gujaratisongslyrics

  • App title
  • Sample Page
Illustration of a bird flying.
  • 46 તારો મારો પ્રેમ નહિ ભુલાય

    સુરજ ઢોકયો ના ઢંકાયઅજવાળું ઓછું નહિ થાયતારો મારો પ્રેમ સાયબા ક્યારે નહિ ભુલાયતારો મારો પ્રેમ સાયબા ક્યારે નહિ ભુલાયહો સોના રૂપાનો કલર ના બદલેતારો મારો પ્રેમના બદલેમધરાતે તારા ના ગણાયસાથી તારો સાથ ના છોડાયતારો મારો પ્રેમ સાયબા ક્યારે નહિ ભુલાય પલકોમાં રાખું તારી યાદો ના હંભારણાંતારા માટે પાથરું હેત ના પાથરણાંનદીઓના નીર તારા ઝરમર આ […]

    September 13, 2022
  • 45 તારી ચાહત

    હો મારી આંખો રોઈ રાતી થઈમારી આંખો રોઈ રાતી થઈતારી યાદો ભુલાણી નઈતારી ચાહતમાં જિંદગી ગઈતારી વાતો ભૂલાણી નઈપ્રેમની પરખ તો પોતાના ને હોયપારકાને કોઈ લાગણી ના હોયપ્રેમની પરખ તો પોતાના ને હોયપારકા ને કોઈ લાગણી ના હોયતારી યાદમાં જિંદગી ગઈમારી ચાહત અધૂરી રઈમારી આંખો રોઈ રાતી થઈતારી યાદ યાદો ભુલાણી નઈતારી યાદ યાદો ભુલાણી […]

    September 13, 2022
  • 44 તારે જવું હોય તો જા

    હો… તારે જવું હોય તો જાહો તારે જવું હોય તો જા પણ યાદ રાખજેતને આલી મેં રજા પણ યાદ રાખજેતારી યાદમાં રડું એવો મારે પણ ટાઈમ નથીતારો વેટ કરું એવો મારે પણ ટાઈમ નથીહો તારે જવું હોય તો જા પણ યાદ રાખજેઅરે ઓ બેવફા તારીખ લખી રાખજેતારી યાદમાં રડું એવો મારે પણ ટાઈમ નથીતારો વેટ […]

    September 13, 2022
  • 43 મન્નત

    હો તને હાથની હથેળીમાં રાખતા હતાતને હાથની હથેળીમાં રાખતા હતાભગવાનથી પણ તારા માટે લડતા હતાતને હાથની હથેળીમાં રાખતા હતાભગવાનથી પણ તારા માટે લડતા હતાહો કેટલી મન્નતો મેં રાખીકોઈ ચોખટ ના રાખી બાકીઓ યાર મારા તોયે મારા ના થયા તે ના થયાઓ યાર મારા તોયે મારા ના થયા તે ના થયાહો તને હાથની હથેળીમાં રાખતા હતાભગવાનથી […]

    September 13, 2022
  • 42 કુદરત તારી કેવી સજા

    સપના તને ખોટા બતાવશેસપના તને એ ખોટા બતાવશેછોડીને તને ઘર બીજાનું વસાવશેમહોબ્બત તને મારી એવી સતાવશેતું મોત માંગીશ તોય મોત ના આવશેકુદરત આ તારી કેવી સજા છેકુદરત આ તારી કેવી સજા છેકોઈ કેશો નહિ કોઈને કે પ્રેમમાં મજા છેકોઈ કેશો નહિ કોઈને કે પ્રેમમાં મજા છેસપના તને એ ખોટા બતાવશેછોડીને તને ઘર બીજાનું વસાવશેછોડી તને […]

    September 13, 2022
  • 41 યાદ કરી રોજ રોવું છું

    આવવાના હતા પણ આયા નહિઆવીજા ને હું તો તારી રાહ જોવું છુંયાદ કરીને તને રોજ રોવું છુંયાદ કરીને તને રોજ રોવું છુંરસ્તે બેસીને તારી રાહ જોવું છું વાતો એ યાદ કરી આંખોમાં છે આંસુક્યારે આવશે એ સમય ભેળા રે થાશુંમુલાકાત હવે એ કેમ નથી થાતીજુદાઈ આ હવે મુજથી ના વેઠાતીજાણે વાદળ વિના વરસાદોમારા ચાંદ વિના […]

    September 13, 2022
  • 40 જવાબદારી

    પ્રેમ ના મળે તો મરી ના જવાયહો પ્રેમ ના મળે તો મરી ના જવાયદિલ તૂટે તો રડી ના પડાયઅફસોસ એને થાય એવું કરી રે જવાયઅફસોસ એને થાય એવું કરી રે જવાયઆમ ભૂલા ના પડાય થોડો વિચાર કરાયઆમ ભૂલા ના પડાય થોડો વિચાર કરાયઅફસોસ એને થાય નોમ એવું રે કરાયપ્રેમના મળે તો મરી ના જવાયદિલ તૂટે […]

    September 13, 2022
  • 39 તુ છે મારી જીંદગી

    હો… તને જોઈ ને હું જીવું છુંહો… તને જોઈ ને હું જીવું છુંતને જોઈ ને હું જીવું છુંતુ છે મારી જિંદગીતું ને તારી વાતો, તું ને તારી વાતોતુ છે મારી જિંદગીનસીબ છે તું મારુ મારા ઘર નું અજવાળુંતારા નામે કર્યું છે મેં જીવન આ મારુતને જોઈ ને ખુશ રહુ છુંજીવથી વધારે માનું છુંતું છે મારી […]

    September 13, 2022
  • 38 દિલ મારુ તુટ્યુ

    પ્યાર વ્યાર ઇશ્ક વિશ્ક માં કોઈ નથી મજાપ્યાર વ્યાર ઇશ્ક વિશ્ક માં કોઈ નથી મજાદિલ મારુ તૂટ્યુ ને મને મળી ગઈ સજાહો પ્યાર વ્યાર ઇશ્ક વિશ્ક માં કોઈ નથી મજાદિલ મારુ તૂટ્યુ ને મને મળી ગઈ સજા દૂર થઇ ગયા જે પોતાના હતાએકલી પડી ગઈ નથી આવડતું રોતાપ્યાર વ્યાર ઇશ્ક વિશ્ક માં કોઈ નથી મજાદિલ […]

    September 13, 2022
  • 37 પ્રેમી દુશ્મન થઈ ગયા

    હો આજ કેવા વાયરા વળ્યાં એ વળ્યાંહો આજ કેવા વાયરા વળ્યાં એ વળ્યાંપ્રેમ માટે તને કાગર્યાહો આજ કેવા વાયરા વળ્યાં એ વળ્યાંપ્રેમી દુશ્મન થઇ મળ્યાહો માંગ્યો હતો પ્રેમ આંખે આંસુ રે મળ્યારાખ્યા જેને દિલમાં એ દગલાં નીકળ્યાઆજ કેવા વાયરા વળ્યાંહો આજ કેવા વાયરા વળ્યાં એ વળ્યાંદર્દ મારા દિલને રે મળ્યાહો દર્દ મારા દિલને રે મળ્યા […]

    September 13, 2022
←Previous Page
1 … 141 142 143 144 145 … 229
Next Page→

gujaratisongslyrics

Proudly powered by WordPress