-
105 તારા મારા સપના અધૂરા
તારા ને મારા સપના અધૂરા…(2)કરશું ઓ સાયબા આ જનમારે પૂરાતારા ને મારા સપના અધૂરાકરશું સાયબા આ જનમારે પૂરાસાથ મારો કદી તું છોડતો નહીંઅરમાનો દિલના તોડતો નહીં…(2)તમે છો સાજણ મારા દિલને પ્યારાતારા ને મારા સપના અધૂરાકરશું સાયબા આ જનમારે પૂરા આંખોના તારલા બની ચમકો છોબંધ કરું આંખોને નજરે આવો છોતમેં મનમાં તું દિલની ધડકનમાં તુંતમને જોઈને […]
-
104 પહેલી પસંદ અમારી
હો પસંદ અમારી પણ બહુ લાજવાબ છેહો પસંદ અમારી પણ બહુ લાજવાબ છેઉદારણ તમારૂં જ લઈ લોએ મારા દિલના દસ્તાવેજ તારા નામ છેમારા દિલના દસ્તાવેજ તારા નામ છેતમે તલાસી લઈ લો હો એકજ દિલ આપ્યું છે ભગવાનેએજ દિલ અમે દીધી તને દાનેકેટલા વાલા એ જોઈ લોહો પસંદ અમારી પણ બહુ લાજવાબ છેપસંદ અમારી પણ બહુ […]
-
103 યાદ તારી જશે નહીં
હો રાતો ની રાતો જાશે દાડા ના દાડા જશે…(2)યાદ તારી જાશે નહિ આ દિલ માંથી યાદ તારી જાશે નહિહો યુગ ભલે વીતી જશે મોત ભલે આવી જાશેયાદ તારી જાશે નહિ આ દિલ માંથી યાદ તારી જાશે નહિ હો જેદી તારી યાદ આ દિલ માંથી જાશે…(2)ખોળિયું પ્રાણ છોડી દેશે આ ખોળિયું પ્રાણ છોડી દેશેવાયરા વાતા રેશે […]
-
125 મારા દ્વારકાના રાજા
સોનાની છે નગરીને રૂપાના દરવાજાસોનાની છે નગરીને રૂપાના દરવાજાતારા વાગે નોબત વાજા મારા દ્વારકાના રાજાતારા વાગે નોબત વાજા મારા દ્વારકાના રાજા સત ના વાગે વાજા, વગાડે રણછોડ રાજા,સત ના વાગે વાજા, વગાડે રણછોડ રાજા,છપ્પન સીડીએ શોભે છે, મારા દ્વારિકાના રાજાતારા વાગે નોબત વાજા મારા દ્વારકાના રાજા ઠાકરજીના ઠાઠ ઘણેરા, રૂડા છે રજવાડાઠાકરજીના ઠાઠ ઘણેરા, રૂડા […]
-
124 મારા દ્વારકાના નાથ
મારાં દ્વારકાના નાથ તને ખમ્મા રે ખમ્મામારાં રાજા ધીરાજ તને ખમ્મા રે ખમ્માઘણી રે ખમ્મા તને જાજી રે ખમ્માઘણી રે ખમ્મા તને જાજી રે ખમ્માહે મારાં ડાકોર ના ઠાકર તને ખમ્મા રે ખમ્મામારાં રંગીલા રણછોડ તને ખમ્મા રે ખમ્મા બાળા વેજનતી ને ખમ્મામુગટ મોરપિચ્છને ખમ્મારાજ રૂપાળા શ્રિંગાર તારા ખમ્મા રે ખમ્મા,બેટદ્વારકા ને ખમ્માનીર ગોમતીજીને ખમ્માઆવે […]
-
142 આવ્યા દીવડીયે ઝગમગતા
આવ્યા દીવડીયે ઝગમગતા, માના નોરતા આવ્યાંઆવ્યા ફૂલડિયે મધમધતા, માના નોરતા આવ્યાહે માના નોરતા આવ્યા, માના નોરતા આવ્યાઆવ્યા દીવડીયે ઝગમધતા, માના નોરતા આવ્યા હે… માની માંડવડી શણગારો,ફરતી ઉભી ઝુલ ની કિયારીમૂર્તિ શોભે – મંગલ કિયારી, માના નોરતા આવ્યાઆવ્યા દીવડીયે ઝગમગતા, માના નોરતા આવ્યા હે…માનો ગરબો શણગારો,ઉપર દીવડા પ્રગટાવોગરબે શોભે નાર-નારી, માના નોરતા આવ્યાઆવ્યા દીવડીયે ઝગમગતા માના […]
-
124 મથુરામાં વાગી મોરલી
મથુરામાં વાગી મોરલીગોકુળ માં કેમ રેવાય રઘુરાય રણછોડજીસોના ના હિંડોળે દ્વારકા માં દિવા બળેસોના ના હિંડોળે દ્વારકા માં દિવા બળેમથુરા માં વાગી મોરલીગોકુળ માં કેમ રેવાય રઘુરાય રણછોડજીસોના ના હિંડોળે દ્વારકા માં દિવા બળે ઉતારા દેસુ ઓરડાદેસુ મેડી ના મોલ રઘુરાય રણછોડજીસોના ના હિંડોળે દ્વારકા માં દિવા બળેસોના ના હિંડોળે દ્વારકા માં દિવા બળેમથુરા માં […]
-
123 મારા વાડામાં લીલું ઘાસ
મારા વાડામાં લીલું ઘાસગૌધણ ચારવા આવો રેગૌધણ ચરવા આવો વાલાવાંસલડી વગાડો રેવાંસળીના સુરે રાણી રાધા રમવા આવો રેરાધા રમવા આવે એને ઉતારા કરાવો રેમારા વાડામાં… મારા વાડામાં લીલું ઘાસગૌધણ ચારવા આવો રેગૌધણ ચરવા આવો વાલાવાંસલડી વગાડો રેવાંસળીના સુરે રાણી રાધા રમવા આવો રેરાધા રમવા આવે એને દાતણિયા કરાવો રેમારા વાડામાં… મારા વાડામાં લીલું ઘાસગૌધણ ચારવા […]
-
141 મારો અમર રાખોને ચુડી ચાંદલો
હો મૈયા માંગુ તારી પાસમારી પુરી કરજો આશહે મૈયા માંગી માંગી માંગુ હું તો એટલુંમારો અમર રાખોને ચુડી ચાંદલો હું તો આવી તારે પાસતું છે દલડાની દાતારમાંડી જુગ જુગ રાખો મારી જોડ રેમારો અમર રાખોને ચુડી ચાંદલો જેવી રામ સીતાની જોડએવી રાખો મારી જોડહે માંડી જુગ જુગ રાખો મારી જોડ રેમારો અમર રાખોને ચુડી ચાંદલો […]
-
122 લીલી લેમડી રે
લીલી લેમડી રેલીલો નાગર વેલ નો છોડ આજ મારે આગણે રે,પરભુજી દાતણ કરતા જાવ,દાતણ નહિ કરું રે,કરશુ સીતાજી ને દ્વાર,લીલી લેમડી રે…. આજ મારે આંગણે રે,પરભુજી નાવણ કરતા જાવ,નાવણ નહિ કરું રે,કરશુ સીતાજી ને દ્વાર,લીલી લેમડી રે… આજ મારે આંગણે રે,પરભુજી ભોજન કરતા જાવ,ભોજન નહિ કરું રે,કરશુ સીતાજી ને દ્વાર,લીલી લેમડી રે… આજ મારે આંગણે […]