-
30 નાથ શ્રીનાથજીને સંગ
નાથ શ્રીનાથજીને સંગઆ જીવ જેનો જોડાયશ્રીજી જીવ જેનો જોડાયચિત્ત ચરણમા જઈ રમેએવુ જીવન સુધરી જાય,શ્રીનાથજી પૃષ્ટીમાર્ગ પરખાય,પૃષ્ટીમાર્ગ પરખાયનાથ શ્રીનાથજીને સંગ આ સાગર જળ સંસારના,એતો ઘુઘવે કાલ કળાજીવ મસ્યને જાલવાકાળ નાખતો જાળશ્રીનાથજી કોણ રાખે સંભાળ,કોણ રાખે સંભાળનાથ શ્રીનાથજીને સંગ આ ડરી ડરી દુર ભાગતાએ જાળ મહી જકડાયએ જ બચે એ જે માછીનાપગ પાસે રમતા,શ્રીનાથજી સત્ય હવે […]
-
29 તવ દર્શન મનહારી શ્રીનાથજી
તવ દર્શન મનહારી શ્રીનાથજી,તવ દર્શન મનહારીમંગલ પાવનકારી શ્રીનાથજી,તવ દર્શન મનહારી નાથ ભરોસો એક તમારો,અવર ભરોસો કાચોસ્વાસ તુટે, ના શ્રધ્ધા ખુટેસાથ તમારો સાચો શ્રીનાથજીતવ દર્શન મનહારી પરોઢ થાતા સઘળુ ભુલી,દોડવુ સ્વારથ કાજેસાચુ શુ ને ખોટુ શુ એસમજા ઢળતી સાંજે શ્રીનાથજીતવ દર્શન મનહારી પ્યારુ છે તે ખારુ છે,જો આગે લાગે સારુધાર્યુ થાતુ ધરણી ધરનુના કઈ તારુ મારુ […]
-
28 પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા
પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા,હરનિશ એને ગાવું રેપ્રાણ થકી મને વૈષ્ણવ વાલા,તપ તીરથ વૈકુંઠ પદ મુકીમારા ભગત બોલાવે ત્યાં જાવું રેપ્રાણ થકી મને વૈષ્ણવ વાલા લક્ષ્મીજી અર્ધાગના મારીજી,પણ મારા સંતની દાસી રેઅડસઠ તિર્થ મારા સંતોને ચરણે,કોટી ગંગા કોટી કાશી રેપ્રાણ થકી મને વૈષ્ણવ વાલા સંત ચાલે ત્યા હુ આગળ ચાલુજી,અને સંત સૂએ તો હું જાગુ રેમારા સંતની […]
-
27 જય જય મહારાણી યમુના
જય જય મહારાણી યમુના,જય જય પટરાણી યમુના,સુંદર સતવાદી નાર,તપ કરી પ્રભુને આરધિયા,પ્રીતે પરણ્યા મોરારજય જય મહારાણી યમુના સૂરજ દેવતાની દીકરી,વેદ પુરાણે વખાણ;ભાઇને વ્હાલી રે બેનડી,પસલી આપી છે સારજય જય મહારાણી યમુના રૂપે રૂડાં જળ શામળાં,વેગે ચાલે ગંભીરતીરે તીરંગ ઓપતા,વ્રજ વધ્યો વિસ્તારજય જય મહારાણી યમુના ચણીયાચોળી ને ચૂંદડી,ઉર પર લટકંતો હારકંકણ કુંડલ ને ટીલડી,સજા માએ સોળે […]
-
26 શ્રીમહારાણીજીના પાન કરને તું
શ્રીમહારાણીજીના પાન કરને તું પ્રાણીશ્રીમહારાણીજીના પાન કરને તું પ્રાણી રેએ છે અધમ ઉદ્ધારણ જાણીશ્રીમહારાણીજીના પાન કરને તું પ્રાણી રે એમનું માહાત્મ્ય છે પદ્મ પુરાણે રે,પૃથ્વી પર શ્રી વરાહજી વખાણે રે,એતો વ્રજવાસી સુખ માણેશ્રીમહારાણીજીના પાન કરને તું પ્રાણી રે સુંદર મથુરાજી નિકટ બિરાજે રે,મંદ મંદ મહા ધુનિ ગાજે રે,એમના દર્શનથી દુઃખ ભાગેશ્રીમહારાણીજીના પાન કરને તું પ્રાણી […]
-
25 વિનવું રે તમને ધન્ય શ્રીયમુનામા
વિનવું રે તમને ધન્ય શ્રીયમુનામા,કૃપાળુ યમુનાજીમાંદાસીને દર્શન દેજો મોરી મા નિરને રે વળી ધીર રે ગંભીરમા,મહામધ્ય દરીયો ભરીયો માદૈવી જીવને કારણ વ્રજમાં વસિયા મોરી માવિનવું રે તમને. કરમા રે લીધી કમળની માળા માધીમે પગલે ચાલ્યા માશ્યામ સુંદરના કંઠમાં રોપવા ચાલ્યા મોરી માવિનવું રે તમને સૂરજ દેવતાના દિકરી રે યમનાજીમાયમરાજાનાં બેની મા,વિરને વચને બાંધી અધમ ઉધાર્યા […]
-
24 એવા જમુનાજીના નામ
એવા જમુનાજીના નામ અને પ્રાણ પ્યારા છે,એવા મહારાણીજીના પાન અને પ્રાણ પ્યારા છે.પ્રાણ પ્યારા છે અમને અધિક વાલા છે,એવા જમુનાજીના નામ સૂરજ દેવતાની દીકરીને યમરાજાની બેનડી,વરીયા ચૌદ ભુવનના નાથ અમને પ્રાણ પ્યારા છેએવા જમુનાજીના નામ શ્યામ ઘાટે ગોકુલ ઘાટે ઠકરાણી ઘાટે બિરાજતા,આરતી વિશ્રામ ઘાટે થાય અમને પ્રાણ પ્યારા છેએવા જમુનાજીના નામ જમુનાજીમાં પાન કરતા પાપી […]
-
23 આજ યમુનાજી પધાર્યા મારે
આજ યમુનાજી પધાર્યા મારે ઘેર રેઆજ યમુનાજી પધાર્યા મારે ઘેર રે,આજ આનંદની લહેર, આજ આનંદની લહેર,આજ માએ કરી પુરી મહેર રેઆજ આનંદની સોના સૂરજ આજ ઉગ્યો આંગણીયે,યમુનાજી પધાર્યા મારે ઉરને બારણીયે,હાં રે મારા હૈયામાં હરખ ન માય રેઆજ આનંદની તોરણ પતાકા મેં તો બાંધ્યા બારણીયે,કુમકુમના ચોક પૂર્યા યમુના કારણીયે,હાં રે હું તો ફૂલડાં ધરાવું ઠેર […]
-
22 અરજી અમારી સુણો શ્રીનાથજી
હાંરે વહાલા અરજી અમારી સુણો શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં, હાંરે વહાલા હાંરે મારા અંત સમયના બેલી હાંરે હવે મેલો નહિ હડસેલી હાંરે હુંતો આવી ઊભો તમદ્વારે શ્રીનાથજીલઈ જાજે તારા ધામમાંહાંરે વહાલા હાંરે નાથ કરુણા તણા છો સિંધુ હાંરે હું તો યાચું છું એકજ બિંદુ હાંરે એક બિંદુમાં નહિથાય ઓછું શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાંહાંરે વહાલા હાંરે મારું અંતર લેજો વાંચી.હાંરે નથી મેંદીમાં લાલી […]
-
21 એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ
એવું શ્રી વલ્લભ પ્રભુનું નામઅમને પ્રાણ પ્યારું છે એવું શ્રી વિઠ્ઠલ પ્રભુનું નામઅમને પ્રાણ પ્યારું છે પ્રાણ પ્યારું છે અમને અતિશય વહાલું છેએવું શ્રી વલ્લભ પ્રભુનું નામ પુષ્ટિ માર્ગ પ્રકટાવ્યો દૈત્યોનો તાપ નશાવ્યોએવું શ્રી વલ્લભ પ્રભુનું નામ સેવા માર્ગ ચલાવ્યો ભક્તિ માર્ગ વિસ્તાર્યોએવું શ્રી વિઠ્ઠલ પ્રભુનું નામ મેવાડ મધ્યે બિરાજે જેનું સ્વરૂપ સુંદર રાજએવું શ્રી વિઠ્ઠલ પ્રભુનું […]