gujaratisongslyrics

  • App title
  • Sample Page
Illustration of a bird flying.
  • 21 ઓધાજી મારા વાલાને વઢીને કેજો

    માને તો મનાવી લેજો રે હે ઓધાજી રેમારા વા’લાને વઢીને કે’જો જી,માને તો મનાવી લેજો રે.. એકવાર ગોકૂળ આવો,માતાજી ને મ્હોંઢે થાવો,.ગાયો ને હંભારી જાઓ રે..હે ઓધાજી.. માને તો મનાવી લેજો જી.. મથુરાના રાજા થ્યા છો,ગોવાળોને ભૂલી ગ્યા છો,માનીતી ને મેહલે ગ્યા છો રે..હે ઓધાજી.. માને તો મનાવી લેજો રે.. કુબ્જા છે રંગે કાળી,કાળા તમે […]

    September 12, 2022
  • 20 માનવ નડે છે માનવીને

    માનવ નડે છે માનવીનેમોટો થયા પછીચાવી મળે ગુનાહોની…ચાવી મળે ગુનાહોનીજ્ઞાની થયા પછીમાનવ નડે છે માનવી… માતા પિતા ની ગોદ માં,મમતા હતી ઘણી..બદલી ગયો એ પરણી નેબદલી ગયો એ પરણી નેયૌવન મળ્યા પછી.માનવ નડે છે માનવી ને….. પ્રગતિ-જીવન-ની-કરવા,ભાઈ ભણતર ભણી ગયોપડતી હવે તે નોતરીપડતી હવે તે નોતરીઅનુભવ મળ્યા પછી.માનવ નડે છે માનવીને… ગાતો હતો તું ગીત,કાયમ […]

    September 12, 2022
  • 19 વૈષ્ણવ જન તો તેને કહિયે

    વૈષ્ણવ જન તો તેને કહિયે,જે પીડ પરાયી જાણે રેપર દુઃખે ઉપકાર કરે તો યે,મન અભિમાન ન આણે રેવૈષ્ણવ જન તો તેને કહિયે…. સકલ લોકમાં સહુને વંદે,નિંદા ન કરે કેની રેવાચ કાછ મન નિશ્ચળ રાખે,ધન ધન જનની તેની રેવૈષ્ણવ જન તો તેને કહિયે… સમદૃષ્ટિ ને તૃષ્ણા ત્યાગી,પરસ્ત્રી જેને માત રેજિહ્વા થકી અસત્ય ન બોલે,પરધન નવ ઝાલે […]

    September 12, 2022
  • 18 આ જ્ઞાનની વાતો છાની

    સાખી:જ્ઞાન કથીર ગાડા ભરેપણ જ્યાં સુધી અંતરનોમટે નહિ વિખવાદકબીર કહે કડછા કંદોઈનાકોઈ દિ ન પામે સ્વાદ એ..એને, જાણે કોઇ અનુભવી જ્ઞાનીઆ જ્ઞાનની વાતો છાની… વાલીડા રે મારામુંગે સ્વપનામાં મોજુ માણી .. (૨)એને, એ તો સમજે પણ વદે નહિ વાણીસમજે પણ વદે નહિ વાણીઆ જ્ઞાનની વાતો છાની,એને જાણે કોઇ અનુભવી જ્ઞાનીજાણે કોઇ અનુભવી જ્ઞાની,આ જ્ઞાની વાતો […]

    September 12, 2022
  • 17 સાધુ વો નર હમ કો ભાવે

    સાધુ વો નર હમ કો ભાવેદુ:ખ ઔર સુખ મેં આનંદ રહેવે,હરદમ હર ગુણ ગાવેસાધુ વો હમ કો ભાવે પરનારી પરધન કો ત્યાગે,સત કી રોજી ખાવેતન મન ઔર બચન સે,કોઈ જીવ કો નહીં દુ:ખાવેસાધુ વો હમ કો ભાવે કર સેવા સંસાર ઉનકો,સાચી રાહ દિખાવેધર્મ કરતા ધાડ આવે તો,હિંમત હાર ન જાવેસાધુ વો નર હમ કો ભાવે […]

    September 12, 2022
  • 16 યુદ્ધમાં અર્જૂનને એના સગપણ આડા

    યુદ્ધમાં, અર્જૂનને રે એના સગપણ આડા આવેસગા હમારા રામજી અને સહુંદર પુની રામઓર સગા સબ સગ મગા, કોઈ ના આવે કામસગપણ આડા આવે એના સગપણ આડા આવેએના મનને ખુબ મુંજાવે, યુદ્ધમાં અર્જૂનેને રે એના કુરુક્ષેત્રમાં કૃષ્ણ પ્રભુજી, મધ્યમાં રથને લાવે,મધ્યમાં રથને લાવેકોને મારું ને ક્યાં તીર ચલાવું….2મારી સમજણમાં ન આવે….યુદ્ધમાં, અર્જૂનને રે એના.. કોઈ કોઈનું […]

    September 12, 2022
  • 15 મન મોહન મૂરત તેરી પ્રભુ

    મન મોહન મૂરત તેરી પ્રભુ,મિલ જાઓગે આપ કહીં ના કહીંયદિ ચાહ હમારે દિલ મેં હૈ,તૂમ્‍હે ઢ઼ુંઢ હી લેંગે કહીં ના કહીંમન મોહન મુરત…… કાશી મથુરા વ઼ન્‍દાવન મેંયા અવધપુરી કી ગલિયન મેં,ગંગા યમુના સરયૂ તટ પર,મિલ જાઓગે આપ કહીં ના કહીંમન મોહન મુરત… ઘર બાર કો છોડ સંયાસી હુએ,સબકો પરિત્‍યાગ ઉદાસી હુએછાનેગેં બન બન ખા‍ક તેરી,મિલ […]

    September 12, 2022
  • 14 વચન વિવેકી જે નર નારી પાનબાઈ

    વચન વિવેકી જે નર નારી પાનબાઈતેને બ્રહ્માદિક લાગે પાય રે,જથારથ વચનની સાન જેણે જાણીતેને કરવું પડે ન બીજું કાંઈ જીવચન વિવેકી જે નર નારી… વચનમાં સમજે તેને મહાસુખ ઉપજે નેઈ તો ગત રે ગંગાજી કહેવાય,એકમના થઈ ને આરાધ કરે તો તો,નકલંગ પરસન થાયવચન વિવેકી જે નર નારી… વચને થાપનને વચને ઉથાપન પાનબાઈવચને મંડાય ધણીનો પાટવચનના […]

    September 12, 2022
  • 13 ગુરુજીના નામની માળા છે ડોકમાં

    ગુરુજીના નામની હો… માળા છે ડોકમાંનારાયણ નામની હો… માળા છે ડોકમાં જુઠુ બોલાય નહીં, ખોટુ લેવાય નહીંઅવળુ ચલાય નહીં હો… માળા છે ડોકમાં ક્રોધ કરાય નહીં, પરને નિંદાય નહીંકોઇને દુભવાય નહીં હો… માળા છે ડોકમાં પરને પીડાય નહીં, હું પદ ધરાય નહીંપાપને પોષાય નહીં હો… માળા છે ડોકમાં સુખમાં છલકાય નહિ, દુઃખમાં રડાય નહિ;ભક્તિ ભુલાય […]

    September 12, 2022
  • 12 સબ તીરથ કર આઈ તુંબડીયાં

    સબ તીરથ કર આઈ તુંબડીયાં…સબ તીરથ કર આઈ ગંગા નાઈ ગોમતિ નાઈ,અડસઠ તીરથ ધાઈનિત નિત ઉઠ મંદિરમેં આઈ,તો ભી ન ગઈ કડવાઇતુંબડીયાં સબ તીરથ કર આઈ…. સત્ ગુરુ સંકટે નજર ચડી જબ,અપને પાસ મંગાઈકાટ-કૂટ કર સાફ બનાઈ,અંદર રાખ મિલાઈતુંબડીયાં સબ તીરથ કર આઈ…. રાખ મિલાકર પાક બનાઈ,તબ તો ગઈ કડવાઈઅર્મૃત જલ ભર લાઈ,સંતન કે મન […]

    September 12, 2022
←Previous Page
1 … 153 154 155 156 157 … 229
Next Page→

gujaratisongslyrics

Proudly powered by WordPress