહાળ જોઈને મન આઈ તારી યાદહો એક પાટલી એ બેહેલા ભેરૂ હતા આપણેસમય વીતેલો પાછો આવે ના આજ રેએ ગોડા મારાએ વર્ષો જૂની છે આ નોનપણની વાતનેહાળ જોઈ ને આજે આઈ તારી યાદએ ગોમડે જતાં વચમાં આઈ રે નેહાળનેહાળ જોઈને આજ આઈ તારી યાદ આભ ના તારા ગણી […]

    November 12, 2022
  • 23 ભુલ્યો મન ભવરાં કા ભમ્યો

    ભુલ્યો મન ભવરાં કા ભમ્યો દિન ને રાતમાયા ને બઘલ પ્રાણી સમજયો ક્વિ શુધ્ધ વાત કુંભ કાચો ને કાયા જાદરી જોઇને કરો રે જતન.વણસતાં વાર નહિં લાગે, નહિં રાખો રુડું રતન કે ના છોરું કે ના વાછરું કે ના માય ને બાપ.અંત કાળે જાવું એકલાં સાથે પુણ્ય ને પાપ જે ઘરે નોબત વાગતી, રુડા છત્રીસ […]

    November 4, 2022
  • 29 મોગલ રીઝે તો રાજ કરે

    ખર્ચે નાણાં તોઈ ખર્ચ્યા ના ખુટેભર્યા ભંડાર એના ભર્યા રે રહેમોગલ રીઝે તો જગમાં રાજ રે કરેખર્ચે નાણાં તોઈ ખર્ચ્યા ના ખુટેભર્યા ભંડાર એના ભર્યા રે રહેમોગલ રીઝે તો જગમાં રાજ ઈ કરેહે મારી મચ્છરાળી રીઝે તો જગમાં રાજ ઈ કરેએ હા મોગલ …હા મોગલ …મચ્છરાળી માંએ હા મોગલ …હા મોગલ …મચ્છરાળી માં રીજે રઢિયાળી […]

    November 4, 2022
  • 31 એવા હેત રાખજો તમે રામથી

    એવા હેત રાખજો તમે રામથી,રાખે બપૈયા ને મોર,રાખે જેમ ચન્દ્ર ને ચકોર…એવાં હેત.. હેત રે વખાણીયે કુંજલડી કેરા બચલામેલી મેરામણથી જાય..આઅ આઠ માસે આવીને ઓળખે,એનું નામ હેત રે કહેવાય…. હેત રે વખાણીયે વીંછલડી કેરાં,બચલાંને સોપી દે શરીર રેઆપરે મરે ને પરલે ઓધ રે,એવી એની મેં સરીખી પ્રીતઅનળ પંખી રંગ બેરંગીઉડીને આકાશે જાય રેદ્રષ્ટી થકી કુળ […]

    October 27, 2022
  • 30 એકલી ઉભી કોઈ અયોધ્યા નાર

    એકલી ઉભી કોઈ અજોધાની નારબાપ બેટાનાં દાણ માગે છે,મસાણું મોઝાર..એકલી રાણી હતી તે દાસી બનેલી,દાસ થયો રાજકુમારવેણ કાજે હરિય% વેચાણો,બારવાળાને બાર… એકલી ભુત હોકારે ને પ્રેત ખોખારે,ડાકણીના પડકારતોય તારદેનું દિલ ન કપ્યું,કંપી ઉઠયો કિરતાર…એકલી ઓઢેલું ફાડીને લાશ ઓઢાડી,ચુમી લીધી બે ચાર.જાયાને માથે ઉભી જનેતા,આભ ડોલવતા હાર… એકલી બળતી ચેમાંથી ઇંધણા લાવી,પુત્રની પાલણહારફુંક મારે ને આગ […]

    October 27, 2022
  • 29 શાંતિ દેનારા શ્રીરામ ન સમર્યા

    શાંતિ દેનારા શ્રીરામ ન સમર્યાશાંતિ દેનારા શ્રીરામ ન સમર્યાએનો એળે ગયો જન્મારો,હે મનવા તારા ભાગ્યમાં રહ્યો ભટકારો દેવને દુર્લભ એવો મળ્યો મનુષ્ય દેહપૂર્વના શુભ કર્મ હજારો,અમુલખ દેહ મળ્યો તૃપ્તિનોએમાં તૃષ્ણાએ કર્યો વધારોહે મનવા કંચન કામિની હાસ્ય વિનોદમાંસમય ગુમાવ્યો તે તારો,વૃતિ તારી ચડી વંટોળિયેજેમ ચડે છે ગબારોહે મનવા વિષય રસ તે માન્યો મીસરીહરી રસ લાગે તને […]

    October 27, 2022
  • 75 જપ લે હરિકા નામ મનવા

    જપ લે હરિકા નામ મનવા.ઉસકે નાસે બન જયેંગે તેરે બિગડે કામ… નામ વો ધન છે જો નિર્ધન કો ધનવાન બનાદે.નામહી નરકો નારાયણ કી એક પહેચાન કરાદે..મતલબ એક હૈ રમ કહે તુંયા કહલે રહેમાન..મનવા સ્વપ્ન કો અપ્નાં સમજે તું રેત કે મહેલ બનાયેપરચાંઇ કે પીછે ભાગે હાથ કશું નહિં આવે…નામકે પેડ કી છાંવ તલેતું કરલે કુછ […]

    October 27, 2022
  • 74 નારાયણ દર્શન દે તેરા

    નારાયણ દર્શન દે તેરા,તરસ રહુ મન મેરાતેરા વિયોગ સતાવે ભારી,વરણું કયાં વારંવારીઅબતો માનો અરજ હમારી,સહય કરો અહિં બેરા રે. દિનદિન વિરહ કી બઢત કે,પીરા નૈનોમેં આવે નીરે રેઆતુર દિલ હોત અધીરા,દશો દિશા દુ:ખ ઘેરા…. વો દિન કબ ઉગે પ્યારે,નિરખું તુઝે નંદ દુલારા‘દયા નજર કર દયાલા,તેરે ચરણો કા મેં ચેરા.. ‘થાર્થો’ કહે રાખો લાજ,ગિરિધર ગરીબ નવાઝભકત […]

    October 27, 2022
  • 73 મનકો કહ્યાં ના કીજીએ મન જયા

    મનકો કહ્યાં ના કીજીએમન જયા ત્યા લઈ જાયમનકો ઐસા મારીયે ટુક ટુક હો જાયમન મન કી ગત ન્યારી એક મન ભુખ્યા હૈ વાસના કા,એક મન સે પ્રેમ પુજારીએક મન જાને અપની ખુશી કો,એક મન પીર પડાઇએક મન સ્વારથ મેં ડુબા,એક મન પરદુ:ખ હારી એક મન મેં પાની કી લાલચ,એક મન લોભ કો મારીએક મન હૈ […]

    October 27, 2022
←Previous Page
1 … 99 100 101 102 103 … 229
Next Page→

gujaratisongslyrics

Proudly powered by WordPress