gujaratisongslyrics

  • App title
  • Sample Page
Illustration of a bird flying.
  • 129 ધારા નગરથી ઉતારી અંબે મા

    ધારા નગર થી ઉતારી રે અંબે માડી રેમારે તો માતા નો આધારહો.. અંબે અલબેલી હો પાવાગઢ વાળી રે માથા માં મુંગટ, શોભતા રે અંબે માડી રેનથણી નો ભારે છે માં નામ હોહો.. અંબે અલબેલી, હો પાવાગઢ વાળી રેધારા નગર થી કાનો માં ઝાલર, શોભતા રે અંબે માડી રેઘુઘરી નો ભારે છે માં ભાર હોહો.. અંબે […]

    October 22, 2023
  • 128 આરાસુરમાં અંબા કરે રે કિલ્લોલ

    હા આરાસુર માં અંબા કરે રે કિલ્લોલહા આરાસુર માં અંબા કરે રે કિલ્લોલ હે કરે રે કિલ્લોલ મધરા મધરા બોલે મોરકરે રે કિલ્લોલ મધરા મધરા બોલે મોર આરાસુર માં અંબા કરે રે કિલ્લોલઆરાસુર માં અંબા કરે રે કિલ્લોલ હા ચોટીલામાં માતા ચામુંડા કેવાણાહે ચોટીલામાં માતા ચામુંડા કેવાણા એ સિંહ ઉપર બેસીને માડી કરે રે કિલ્લોલસિંહ […]

    October 22, 2023
  • 127 ઘમઘમે નગારા માડી ખોડલ

    ઘમ ઘમે નગારા રે,હો જી રે માડી ખોડલ ના ધામમાંઆરતી ની શોભા અપાર,હો જી રે માડી ખોડલ ના ધામમાં માનું મંદિરીયુ રૂડું રે લાગે,ઢોલ શરણાઈ ને શંખ જ વાગેહે.. ઝાલર નો ઝણકાર,હો જી રે માડી ખોડલ ના ધામમાંધમ – ધમે નાગાર રે માડી નું રૂપ જુવો રુડું રે લાગે,માડી ની પાળે સૌ ભક્તો આવેહે.. દર્શન […]

    October 22, 2023
  • 126 મેં તો શણગાર્યો ચાંચર ચોક

    મેં તો શણગાર્યો ચાંચર ચોકમાડી ઘેર આવો નેમેં તો શણગાર્યો ચાંચર ચોકમાડી ઘેર આવો ને મેં તો ગરબો…મે તો ગરબો માંડયો ગોખમાડી ઘેર આવો નેમેં તો ગરબો માંડયો ગોખમાડી ઘેર આવો નેમેં તો શણગાર્યો ચાંચર ચોકમાડી ઘેર આવો ને વાગે ઢોલીડા ના ઢોલમાડી ઘેર આવો નેવાગે ઢોલીડા ના ઢોલમાડી ઘેર આવો ને મેં તો ગરબો….મેં […]

    October 22, 2023
  • 125 જય જય આરાસુરની રાણી

    જય જય આરાસુરની રાણીજયજય આરાસુર ની રાણીઓ માત ભવાની રેહું તો અરજ કરું મનમાની રેહું તો અરજ કરુંજયજય આરાસુર ની રાણીઓ માત ભવાની રેહું તો અરજ કરું મનમાની રેહું તો અરજ કરુંજયજય આરાસુર ની રાણી તમે આનંદે ઘેર આવોતમે સેવક ને મન ભાવો તમેઆનંદે ઘેર આવોતમે સેવક ને મન ભાવોતારો સેવક થાય છે દુખિયોતમે આવીને […]

    October 22, 2023
  • 124 રમે અંબે માં ચાચરના ચોકમાં

    આરાસુર વાળી બિરદાળી મતવાલી માં ઘુમ રે,સોહે હર નારી માડી જય હનકારી માં ઘુમ રે રમે અંબે માં ચાચર ના ચોક માં રે લોલનવદુર્ગા ઓ ગયે મંગલ ગીત હોરમે અંબે માં પાવાગઢ થી કાળકા પધારિયા રે લોલહો માયે શોળે સજ્યાં શણગાર હોરમે અંબે માં ચમકે ચુડીયું ને ચમકે સોડીયું રે લોલહો માના પગે ઝાંઝર નો […]

    October 21, 2023
  • 119 હૈયે રાખી હામ મારે ચીતરાવું છે

    હૈયે રાખી હામ,મારે ચીતરાવું છે નામ,મેળે નહીં જઇએ.પાઘડ્યું પરિયામ ત્યાં તોઉમટ્યાં ગામના ગામ,મેળે નહીં જઇએ. ગામના મણિયારા રૂડીચૂડીયું લઇ બેઠાં’ જો,ચૂડીનું શું કામ,મારે ચીતરાવું છે નામ,મેળે નહીં જઇએ. મંદિરના પછવાડે પેલોસૂંડલાવાળો બેઠો’ તોઆવી લેજો દામ,મારે ચીતરાવું છે નામ,મેળે નહીં જઇએ.

    October 21, 2023
  • 53 મોહન મોરલી વાગી રે

    મોહન મોરલી વાગી રેમોહનવરની મોહક મોરલી વાગી સૂતી’તી શાંત બનીને,નિદ્રામાં નાદ સુણીને,રજનીએ ઝબકી જાગી જાગી રેમોહનવરની… સૂનાં ઘરબાર છોડી,મોરલી સાંભળવા દોડી,લગની વહાલાની લાગી લાગી રેમોહનવરની… આધારે ચાલી સ્વરને,ભેટી હું ભૂધરવરને,આ ભવની ભાવટ ભાંગી ભાંગી રેમોહનવરની… નરસૈંયાનો સ્વામી મળિયો,મનનો મનોરથ ફળિયો,થઈ છું હવે હું સદભાગી રેમોહનવરની…

    October 20, 2023
  • 112 મોહન મોરલી વાગી રે

    મોહન મોરલી વાગી રેમોહનવરની મોહક મોરલી વાગી સૂતી’તી શાંત બનીને,નિદ્રામાં નાદ સુણીને,રજનીએ ઝબકી જાગી જાગી રેમોહનવરની… સૂનાં ઘરબાર છોડી,મોરલી સાંભળવા દોડી,લગની વહાલાની લાગી લાગી રેમોહનવરની… આધારે ચાલી સ્વરને,ભેટી હું ભૂધરવરને,આ ભવની ભાવટ ભાંગી ભાંગી રેમોહનવરની… નરસૈંયાનો સ્વામી મળિયો,મનનો મનોરથ ફળિયો,થઈ છું હવે હું સદભાગી રેમોહનવરની…

    October 20, 2023
  • 123 છલકાતું આવે બેડલું

    છલકાતું આવે બેડલુંમલકાતી આવે નાર રેમારી સાહેલીનું બેડલુંછલકાતું આવે બેડલું મારા ગામના સુતારી રેવીરા તમને વીનવું,મારી માંડવડી ઘડી લાવો રેમારી સાહેલીનું બેડલુંછલકાતું આવે બેડલું મારા ગામના લુહારી રેવીરા તમને વીનવું,મારી માંડવડી મઢી લાવો રેમારી સાહેલીનું બેડલુંછલકાતું આવે બેડલું મારા ગામના રંગારી રેવીરા તમને વીનવું,મારી માંડવડી રંગી લાવો રેમારી સાહેલીનું બેડલુંછલકાતું આવે બેડલું મારા ગામના કુંભારી […]

    October 20, 2023
←Previous Page
1 … 15 16 17 18 19 … 229
Next Page→

gujaratisongslyrics

Proudly powered by WordPress