-
52 યે દુનિયા ગરજ કી દુનિયા
યે દુનિયા ગરજ કી દુનિયા હૈ;દુનિયા કા ભરોસા કૌન કરે ઉપબા કી હકીકત ઉપબાઉપબા કી તમન્ના કૌન કરે તુંને દોસ્ત કે દિલ કો તોડ દિયા,આગે યાર સે રિશ્તા જોડ લિયા;દુશ્મન કી તરહ મુંહ મોડ લિયા, જા તેરી તમન્ના કૌન કરેબિમારએ મહોબ્બતકી હાલત નાજુક હૈ, જા જલ્દ લે ખબર;બચને કી વજહ હી આશ નહિ,દૂજ તેરે મુદાવા […]
-
51 વહેમ ભૂલી પ્રેમમાં ભરપુર
વહેમ ભૂલી પ્રેમમાં ભરપુર થાવ છુંસત્ય અહિંસક શસ્ત્રધારી શુર થતો જાવ છુંવહેમ ભૂલી પ્રેમમાં ભરપુર થાવ છું પ્રેમ પંથે ચાલતા આતમ બને પરમાત્માએ વિચારે વહેમ થી દુર થતો જાવ છુંવહેમ ભૂલી પ્રેમમાં ભરપુર થાવ છું પ્રેમમય થઈને પ્રભુના નામની માળા જપુભક્ત ના ઉપનામથી મશહુર થાતો જાવ છુવહેમ ભૂલી પ્રેમમાં ભરપુર થાવ છું એક સત ના […]
-
64 વહાલા આવો ને કરીએ વાતલડી
વહાલા આવો ને કરીએ વાતલડી,તમને જોઈને ઠરે છે મારી છાતલડી… અણિયાળી રે તારી આંખલડી,જાણે લાલ કમળ કેરી પાંખલડી રે;રૂડાં લાગે છે કાનોમાં મોતી,તારી નાસા દીપ તણી જ્યોતિ રેવહાલા આવો ને મુખ જોઈને દુઃખ મારું ટળિયું,તારા દંત દાડમ કેરી કળિયું રે;બ્રહ્માનંદ કહે રીઝી છું જોઈને,હવે દેખું નહીં જો બીજા કોઈને રેવહાલા આવો ને
-
63 હરિવર હીરલો રે
હરિવર હીરલો રે,હીરલો લાધ્યો રે મંદિરમાં… હાથ આવ્યો છે હીરો અજબ અલૌકિક,એવા મોંઘા-મૂલો છબીલો માધો… ખાતાં પીતાં રે સૂતાં, બેઠાં સ્વપનામાં,એને અળગો ન મેલું ક્ષણ આઘો… કોડે કોડ રે ઝાઝાં જતન કરીને,એ મારા જીવ સંગાથે મેં બાંધ્યો… બ્રહ્માનંદ કહે શું મુખથી વખાણું,બેની જેમ ગુંગે રે ગોળ ખાધો…
-
62 સુણો ચતુર સુજાણ
સુણો ચતુર સુજાણ,એમ ન ઘટે રે તમને દીનાનાથજી;મારા પ્રાણના આધાર,જેમ રાખો તેમ રહીએ વચનને સાથજી અમે તમ કારણ સહ્યાં મેણાં,નાથ નીરખવા ને સુણવા વેણાં;અમે તૃપ્ત નવ કીધાં નેણાંસુણો ચતુર સુજાણ, અમે લોકલાજ કુળની લોપી,કહેવાયા ગિરધરની ગોપી;અમે તમ કારણ પહેરી ટોપીસુણો ચતુર સુજાણ, પહેલી પ્રીત કરી શીદને આગે,દૂધ દેખાડીને માર્યા ડાંગે;પછી તેને તે કેવું વસમું લાગેસુણો […]
-
61 હરિ ભજતાં સુખ હોય
હરિ ભજતાં સુખ હોય,સમજ મન… હરિ સમરન બિન મૂઢ અજ્ઞાની,ઉંમર દીની ખોય… સમજ માતપિતા જુવતી સુત બંધુ,સંગ ચલત નહિં કોય… સમજ ક્યું અપને શિર લેત બુરાઈ,રહેના હૈ દિન દોય… સમજ બ્રહ્માનંદ કહે હરિને ભજી લે,હિતકી કહત હું તોય… સમજ
-
60 સુંદર શ્યામળા રે
સુંદર શ્યામળા રે,આવો છોગલાવાળા છેલ,છોગલાવાળા છે,વા’લા આવીષ તારી ગેલ… છેલ છબીલા રંગના રેલા,કેસરભીના કા’ન,સંભળાવો મુને શ્યામ સલુણી,મોરલડીની તાન.. મોહન તારી મૂર્તિ મારા,નેણામાં રાખીશ,ભૂધર તારી ચાલ ત્રિભંગી,લાલ કલંગી શિશ… તમ વિના રે મારે ઘડીએ ન ચાલે,પડી પટોળે ભાત,બ્રહ્માનંદના વા’લમા આવી,વસો મારે ઘેર રાત…
-
20 મુખડાની માયા લાગી રે
મુખડાની માયા લાગી રે,મોહન પ્યારા મુખડું મેં જોયું તારું,સર્વ જગ થયું ખારું;મન મારું રહ્યું ન્યારું રેમોહન પ્યારા સંસારીનું સુખ એવું,ઝાંઝવાનાં નીર જેવું;તેને તુચ્છ કરી ફરીએ રેમોહન પ્યારા સંસારીનું સુખ કાચું,પરણીને રંડાવું પાછું;તેવા ઘેર શીદ જઈએ રેમોહન પ્યારા પરણી હું પ્રીતમ પ્યારો,અખંડ સૌભાગ્ય મારો;રાંડવાનો ભય ટાર્યો રેમોહન પ્યારા મીરાંબાઈ બલિહારી,આશા મને એક તારી;હવે હું તો બડભાગી […]
-
59 તારો ચટક રંગીલો છેડલો
તારો ચટક રંગીલો છેડલો અલબેલા રે;કાંઈ નવલ કસુંબી પાઘ રંગના રેલા રે શિર અજબ કલંગી શોભતી, અલબેલા꠶હૈડામાં રાખ્યા લાલ… રંગના꠶ મોળીડું છાયું મોતીએ, અલબેલા꠶ફૂલડાંની સુંદર ફોર… રંગના꠶ ઘેરે રંગે ગુચ્છ ગુલાબના, અલબેલા꠶જોઈ ભ્રમર ભમે તે ઠોર… રંગના તારી પાઘલડીના પેચમાં, અલબેલા꠶મારું ચિત્તડું થયું ચકચૂર… રંગના બ્રહ્માનંદ કહે તારી મૂરતિ, અલબેલા꠶વણદીઠે ઘેલીતૂર… રંગના
-
58 મન માની મોહન તારી મૂરતિ
મન માની મોહન તારી મૂરતિ રે;એક નિમિષ ન મેલું (મારા) ઉરથી રે મુને નેહડો જણાણો તારા નેણમાં રે,રઢ લાગી ન ભૂલું દિન રેણમાં રેમન માની મોહન… જોયું રૂપ તારું રળિયામણું રે,બીજું સરવે થયું અળખામણું રેમન માની મોહન… હું તો ગરક થઈ તારા ગીતમાં રે,ચડ્યો કેફ અલૌકિક ચિત્તમાં રેમન માની મોહન… પિયા પ્રેમેથી સેજડી પધારજો રે,બ્રહ્માનંદને […]
