gujaratisongslyrics

  • App title
  • Sample Page
Illustration of a bird flying.
  • 11 અરજી અમારી સુણો શ્રીનાથજી

    હાંરે વહાલા અરજી અમારી સુણો શ્રીનાથજીશ્રીનાથજી લઈ જાજે તારા ધામમાંહાંરે વહાલા હાંરે મારા અંત સમયના બેલીહાંરે હવે મેલો નહિ હડસેલીહાંરે હું તો આવી ઉભો તમ દ્વારેશ્રીનાથજી લઇ જાજે ફર ધામમાંહાંરે વહાલા હાંરે નાથ કરુણા તણા છો સિંધુહાંરે હું તો યાચું છું એકજ બિંદુહાંરે એક બિંદુમાં નહિ થાય ઓછુંશ્રીનાથજી લઈ જાજે તારા ધામ માંહાંરે વહાલા હાંરે […]

    September 5, 2022
  • 22 ભજનમાં આવવું પડશે

    જેવી મોગરાની માળા,એવા રણછોડરાય રૂપાળા;દર્શન કરવાં પડશે…ભજનમાં આવવું પડશે. જેવા રણછોડરાયના હાથ,એવા ગોમતીજીના ઘાટ;ઘાટે નાવું પડશે…ભજનમાં આવવું પડશે. જેવા રણછોડરાયની ધજા,એવી ભક્તિમાં છે મજા;મજા માણવી પડશે…ભજનમાં આવવું પડશે. જેવા ગોમતીજીનાં પાણી,એવી સંતજનોની વાણી;વાણી સાંભળવી પડશે…ભજનમાં આવવું પડશે. જમુનાજીનાં નીર,એવા સુભદ્રાના વીર;વીરને નીરખવા પડશે…ભજનમાં આવવું પડશે. જેવા અંતર માયલી બાજરી,દેજો મંદિરમાં સૌ હાજરી;હાજરી આપવી પડશે…ભજનમાં આવવું […]

    September 5, 2022
  • 21 સાચા સત્સંગમાં લાલો દેખાય

    સાચા સત્સંગમાં લાલો દેખાયસાચા સત્સંગમાં રે આજ મનેલાલો દેખાય છે,ભક્તિના રંગમાં રે આજ મનેલાલો દેખાયછે. જૂનાગઢ ગામ છે અને નાગરોની નાત છે,નરસૈયાના ધામમાં આજ મનેલાલો દેખાય છે. ચિતોડ ગામ છે ને મેવાડાની નાત છે,મીરાંના ઝેરમાં રે આજ મનેલાલો દેખાય છે. જાદવ કુળ છે ને પાંડવોનું નામ છે,દ્રૌપદીનાં ચીરમાં રે આજ મનેલાલો દેખાયછે. વીરપુર ગામ છે […]

    September 5, 2022
  • 20 તારી એક એક પળ જાય લાખની

    તારી એક એક પળ જાય લાખની,તું તો માળા રે જપી લે ઘનશ્યામની, ખાલી આવ્યા, ખાલી જાશો,સાથે શું લાવ્યા લઈ જાશો,જીવન ધન્ય રે બનાવો ભક્તિભાવથી.તું તો માળા… જૂઠા જગના જૂઠા ખેલ,મનવા મારું તારું મેલતું તો છોડી દેને ચિંતા આખા ગામનીતું તો માળા… ભક્તિ ખાડા કેરી ધાર,તેથી ઊતરશો ભવ પાર,જેને લાગી લગન ભગવાનનીતું તો માળા… મનમા લાગી […]

    September 5, 2022
  • 19 હરિ તારાં નામ છે હજાર

    હિર તારાં છે હજાર નામ,ક્યા નામે લખવી કંકોતરી,રોજે રોજ બદલાવે મુકામ,ક્યા નામે લખવી કંકોતરી મથુરામાં મોહન તું ગોકુળ ગોવાળિયો,દ્વારીકામાં રાય રણછોડક્યા નામે લખવી કંકોતરી કોઈ સીતારામ કહે; કોઈ રાધેશ્યામ કહે,કોઈ કહે નંદનો કિશોર,ક્યા નામે લખવી કંકોતરી નરસિંહ મહેતાનો સ્વામી શામળિયો,મીરાંનો ગિરધર ગોપાલ,ક્યા નામે લખવી કંકોતરી ભકતોની રાખી ટેક, રૂપા ધર્યા તે અનેક,અંતે તો એકનો એક,ક્યા […]

    September 5, 2022
  • 18 ધન્ય એકાદશી

    ધન્ય એકાદશીએકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ મારે એકાદશીનું વ્રત કરવું છે,મારે ધ્યાન હરિનું ધરવું છે,મારે વૈકુંઠમાં જઈ ઠરવું છે….ધન્ય એકાદશી નારે એકાદશીનું વ્રત સારું છે,એ તો પુરુષોત્તમને પ્યારું છે,એ તો વૈકુંઠમાં લઈ જનારું છેધન્ય એકાદશી ૐ બાર માસ કરે એકાદશી,તેના અંતરમાં વસે અવિનાશી,નહિ કરશે તો જાય હાથ ઘસીધન્ય એકાદશી મારે ગંગા ઘાટે જાવું છે,મારે જમુનાજીમાં […]

    September 5, 2022
  • 17 કરું કોટિ કોટિ પ્રણામ

    કરું કોટિ કોટિ પ્રણામ,વ્હાલા તારાં ચરણોમાંમારે અડસઠ તીરથ ધામ,વ્હાલા તારાં ચરણોમાં સોનલ વરણો સૂરજ ઊગ્યો,ઘેર પધાર્યા નાથ રેઆ પૂર્વજન્મનાં પુણ્ય જ ફળિયાં,પ્રગટ્યું પુણ્ય પ્રભાતવહાલા તારાં ચરણોમાં.. કેસર, ચંદન, ફૂલ સુગંધિત,સગમોતીના થાળઆજ વધાવું શ્રી બાલકૃષ્ણને,થાય સફળ અવતાર,વ્હાલા તારાં ચરણોમાં. કૃપા કરીને નાથ નિહાળો,એક જ છે મુજ આશ રે,ભક્તો કર જોડીને ઊભાજનમ જનમનો દાસ,વ્હાલા તારાં ચરણોમાં..

    September 5, 2022
  • 16 એવું શ્રી વલ્લભપ્રભુનું નામ

    એવું શ્રીવલ્લભ પ્રભુનું નામ,અમને પ્રાણ પ્યારું છે,પ્રાણ પ્યારું છે એમને અતિશે વહાલું છે.એવું શ્રીવલ્લભ પ્રભુનું નામ પુષ્ટિમાર્ગ પ્રગટાવ્યો,ત્યાનો તાપ નસાડ્યો,એવું શ્રીવલ્લભ પ્રભુનું નામ,અમને પ્રાણ પ્યારું છે…. સેવા માર્ગ ચલાવ્યો,ભક્તિ માર્ગ વિસ્તાર્યોં,એવું શ્રીવલ્લભ પ્રભુનું નામ,અમને પ્રાણ પ્યારું છે… મેવાડ મધ્યે બિરાજે,જેનું સ્વરૂપ સુંદર રાચે,એવું શ્રીવલ્લભ પ્રભુનું નામ,અમને પ્રાણ પ્યારું છે… કાંકરોલી મધ્યે બિરાજે,રૂડી રાય સાગર ગાજે.એવું […]

    September 5, 2022
  • 15 તારો નેડો લાગ્યો મુજને રાજા રણછોડ

    તારો નેડો લાગ્યો મુજને રાજા રણછોડ રે,રાજા રણછોડ રે રંગીલા રણછોડ રેતારો નેડો લાગ્યો અધમ ઓધારણ નામ તમારું માહતમ તેનું મોટું રે,હરતાં ફરતાં તુજને સમરું બાકી સર્વે ખોટું રેતારો નેડો લાગ્યો કાશી દેખી દેખી દ્વારકા તીરથ દીઠાં ઝાઝાં રે,સંત સંગતમાં બેઠો ત્યારે મનડે મૂકી માઝા રેતારો નેડો લાગ્યો ભવસાગરમાં હું અથડાતો સગાં સંબંધી લૂંટે રે,દાસ […]

    September 5, 2022
  • 14 મારું મનડું જ્યાં મોહી જાય

    મારું મનડું જ્યાં મોહી જાય એવું રૂપ રસિયાનું,જોવા લોચનિયાં લલચાય, એવું રૂપ રસિયાનું ભરવા હું ગઈ તી પાણી, દીઠો નંદકુંવર લોભાણી,મારી ધીરજ છૂટી જાય, એવું રૂપ રસિયાનું એણે કીધું એક હસીડું, કાંકરડે ફોડ્યું બેડું,તો યે રીસ જરી ન કરાય, એવું રૂપ રસિયાનું હું બેડલું બીજું લાવી, ને પાણી ભરવા આવી,મારે હૈયે હરખ ન માય, એવું […]

    September 5, 2022
←Previous Page
1 … 183 184 185 186 187 … 229
Next Page→

gujaratisongslyrics

Proudly powered by WordPress