-
05 મારૂ રે પિયરિયું માધવપુરમાં
એ મારૂ રે પિયરિયું માધવપુરમાં,મથુરા નગરમાંવેલડા જોડો તો મળવા જાયે રેએ મારૂ રે પિયરિયું માધવપુરમાં,મથુરા નગરમાંવેલડા જોડો તો મળવા જાયે રે અરે આલાને લીલુડા રે રૂડાવાંસ રે વઢાવું રે વાલીડાઆલાને લીલુડા રે રૂડાવાંસ રે વઢાવું રે વ્હાલા, વ્હાલાએના તે રથડા ઘડાવું એ વ્હાલા,એ વાલીડામારૂ રે પિયરિયું માધવપુરમાં,મથુરા નગરમાં રેવેલડા જોડો તો મળવા જાયે રે અરે […]
-
04 કાનુડા તોરી રે ગોવાલણ
કાનુડા તોરી રે ગોવાલણહેં કાનુડા તોરી રે ગોવાલણ‚મોરલીએ લલચાણી રે‚હેં કાનુડા તોરી ગોવાલણ… હરખેં મેં તો ઈંઢોણી લીધી‚ભરવા હાલી હું તો પાણી રે;ગાગર ભરોંસે ગોળી લીધી‚આરાની હું અજાણી રે…હેં કાનુડા તોરી ગોવાલણ… ગાય ભરોંસે ગોધાને બાંધ્યો‚દોહ્યાંની હું અજાણી રે;‚વાછરું ભરોંસે છોકરાંને બાંધ્યા‚બાંધ્યા છે બહુ તાણી રે…હેં કાનુડા તોરી ગોવાલણ… રવાઈ ભરોંસે ઘોસરું લીધું‚વલોવ્યાની હું અજાણી […]
-
03 શાંતિ પમાડે તેને સંત કહીએ
શાંતિ પમાડે તેને સંત કહીએશાંતિ પમાડે તેને સંત કહીએએના દાસના દાસ થઇ રહીએ…2શાંતિ પમાડે તેને સંત કહીએશાંતિ પમાડે તેને… વિદ્યાનુ મૂળ મારા ગુરૂએ બતાવ્યુ…2ત્યારે મેતાનો માર શીદ ખાઇએ…૨કીધા ગુરૂમે બોધ નવ આપે…૨ત્યારે તેના ચેલા શીદ થઇએશાંતિ પમાડે તેને… વૈદની ગોળી ખાતા દુખ ન જાય…૨તેની તે ગોળી કેમ ખાઇએ…૨લીધા વળાવા ને પછી ચોર લૂંટે જો…૨તેને સાથે […]
-
02 પુરણ હારો પીર રામદે
પુરણ હારો પીર રામદેપુરણ હારો પીર રામદે…૨સંતોનો સમરથ ધણીએકબાર રાખો પીર ઓલીયાનોહે રિધ્ધિ સિધ્ધી બાવો આપે ઘણીપુરણ હારો પીર રામદે…. દુર્યોધનને જે દી દુરમતી સુજીત્યારે ત્રિકમ પધાર્યા તૈયાર થઇદ્રૌપદીની જલા રાખવાતમે સાડીઓ ઓઢાડી અગણ ઘણીપુરણ હારો પીર રામદે… નરસિંહ મેહતા નિરધન હતાએની નાગરોએ હાંસી કિધી ઘણીત્યારે દ્વારકામા શ્યામળો થઇનેતેને સાતસે રૂપિયા દિધા ગણીપુરણ હારો પીર […]
-
50 દુઃખી થયા ડાહ્યા રે
દુઃખી થયા ડાહ્યા રે,રમશો નહી કોઇ જુગટું ને જારી,હવાલ તેવો થાશે રે,ભલે હોય ભૂપત કે ભિખારી શાણા હતાં ઘણાં કુંવર,કુંતાના પણ સમો ન જોયો સંભાળી,મુલક ગુમાવી બેઠા મુરખની સાથે,નૃપતી તો હારી બેઠા નારી,જુગટામાં જો જો રે સંપતિ ગુમાવી સારી ઇન્દ્ર ચન્દ્ર અહલ્યાને અંજનિ,જુઓ રમતા એ જારી,ગૌત્તમ ઘરે ઇન્દ્ર ગુપ્ત છુપાણો,તેદી મહિપતીની અકલ ગઇ તી મારી,તુલસી […]
-
49 દેહીનો દેવળ ચણાયો મેરે દાતા
દેહીનો દેવળ ચણાયો મેરે દાતા,દેહીનો દેવળ ચણાયો રે જી પાંચ ઇંટનો દેવળ બનાવ્યો,માંહી પચ્ચીસ મજૂર લગાયો રે જી,ચેતન પુરૂષે ચિત્તલગાયો,બારિક કામ બનાયોમેરે દાતા દેહીનો રજવિરજની બની ડાબડી,પ્રેમનો પાયો ખોદાયો રે જી,અમર નગરથી આયો કારીગર,હાડે હાડ મિલાયોમેરે દાતા દેહીનો દસ દ્વારને ગગન ગોખ,માંહી પવન સ્થંભ ઠેરોયો રે જી,આતમ રામ વસ્યો અવિગત સે,આદમ રમવા આવ્યોમેરે દાતા દેહીનો […]
-
48 સાચું પુછો તો ઘટોઘટમાં
સાચું પુછો તો ઘટોઘટમાં,ચિરાગ તીરે છે,દિવ્યદ્રષ્ટ્રીએ જણાય છે,છતાં પણ દૂર છે. આતમા અમર હોવા છતાં,આ દેહ ક્ષણ ભંગૂર છે,એ અનાદી કાળનો,એક ચાલતો દસ્તૂર છે. વિશ્વમાં આજે ઘણાં,કહેણી તણાં મજદૂર છે,જ્ઞાનીઓ સમજો જરાં,રહેણી વિના ઘર દૂર છે. સત્ અનુભવ પામતાં,શરમાઇ જાશો શેખજી,એક અલ્લાહ છે ત્યાં,ના સ્વર્ગ ના હૂર છે. મૃત્યુથી પહેલાં મરો,મૃત્યુ વિના મુક્તિ નથી,મું તું […]
-
47 ગગન ગઢ રમવાને હાલો
ગગન ગઢ રમવાને હાલો,નિરાશી પદમાં સદા માલો પડવે ભાળ પડી તારી,મધ્યો મધ્ય નિરખાયા મોરારી,વાલમ વર જાંઉ હું વારી બીજે બોલે બહુનામી,ઘટોઘટ વ્યાપી રહ્યા સ્વામી,જુગતીથી તમે જોઇ લો અંતર જામી ત્રીજે તુરઇ વાજા વાગે,સુરતા મારી સનમુખ રહીમહા સુન મોરલીયું વાગે ચોથે ચંદ્ર ભાણ વાળી,જોવે કોઇ આપાપણાને ટાળી,ત્રિવેણી ઉપર નૂર લ્યો નિહાળી પાંચમ પવન થંભે ઠેરી,લાગી મુને […]
-
46 મૈં સિપાહી સદગુરૂ કા સચ્ચા
મૈં સિપાહી સદગુરૂ કા સચ્ચા,હુકમ ઉઠાવું હાકમ કા,વચન બાણ લઇ વિપત્તિને વેધું,હું ને મારું બે દઉં ડંડા ખરા મતે ખેલું દુનિયા મેં,નોકર બનું નિરંજન કા,પગાર ખાવું મૈં પરીબ્રહ્મ કા,બાંધુ નિરભે નિજ પટામૈં સિપાહી સદગુરૂ તીન પાંચ કો કર લું તાબે,જ્ઞાન ધ્યાન કા લગાવું ધક્કા,પહલવાન મન પકડું પેલા,કાળ ક્રોધ કા શીશ કટામૈં સિપાહી સદગુરૂ આપે આપ […]
-
45 બહુ કનડે છે કાનો રે
બહુ કનડે છે કાનો રે,માતાજી અમને બહુ કનડે છે કાનો સુતેલાં છોકરાને જઇને જગાડે,ચુંટીયા ભરે છે છાનો માનો રેમાતાજી અમને માણસ દેખીને મારી કરે છે મશ્કરી,એવો શું છે એનો સ્વભાવ રેમાતાજી અમને મહીંના માટ વાલો,છોડે રે છીંકેથી,નથી હવે કાંય નટવર નાનો રેમાતાજી અમને શું કરીએ આવે શરમ તમારી રે,નકર નથી માણસ કાંય દાનો રેમાતાજી અમને […]
