-
02 મોરલી તે ચાલી રંગ રૂસણે
મોરલી તો ચાલી રંગ રૂસણે રે….૨કોણ મનાવા જાય રંગ મોરલી…૨મોરલી તો ચાલી રંગ રૂસણે રે….૨ સસરો મનાવા જાય રંગ મોરલી….૨સસરાંની વારી હુંતો નહીં રે વળું રે,હોવે હું તો મારે મહિયર જઈશ રંગ મોરલી મોરલી તો ચાલી રંગ રૂસણે રે….૨ જેઠ મનાવા જાય રંગ મોરલી….૨જેઠજીની વારી હુંતો નહીં રે વળું રે, હોવે હુંતો મારે મહિયર જઈશ રંગ મોરલી મોરલી તો ચાલી રંગ રૂસણે રે….૨ […]
-
50 ગાંડાની વણઝાર એનો ગણતા
સખી:-“કેશવ કહી કહી સમરિયેનવ સોઈએ નિર્ધાર રાત દિવસકે સમર્ણે કબ હું ક લગે પુકારનામ સમો વળકો નહિજપ તપ તીરથ જોગતારે નામે પાચકછૂટીએ નામે નાસે રોગ“ ગાંડા ની વણઝાર,એનો ગણતા ના આવે પારજો જો તમે આ ગાંડાની વણઝારએનો ગણતા ના આવે પારશુક ગાંડો, ધ્રુવ ગાંડો,અને ગાંડો ત્યાં ભૂપ કુમાર.. જીનારદજી તો એવા ગાંડા,જેણે બાંધ્યા નહિ ઘર […]
-
49 ગમ ખાના ચીજ બડ઼ી હૈ
ગમ ખાના ચીજ બડ઼ી હૈ,અરે ગમ ખાના ચીજ બડ઼ી હૈકોઈ દેખો ગમ ખા કે…2ગમ ખાના ચીજ બડ઼ી હૈં…2 ગમ ખાઈ હે પ્રહલાદ પ્યારે,અસુરોને યત્ન કર લિને સારે,ખમ્બા ફાડ હિરણ્યકંશ મારે,નરસિંહ રૂપ દિખાય કે,ઝટપટ સે વિપત્ત હરી હૈ,ગમ ખાના વો ચીજ બડ઼ી હૈ ગમ ખાકે ધ્રુવ નિકલે બનમેકિની તપસ્યા બાલપન મેધ્યાન ધર્યો પ્રભુકે ચરણ મેદર્શન દિના આકેજા કે […]
-
48 કરેલા કરમ નાં બદલા દેવા
સાખી :“કર્મ પ્રધાન, વિશ્વ કરી રાખા,જસુ કરની કર, તસુ ફલ દાખારઘુકુલ રીત સદા ચાલી આઈ,પ્રાણ જાય પર બચન ન જાય…” કરેલા કરમના બદલા, દેવા રે પડે છેદેવા રે પડે, અંતે સૌ ને નડે છેઆ કરેલા કરમ નાં બદલા,દેવા રે પડે છે જીવડો લીધેલો એણે,શ્રવણ કુમારનોત્યારે અંધો -અંધી,એની સુરતે ચડે છેદેણું દીધું, ઈ દશરથ જાણેપુત્ર વિયોગે, […]
-
47 મારો મટી ગયો છુ બદલાઇ ગયો છું
મારો મટી ગયો છું,બદલાઇ બહુ ગયો છું.મારુ હતું શું નામ?,કોઇ તો મને કહોએ પણ ભુલી ગયો છું,તમને મળ્યા પછી,બદલાઇ બહુ ગયો છું, શાણા થવાનો સ્વાદ,કદાપી મળ્યો નહીપાગલ બની ગયો છું,તમને મળ્યા પછી,બદલાઇ બહુ ગયો છું, પથ્થર હતો તેથી જ તો,નિંદા થતી હતીઇશ્વર બની ગયો છું,તમને મળ્યા પછી,બદલાઇ બહુ ગયો છું.
-
46 ગુરુજી મહામંત્રનો મોટો મહીમા
ગુરુજી મહામંત્રનો મોટો મહીમા,એ વખાણુ બ્રહ્મના ભેદમા રેજેનુ રુષીયો જપતા રે જાપ,હરી ન હતા ચારે વેદમા રે…… ગુરુમારા અસલ યુગમા નોતો રે આધાર,પચાસ ક્રોડમા પાણી રે.તેદી નીરંજન હતા નિરાકાર,તેમાંથી શક્તિ દરશાણી રે.. ગુરુમારા શક્તિ એ કીધો રે સમાગમ,શક્તિ એ પ્રમોધ ધીધો રેતેદી ઉમૈયાને વાધ્યો રે,ઉમેદ ત્રણ પુરુષ પ્રગટ કીધા રે.. ગુરુમારા પંચે મળીને કીધો રે,આરાધ […]
-
45 આનંદ ઘડી, હેતે ભજવા હરિ
આનંદ ઘડી, હેતે ભજવા હરિ,મારો સાહેબો સોહાગી મળિયા ..આનંદ ઘડી હેતે ભજવા હરિ, મારા સંતોસાયબો સુહાગી મળિયા, આનંદ ઘડી… પ્રેમના રે પિયાલા મારા, ગુરુજીએ પાયા રે ,જોતાં રે જોતાં તો અમને વસ્તુ જડી મારા સંતોસાયબો સુહાગી મળિયા, આનંદ ઘડી… રૂદિયા કમળમાં હુવા અંજવાળા રેતખત ત્રિવેણી ઉપર જ્યોતું જલી મારા સંતોસાયબો સુહાગી મળિયા, આનંદ ઘડી…. સતનો […]
-
44 શૂરવીરને તું જોઈને પ્રાણી
શૂરવીરને તું જોઈને પ્રાણીકાયર થઈને ભાગીશમાંકાયર પણાની વાતો કરીનેબીજાને બીવડાવીશમાં….શુરવીર સીધે મારગડે જો કોઈ ચાલેએને મારગ અવળો બતાવીશમાંપરાયાનું સારૂં જોઈનેદિલડું તારું દુભાવીશમાં….શુરવીર સુગંધની તને ખબર ન હોય તોફૂલડાને તું તોડીશમાંપાણી ન પાતો ચાલશે,પણ, ઊગતા છોડ ઉખેડીશમાં….શુરવીર દાન ન દેતો, દયા રાખજેબોલીને કોઈનું બગાડીશમાંસમજ્યા વિનાની વાતો કરીનેમૂરખમાં નામ નોંધાવીશમાં….શુરવીર હરિના ભજનમાં જઈને પ્રાણીઘરની વાતો ઉખેડીશમાંશબ્દ સમજ્યા […]
-
43 છુમ છુમ બાજે ઘૂઘરીયા
છુમ છુમ બાજે ઘૂઘરીયા,છબ દિખલાવે કહાનાં,મેરે ઘર આએઆએ મેરે ઘર આએ… રેન અંધેરી ચંદ્ર સ્વરુપીઆ ગએ આ ગએ,માત જશોદા ઔર હમ સબકોભા ગએ ભા ગએ,કાંધે કાલી કામલિયાબંસી બજાવે કહાના,નયન નચાતે આયેં મેરે ઘર આએ… સુનકર બંસી સખીયાંશુધ્ધબુધ્ધ ખો ગઈ ખોઈ ગઈ,દરશન કરકે મેં તોપાવન હો ગઈ,હો ગઈ,અયસે પ્યારે સાંવરીયાં,મુખ મલકાવે કા’હના,ભાગ્ય જગાતે આયે મેરે ઘર […]
-
42 પ્રીતમ વરની ચૂંદડી રે
પ્રીતમ વરની ચૂંદડી રે,મહાસંતો વોરવાને મળિયા રે;જે રે ઓઢે તે અમ્મર રે’વે ,અકળ કળામાં જઈને ભળિયા રે..પ્રીતમ વરની…. ધરમ ને ધોળી લઈ ને હરીનામ હરતા જોતર્યા રેધીર જન ધરતી કેદી રે,રાણા તારે રાકલિયા રે…પ્રીતમ વરની…. પવન સરુપી મેહુલા ઊઠિયા,વરસે વેરાગની વાદળિયું રે;ગગન ગરજે ને ઘોર્યું દિયે,ચોઈ દશ ચમકી વીજળિયું રે..પ્રીતમ વરની…. વિચાર કરીને વણ વાવિયું,વણ […]
