gujaratisongslyrics

  • App title
  • Sample Page
Illustration of a bird flying.
  • 03 હરે ક્રિષ્ના હરે રામા હર

    હરે ક્રિષ્ના હરે રામા હર હર મહાદેવાહરે ક્રિષ્ના હરે રામા હર હર મહાદેવાહો ધનુષ લેકે હાથોમે કરતા હે રખવાલાસૃષ્ટિકા કરતા ધરતા હે મુરલી વાલાસબકો બચાયે બુરી નજરો સે શિવાક્રિષ્ના હરે રામા હર હર મહાદેવા…હરે ક્રિષ્ના હરે રામા હર હર મહાદેવા ખુદ વિષ પી કે નિલકંઠને,અમૃત જેસો પાઠ પઢાયોમાત પિતા કી આગ્યા આદર,જિસને અપને સર પે […]

    September 13, 2022
  • 02 ચાર ધામની ખોડલમાની આરતી

    ચાર ચાર ધામનીમા ખોડલમાની આરતીખમ્મા તુને ખોડલમાડી,લીલી રાખો આડી વાડી,નિરખીયે મા દાડી દાડી,દર્શન દેજો માડી રે,ચાર ચાર ધામની મા… પેલી આરતી માટેલ ધામે,બીજી આરતી ગળધરામા,ત્રીજી આરતી રાજપરામા,ચોથી કાગવડ ધામે રે…ચાર ચાર માટેલ ગામે તુ મમતાળી,નદી ઘુનાએ તુ નેજાળી,ગઢ જુનાળે તુને ભાળી,હે રાજપરાવાળી રે…ચાર ચાર ખમકારી મા ખોડલ માડી,નાગ ના તુ નેત્રવાળી,પગલે પગલે તુ પરચાળી,બાઇ ખરી […]

    September 13, 2022
  • 09 મુજે મેરી મસ્તી કહાં લેકે આઈ

    મુજે મેરી મસ્તી કહાં લેકે આઈજહાં મેરે અપને સીવા કુછ નાહીમુજે મેરી મસ્તી કહાં લેકે આઈપતા જબ લગા મેરી હસ્તી કા મુજકોસીવા મેરે અપને કહી કુછ નાહીમુજે મેરી મસ્તી… સભી મે સભી મે બળા મેહી મે હુંસીવા મેરે અપને કહી કુછ નાહીમુજે મેરી મસ્તી… ના દુઃખ હે ના સુખ હે ના હે શોક કુછ ભીઅજબ […]

    September 12, 2022
  • 08 રામ રાખે તેમ રહીયે

    રામ રાખે તેમ રહીયે, ઓધવજીરામ રાખે તેમ રહીયેરામ રાખે તેમ રહીયે, ઓધવજીરામ રાખે તેમ રહીયે કોઇ દિન રહેવા મહેલ બગીચાકોઇ દિન જંગલ રહીએ, ઓધવજીરામ રાખે તેમ રહીયેરામ રાખે તેમ રહીયે, ઓધવજીરામ રાખે તેમ રહીયે… કોઇ દિન પહેરવા હિર ને ચીર તોકોઇ દિન ફાટ્યા પેરી રહીએ, ઓધવજીરામ રાખે તેમ રહીયેરામ રાખે તેમ રહીયે, ઓધવજીરામ રાખે તેમ […]

    September 12, 2022
  • 07 અધૂરિયા સે નો હોય દલડાંની વાતું

    અધૂરિયા સે નો હોય દલડાંની વાતું‚મારી બાયું રે… નર પૂરા રે મળે તો રાવું રેડીએ રે…એવા ખાડા રે ખાબોચિયાં કેરી દેડકી રે‚ઈ શું જાણે સમંદરિયાની લ્હેરૂં‚મારી બાયું રે… નર પૂરા રે મળે તો રાવું રેડીએ રે…કૂવાની છાંયા રે કૂવામાં જ વિસમે રે‚વળતી ઢળતી કોઈને ન આવે એની છાંય‚મારી બાયું રે… નર પૂરા રે મળે તો […]

    September 12, 2022
  • 06 હરિને ભજતાં હજી કોઈની લાજ

    હરિને ભજતાં હજી કોઈની,લાજ જતાં નથી જાણી રેજેની સુરતા શામળીયા સાથ,વદે વેદ વાણી રે.હરિને ભજતાં હજી વહાલે ઉગાર્યો પ્રહ્-લાદ,હરણા કંસ માર્યો રેવિભીષણને આપ્યું રાજ,રાવણ સંહાર્યો રે.હરિને ભજતાં હજી વહાલે નરસિંહ મહેતાને હાર,હાથોહાથ આપ્યો રેધ્રુવને આપ્યું અવિચળ રાજ,પોતાનો કરી થાપ્યો રે.હરિને ભજતાં હજી વહાલે મીરાં તે બાઈનંવિખ હળાહળ પીધાં રેપંચાળીના પૂર્યાં ચીર,પાંડવ કામ કીધાં રે હરિનેહરિને […]

    September 12, 2022
  • 05 ભગતી કરો તો હરજી આગમ ભેદ જાણો

    ભગતી કરો તો હરજી આગમ ભેદ જાણો રે‚અને કહું તે વચનું માં હાલો રે હાં ધરમ જૂનો છે હરજી ! નિજારપંથ આદિરે‚મોટા મુનિવર થઈને તમે મ્હાલો રે હાં… જીત રે સતીનો હરજી ! ભેદ જાણો રે હાં‚પછી નિજીયા ધરમ ઉર આણો રે હાં… મૂળ રે વચનનો હરજી ! મરમ સમજી લ્યો‚તમે સાબીત રાખજો દાણો રે […]

    September 12, 2022
  • 04 સંતને સંતપણા નથી મફતમા

    નથી મફતમા મળતા,એનાતો મૂલ ચુકવવા પડતા રેસંતને સંતપણા રે મનવાનથી મફતમા મળતાસંતને સંતપણા રે… ભરી બજારે કોઈ વેચાણા,કોઈ તેલ કડામા તળાણા,કાયા કાપી ત્રાજવે તોલી,કોઈ હિમાળે ગળતા રે..સંતને સંતપણા રે કરવત મેલાવીને માથા વેરાવ્યાં,કાળજા કાપી ધરતાઝેર પીધા ને જેલ ભોગવી,સાધુડા શુળી એ ચડતા રેસંતને સંતપણા રે પ્યારા પુત્રનુ મસ્તક ખાંડી,ભોગ સાધુડાને ધરતાઘરની નારીને દાનમા દેતા,દિલ જરા […]

    September 12, 2022
  • 03 જૂનો ધરમ લ્યો જાણી મારાં સંતો

    જૂનો ધરમ લ્યો જાણી મારાં સંતો,જૂનો ધરમ લ્યો જાણી રે હે જી… નદી કિનારે કોઇ નર ઊભો,તૃષા નહિ છીપાણી રે હે જીકાં તો એનુ અંગ આળસુ,કા સરિતા સુકાણી…મારાં કલ્પતરૂ તળે કોઇ જન બેઠો,ક્ષુધા ખૂબ પીડાણી રે હે જીનહિ કલ્પતરૂ નક્કી બાવળિયો,કાં ભાગ્ય રેખા ભેળાણી…મારાં સદગુરૂ સેવ્યે શિષ્ય ન સુધર્યો,વિમળ થઇ નહિ વાણી હે જીકાં તો […]

    September 12, 2022
  • 02 આ પલ જાવે રે કરી લેને બંદગી

    આ પલ જાવે રે‚ કરી લેને બંદગીગઈ પલ ફેર નહીં આવે રે‚ કરી લેને બંદગીઆ પલ જાવે રે‚ કરી લેને બંદગી… કરો મન ગ્યાના‚ ધરી લેને ધ્યાનામૂરખા ! મૃગજળ દેખી ક્યું લલચાવે રેઆ પલ જાવે રે‚ કરી લેને બંદગી… શિરને માથે છે વેરી‚ લીધો તું ને ઘેરીસૂતાં બંદા નીંદરા તું ને કેમ આવે રેઆ પલ […]

    September 12, 2022
←Previous Page
1 … 147 148 149 150 151 … 229
Next Page→

gujaratisongslyrics

Proudly powered by WordPress